17,546
edits
(Created page with "{{SetTitle}} <center><big><big>'''યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ'''</big></big></center> {{Poem2Open}} યોગેશ જોષીની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે એમણે આપણી વાર્તાપરંપરાના સંસ્કાર બરાબર ઝીલ્યા છે. તેઓ લાગણીમાં તણાઈ જતા નથી ક...") |
No edit summary |
||
Line 182: | Line 182: | ||
{{center|(૧૫)}} | {{center|(૧૫)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સોનેરી | '''‘સોનેરી પિંજર’'''માં શહેરોમાં, કોઈ ને કોઈ ફ્લૅટોમાં અવારનવાર બન્યા કરતી ઘટનાનો આધાર લેવાયો છે – કોઈ ફ્લૅટમાં અનૈતિક ધંધો ચાલતો હોય અને કોઈ સમયે પકડાય – આ ઘટનાનો આધાર લઈ કલાકીય માવજત દ્વારા, વળ પર વળ ચડાવતા જઈને ભાવકોને વાર્તારસમાં જકડી રાખીને, ઝીણી ઝીણી વિગતોનો વાર્તાના ધ્વનિ તરીકે વ્યંજનાત્મક વિનિયોગ કરીને જાનીસાહેબને જ નહીં સહૃદય ભાવકનેય વિચારતા કરી મૂકે એવી આ વાર્તા રચાઈ છે. | ||
ગાંધીવાદી જાનીસાહેબ ટ્યુશન કરતા હોય ત્યાં બહાર હોબાળો મચી જાય છે. કશું ગંભીર લાગતાં જાનીસાહેબ જાય છે તો એમના કાને અવાજો પડે છે – ઘરાક નાસી ગયો. છોકરી હજી અંદર છે, મકાનમાલિકની પિટાઈ ચાલે છે. વગેરે... | ગાંધીવાદી જાનીસાહેબ ટ્યુશન કરતા હોય ત્યાં બહાર હોબાળો મચી જાય છે. કશું ગંભીર લાગતાં જાનીસાહેબ જાય છે તો એમના કાને અવાજો પડે છે – ઘરાક નાસી ગયો. છોકરી હજી અંદર છે, મકાનમાલિકની પિટાઈ ચાલે છે. વગેરે... | ||
જાનીસાહેબ એ ફ્લૅટમાં પહોંચે છે. છોકરી પોલીસને સોંપવાથી બધું છાપે ચગે ને સોસાયટીની આબરૂ જાય – એવું આગેવાનો વિચારે છે. જાનીસાહેબના આવ્યા પછી છોકરીનું રુદન વધી જાય છે અને એ ચહેરાને અને જાતને ઢાંકવા-સંતાડવા મથે છે. કોઈ બહેને એ છોકરીએ એના ચહેરા પર ઢાંકેલા હાથ હટાવી લીધા કે જાનીસાહેબ સ્તબ્ધ! જાનીસાહેબની શાળાની જ વિદ્યાર્થિની! બારમામાં ભણતી! | જાનીસાહેબ એ ફ્લૅટમાં પહોંચે છે. છોકરી પોલીસને સોંપવાથી બધું છાપે ચગે ને સોસાયટીની આબરૂ જાય – એવું આગેવાનો વિચારે છે. જાનીસાહેબના આવ્યા પછી છોકરીનું રુદન વધી જાય છે અને એ ચહેરાને અને જાતને ઢાંકવા-સંતાડવા મથે છે. કોઈ બહેને એ છોકરીએ એના ચહેરા પર ઢાંકેલા હાથ હટાવી લીધા કે જાનીસાહેબ સ્તબ્ધ! જાનીસાહેબની શાળાની જ વિદ્યાર્થિની! બારમામાં ભણતી! | ||
Line 197: | Line 197: | ||
{{center|❋}} | {{center|❋}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકના ઇ-પ્રકાશન માટે શ્રી અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો આભાર. ઇ-પ્રકાશનમાં અંતે આ પુસ્તકનું અવલોકન તથા ‘યોગેશ | આ પુસ્તકના ઇ-પ્રકાશન માટે શ્રી અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો આભાર. ઇ-પ્રકાશનમાં અંતે આ પુસ્તકનું અવલોકન તથા ‘યોગેશ જોષી : જીવનવહી અને સર્જનયાત્રા’ ઉમેર્યાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|– સંપાદકો}}<br> | {{right|– સંપાદકો}}<br> |
edits