અર્વાચીન કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 109: Line 109:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
</poem>
</poem>
}}
 
{{color|green|<big><center>'''અર્વાચીન કવિતા'''</center></big>}}
 
{{Poem2Open}}
{{color|green|સુન્દરમ્‌ અગ્રિમ કવિ તરીકે સ્થપાયા છે પરંતુ તેમનું કાવ્ય-વિવેચક તરીકેનું સ્થાન ઓછું નથી જ. સવા હજાર કૃતિઓ વાંચીને યથાર્થ તારવણી કરવી એ નાનુંસૂનું કામ નથી. મને બરાબર યાદ છે કે તેઓ રોજ સવારે ૮-૩૦ કલાકે શાકભાખરી અથવા પૂરીશાક એક થેલીમાં મૂકીને ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં પહોંચી જતા અને એક નિર્ણીત મેજ પર બેસી નોટબુકોમાં નોંધો લેતા. ત્યાંથી સીધા જ તેઓ જ્યોતિ સંઘ પર પહોંચતા. ઘણી વાર સાંજે ઘેર પાછા ફરતા પહેલાં પણ તેઓ આ કામ કરતા; સાઇકલ વાપરતા હતા તેથી ઠીક સરળતા થઈ હતી. ‘અર્વાચીન કવિતા’માં જે સ્તબકો પાડીને ગૂંથણી કરવાનું તેમણે વિચાર્યું તેમાં તેમની પ્રતિભાની પહોંચ વરતાઈ આવે છે. સળંગ લખાણમાં વચમાં વચમાં સમુચિત મથાળાં મૂકીને લખાણને સુસ્પષ્ટ હસ્તામલકવત્‌ કરાવી આપવાની તેમની ચીવટ પ્રશંસાપાત્ર બને છે. કોઈને તેઓ ભૂલ્યા નથી અને કોઈને મૂલવ્યા વિના રહ્યા નથી. જમશેદજી પીતીતની કવિતા વિશે તેમનું લખાણ કેટલું સહૃદય અને કેટલું સાચુકલું છે! એવું જ ગજેન્દ્ર ગુલાબરાય બુચની કવિતાનું વિવેચન છે. તેમણે ચૂંટેલી પંક્તિઓની સચોટતા કેટલી વેધક છે! વિસરાઈ ગયેલા કતિઓની સારી પંક્તિઓનું તેમણે ઉદ્ધરણ કર્યું છે તે પણ આ કૃતિના મૂલ્યમાં વધારો કરે છે.}}
{{Poem2Close}}
{{right|{{color|green|– રામપ્રસાદ શુક્લ}}}}<br>
{{color|green|‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’, <br>—પૃ. ૩૬૪}}
17,542

edits