17,554
edits
No edit summary |
(+1) |
||
Line 526: | Line 526: | ||
ગીતાંજલિ અને બીજાં કાવ્યો</poem>}} | ગીતાંજલિ અને બીજાં કાવ્યો</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બંગાળી ભાષામાંથી માત્ર ટાગોરની કવિતા ગુજરાતીમાં આવી છે, પણ પ્રથમ તો તે અંગ્રેજી દ્વારા ગદ્યરૂપમાં આવી છે, અને હવે બંગાળીમાંથી પણ આવવા લાગી છે; જોકે બેમાંથી એકે રીતે તે મૂળ જેટલી રસાવહ નથી બની શકી. '''‘ગીતાંજલિ અને ફલચયન’''' (૧૯૨૩)માં '''રામચન્દ્ર અધ્વર્યુ'''એ એ કાવ્યોનો અનુવાદ કર્યો છે. '''‘બાલચંદ્ર’''' (૧૯૨૬) એ '''શ્રી ગિરિધર શર્માજી'''એ કરેલો અનુવાદ છે. '''‘ઉત્સર્ગ’''' (૧૯૩૩)નો '''ગોરધનદાસ ડા. એંજિનિયરનો''' અનુવાદ મૂળ બંગાળીમાંથી મૂળના છંદોમાં જ છે. એ રીતે એ પહેલો મૂળવત્ અનુવાદ બને છે. આ અનુવાદમાં મૂળનો રસ નથી આવી શક્યો. મૂળના ઢાળમાં ગુજરાતી કવિતાની પદાવલિ મૂળના જેવી રસાવહ નથી બની શકી. મૂળ ભાષા અને અનુવાદની ભાષામાં જ્યાં તત્સમ શબ્દોનું ઘણું સામ્ય હોય ત્યાં તે જ શબ્દો પ્રત્યયાન્તર સાધવાથી તથા બીજા શબ્દો અનૂદિત બનવાથી ભાષા કોક નવી જ વિકૃતતા ધારણ કરી લે છે. પ્રત્યેક શબ્દની રસપોષકતાનો સૂક્ષ્મ વિચાર કરીને કામ લેવાય તો જ અનુવાદ મૂળનો અર્થ લઈ આવવા ઉપરાંત મૂળનો રસ પણ લઈ આવે. ‘ગીતાંજલી અને બીજાં કાવ્યો’ (૧૯૪૨)નો અનુવાદ આપનાર નગીનદાસ પારેખે, તથા ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં ઝવેરચંદ મેઘાણીએ ટાગોરનાં કાવ્યોને ગુજરાતી ભાષાના લય અને છંદની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાને યોગ્ય લાગ્યું તે રીતે મૂળ કાવ્યોને નવા છંદમાં ગોઠવ્યાં છે, છતાં પરિણામ પૂરેપૂરું સંતોષકારક નથી આવ્યું. નગીનદાસના અનુવાદો, કેટલાક ધીરગંભીર શૈલીના મૂળવત્ અનુવાદો સિવાય, હજુ વરવા લાગે છે. મૂળમાં જે રસની ઝલક અને શબ્દની ચમક છે તે અહીં નથી. મેઘાણીના અનુવાદો અમુક રીતે વધારે આસ્વાદ્ય બનેલા છે, જોકે તેમાં મૂળ રસની ઘનતા અને કળાની ચારુતા પૂરેપૂરી ઊતરી નથી. બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જકશક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત ઉપર અધ્યા. સુરેશ હ. જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય. | બંગાળી ભાષામાંથી માત્ર ટાગોરની કવિતા ગુજરાતીમાં આવી છે, પણ પ્રથમ તો તે અંગ્રેજી દ્વારા ગદ્યરૂપમાં આવી છે, અને હવે બંગાળીમાંથી પણ આવવા લાગી છે; જોકે બેમાંથી એકે રીતે તે મૂળ જેટલી રસાવહ નથી બની શકી. '''‘ગીતાંજલિ અને ફલચયન’''' (૧૯૨૩)માં '''રામચન્દ્ર અધ્વર્યુ'''એ એ કાવ્યોનો અનુવાદ કર્યો છે. '''‘બાલચંદ્ર’''' (૧૯૨૬) એ '''શ્રી ગિરિધર શર્માજી'''એ કરેલો અનુવાદ છે. '''‘ઉત્સર્ગ’''' (૧૯૩૩)નો '''ગોરધનદાસ ડા. એંજિનિયરનો''' અનુવાદ મૂળ બંગાળીમાંથી મૂળના છંદોમાં જ છે. એ રીતે એ પહેલો મૂળવત્ અનુવાદ બને છે. આ અનુવાદમાં મૂળનો રસ નથી આવી શક્યો. મૂળના ઢાળમાં ગુજરાતી કવિતાની પદાવલિ મૂળના જેવી રસાવહ નથી બની શકી. મૂળ ભાષા અને અનુવાદની ભાષામાં જ્યાં તત્સમ શબ્દોનું ઘણું સામ્ય હોય ત્યાં તે જ શબ્દો પ્રત્યયાન્તર સાધવાથી તથા બીજા શબ્દો અનૂદિત બનવાથી ભાષા કોક નવી જ વિકૃતતા ધારણ કરી લે છે. પ્રત્યેક શબ્દની રસપોષકતાનો સૂક્ષ્મ વિચાર કરીને કામ લેવાય તો જ અનુવાદ મૂળનો અર્થ લઈ આવવા ઉપરાંત મૂળનો રસ પણ લઈ આવે. ‘ગીતાંજલી અને બીજાં કાવ્યો’ (૧૯૪૨)નો અનુવાદ આપનાર '''નગીનદાસ પારેખે''', તથા '''‘રવીન્દ્રવીણા’''' (૧૯૪૪)માં ઝવેરચંદ મેઘાણીએ ટાગોરનાં કાવ્યોને ગુજરાતી ભાષાના લય અને છંદની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાને યોગ્ય લાગ્યું તે રીતે મૂળ કાવ્યોને નવા છંદમાં ગોઠવ્યાં છે, છતાં પરિણામ પૂરેપૂરું સંતોષકારક નથી આવ્યું. નગીનદાસના અનુવાદો, કેટલાક ધીરગંભીર શૈલીના મૂળવત્ અનુવાદો સિવાય, હજુ વરવા લાગે છે. મૂળમાં જે રસની ઝલક અને શબ્દની ચમક છે તે અહીં નથી. મેઘાણીના અનુવાદો અમુક રીતે વધારે આસ્વાદ્ય બનેલા છે, જોકે તેમાં મૂળ રસની ઘનતા અને કળાની ચારુતા પૂરેપૂરી ઊતરી નથી. બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જકશક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત ઉપર અધ્યા. સુરેશ હ. જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''હિંદીમાંથી અનુવાદો'''</center> | <center>'''હિંદીમાંથી અનુવાદો'''</center> | ||
Line 544: | Line 544: | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૮૭૭ | | ૧૮૭૭ | ||
| રસિકપ્રિયા – કેશવદાસકૃત, અનુવાદક નારાયણ ભારતી, યશવંત ભારતી. | | '''રસિકપ્રિયા''' – કેશવદાસકૃત, અનુવાદક નારાયણ ભારતી, યશવંત ભારતી. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૮૭૮ | | ૧૮૭૮ | ||
| ભાષાભૂષણ – દલપતિરામ દુર્લભરામ યાજ્ઞિક. આ જયદેવ ચક્રવર્તીના ચંદ્રાલોક પરથી લખેલો છે. દોહરામાં અલંકારભાગ સમજાવ્યો છે. | | '''ભાષાભૂષણ''' – દલપતિરામ દુર્લભરામ યાજ્ઞિક. આ જયદેવ ચક્રવર્તીના ચંદ્રાલોક પરથી લખેલો છે. દોહરામાં અલંકારભાગ સમજાવ્યો છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૮૮૬ | | ૧૮૮૬ | ||
| વૃંદસતસઈ – છોટાલાલ સેવકરામે વૃંદ કવિની વ્રજભાષાની કવિતામાંથી આ અનુવાદ કર્યો છે. તે પ્રસન્ન અને સુંદર બન્યો છે. | | '''વૃંદસતસઈ''' – છોટાલાલ સેવકરામે વૃંદ કવિની વ્રજભાષાની કવિતામાંથી આ અનુવાદ કર્યો છે. તે પ્રસન્ન અને સુંદર બન્યો છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૦૭ | | ૧૯૦૭ | ||
| સમાધિ–સમતા–અનુભવ શતકો – મોહનલાલ અમરશી શેઠ. ન્યાયવિશારદ યશોવિજયજી ઉપાધ્યાયનાં હિંદીમાં રચેલાં ત્રણ દુહાશતકોનો આ ગુજરાતીમાં ભાવાર્થ છે. | | '''સમાધિ–સમતા–અનુભવ શતકો''' – મોહનલાલ અમરશી શેઠ. ન્યાયવિશારદ યશોવિજયજી ઉપાધ્યાયનાં હિંદીમાં રચેલાં ત્રણ દુહાશતકોનો આ ગુજરાતીમાં ભાવાર્થ છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૧૩ | | ૧૯૧૩ | ||
| બિહારી સતસઈ – બિહારીદાસકૃત, અનુવાદક સવિતાનારાયણ ગણપતિનારાયણ. આ તથા ઉપર નોંધેલું ‘રસિકપ્રિયા’ મારા જોવામાં આવ્યાં નથી. | | '''બિહારી સતસઈ''' – બિહારીદાસકૃત, અનુવાદક સવિતાનારાયણ ગણપતિનારાયણ. આ તથા ઉપર નોંધેલું ‘રસિકપ્રિયા’ મારા જોવામાં આવ્યાં નથી. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૧૬ | | ૧૯૧૬ | ||
| શિવરાજશતક – કવિ ગોવિન્દ ગીલાભાઈ ચહુઆણ. આ હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને ‘શિવરાજભૂષણ’નો અનુવાદ છે. | | '''શિવરાજશતક''' – કવિ ગોવિન્દ ગીલાભાઈ ચહુઆણ. આ હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને ‘શિવરાજભૂષણ’નો અનુવાદ છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૩૬ | | ૧૯૩૬ | ||
| સુખમની – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. શીખગુરુ અર્જુનદેવના હિંદીને લગભગ મળતી એવી ભાષામાં રચાયેલા આ ગ્રંથનો લગભગ મૂળને મળતા ચોપાઈના માત્રામેળ માપમાં થયેલો આ અનુવાદ છે. અનુવાદમાં ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓની સરળ છતાં લાક્ષણિક તેજસ્વિતાવાળી કાવ્યબાનીનો મરોડ આવ્યો છે, જે એક ઘણી મોટી વસ્તુ છે. એને લીધે આ પ્રાચીન ગ્રંથના અનુવાદને પ્રાચીન વાણીની મનોહરતાવાળું કલેવર મળ્યું છે. અનુવાદમાં પ્રાસો સરસ રીતે યોજાયા છે, તથા કેટલાક શબ્દના રૂપમાં છૂટ લઈને કરેલા પ્રયોગો ખાસ મનોહર બનેલા છે. મૂળ ગ્રંથના અનુવાદ ઉપરાંત શીખગુરુનો પરિચય વગેરે આપતો ગદ્યભાગ પણ કીમતી વાચન પૂરું પાડે છે. | | '''સુખમની''' – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. શીખગુરુ અર્જુનદેવના હિંદીને લગભગ મળતી એવી ભાષામાં રચાયેલા આ ગ્રંથનો લગભગ મૂળને મળતા ચોપાઈના માત્રામેળ માપમાં થયેલો આ અનુવાદ છે. અનુવાદમાં ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓની સરળ છતાં લાક્ષણિક તેજસ્વિતાવાળી કાવ્યબાનીનો મરોડ આવ્યો છે, જે એક ઘણી મોટી વસ્તુ છે. એને લીધે આ પ્રાચીન ગ્રંથના અનુવાદને પ્રાચીન વાણીની મનોહરતાવાળું કલેવર મળ્યું છે. અનુવાદમાં પ્રાસો સરસ રીતે યોજાયા છે, તથા કેટલાક શબ્દના રૂપમાં છૂટ લઈને કરેલા પ્રયોગો ખાસ મનોહર બનેલા છે. મૂળ ગ્રંથના અનુવાદ ઉપરાંત શીખગુરુનો પરિચય વગેરે આપતો ગદ્યભાગ પણ કીમતી વાચન પૂરું પાડે છે. | ||
|} | |} | ||
Line 578: | Line 578: | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૮૭૯ | | ૧૮૭૯ | ||
| હામીકૃત કાવ્ય ભા. ૧ – ગુજરાતીમાં રૂપાન્તર-નિજામુદ્દીન પીરસાહેબ. પ્રાસાદિક ગુજરાતીમાં આ કૃતિ બની છે. પદબંધ સુંદર છે. આ એક પ્રેમકથા છે. | | '''હામીકૃત કાવ્ય ભા. ૧''' – ગુજરાતીમાં રૂપાન્તર-નિજામુદ્દીન પીરસાહેબ. પ્રાસાદિક ગુજરાતીમાં આ કૃતિ બની છે. પદબંધ સુંદર છે. આ એક પ્રેમકથા છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૦૭ | | ૧૯૦૭ | ||
| ઇસ્લામનો ભરતીઓટ અથવા મુસદ્દસે હાલી – નનામિયાં રસુલમિયાં. પ્રખ્યાત કવિ હાલીના પુસ્તકનો આ સળંગ ૪૪૪ છપ્પામાં અનુવાદ છે. મુસદ્દસ એ છ લીટીનો ફારસી છંદ છે, અને તેને છપ્પામાં મૂક્યો છે તે યોગ્ય થયું છે. અનુવાદની ભાષા સરળ પ્રાસાદિક તથા જોરદાર પણ બનેલી છે. | | '''ઇસ્લામનો ભરતીઓટ અથવા મુસદ્દસે હાલી''' – નનામિયાં રસુલમિયાં. પ્રખ્યાત કવિ હાલીના પુસ્તકનો આ સળંગ ૪૪૪ છપ્પામાં અનુવાદ છે. મુસદ્દસ એ છ લીટીનો ફારસી છંદ છે, અને તેને છપ્પામાં મૂક્યો છે તે યોગ્ય થયું છે. અનુવાદની ભાષા સરળ પ્રાસાદિક તથા જોરદાર પણ બનેલી છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૦૮ | | ૧૯૦૮ | ||
| ઇસ્લામ અને દુનિયા – સઈયદ ઇબરાહીમ ‘મુહિબ’ અને અહમદ ધાલા જેરાજ. હાલીની આ બીજી બેનમૂન કૃતિનો અનુવાદ છે. આમાં મૂળનો છંદ જ ગુજરાતીમાં પણ રાખ્યો છે, પણ તે બરાબર ઊતર્યો નથી. | | '''ઇસ્લામ અને દુનિયા''' – સઈયદ ઇબરાહીમ ‘મુહિબ’ અને અહમદ ધાલા જેરાજ. હાલીની આ બીજી બેનમૂન કૃતિનો અનુવાદ છે. આમાં મૂળનો છંદ જ ગુજરાતીમાં પણ રાખ્યો છે, પણ તે બરાબર ઊતર્યો નથી. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૧૪ | | ૧૯૧૪ | ||
| નઝીર – ૨૦૦ વર્ષ પર થયેલા ઉર્દૂ કવિ નઝીર અકબરાબાદીનાં કાવ્યોનો મૂળ સાથે આ ગદ્યમાં અનુવાદ છે. ગદ્ય દ્વારા પણ કવિની સુંદર બાનીનો અહીં પરિચય મળે છે. | | '''નઝીર''' – ૨૦૦ વર્ષ પર થયેલા ઉર્દૂ કવિ નઝીર અકબરાબાદીનાં કાવ્યોનો મૂળ સાથે આ ગદ્યમાં અનુવાદ છે. ગદ્ય દ્વારા પણ કવિની સુંદર બાનીનો અહીં પરિચય મળે છે. | ||
|} | |} | ||
</center> | </center> | ||
Line 596: | Line 596: | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૮૭૯ | | ૧૮૭૯ | ||
| ૧૯૨૫ ગઝલમાં ગાથા – અમૃત એમ. શાહ. આમાં અવેસ્તામાં રચાયેલી અશો જરથુસ્ત્રના ઉપદેશની બનેલી ‘ગાથા’નું ગઝલમાં ભાષાન્તર છે. પારસી ધર્મની આ એક માત્ર કૃતિ તરીકે ખાસ નોંધપાત્ર છે. | | '''૧૯૨૫ ગઝલમાં ગાથા''' – અમૃત એમ. શાહ. આમાં અવેસ્તામાં રચાયેલી અશો જરથુસ્ત્રના ઉપદેશની બનેલી ‘ગાથા’નું ગઝલમાં ભાષાન્તર છે. પારસી ધર્મની આ એક માત્ર કૃતિ તરીકે ખાસ નોંધપાત્ર છે. | ||
|- | |- | ||
|} | |} | ||
Line 607: | Line 607: | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૨૭ | | ૧૯૨૭ | ||
| રૂબાઇયાત – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે. | | '''રૂબાઇયાત''' – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૨૭ | | ૧૯૨૭ | ||
| રૂબાઇયાત – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી. | |''' રૂબાઇયાત''' – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧૯૩૨ | | ૧૯૩૨ | ||
| અમરવચનસુધા – શ્રી ગિરિધર શર્માજી. આ અનુવાદ ફિટ્ઝરાલ્ડના અનુવાદ પરથી કરેલો છે. ૭૫ શ્લોકો રોળા વૃત્તમાં કર્યા છે. અર્થ બરાબર ઊતર્યો છે. પણ મૂળનો રસ બહુ થાડો છે. | | '''અમરવચનસુધા''' – શ્રી ગિરિધર શર્માજી. આ અનુવાદ ફિટ્ઝરાલ્ડના અનુવાદ પરથી કરેલો છે. ૭૫ શ્લોકો રોળા વૃત્તમાં કર્યા છે. અર્થ બરાબર ઊતર્યો છે. પણ મૂળનો રસ બહુ થાડો છે. | ||
|} | |} | ||
</Center> | </Center> |
edits