ચિનુ મોદી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} મોદી ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’(૩૦-૯-૧૯૩૯) : કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ઉત્તર ગુજરાતના વિજા પુરમાં. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવા...")
 
No edit summary
 
Line 4: Line 4:
‘રે મઠ'ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ડાયલનાં પંખી' (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં કોલબેલ' (૧૯૭૩) નાં એકાંકીઓમાં નાટ્ય સિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ આકંઠ સાબરમતીના નાટ્યપ્રયોગની વર્કશૉપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં હુકમ, માલિક' (૧૯૮૪)નાં એકાંકીઓમાં નાતત્ત્વ વિશેષ સિદ્ધિ થયું છે. એમાંની શીર્ષકદા હુકમ, માલિક' કૃતિમાં ચૈતન્યવિહીન યંત્ર સંસ્કૃતિએ માનવજીવનને કેવો ભરડો લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યક્તિ મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈને પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્ત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યક્ત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ' (૧૯૮૬) એ યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોકત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટ્યચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે.

કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથા સર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર' (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી, લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે. ‘હેંગ ઓવર’ (૧૯૮૫) કામના ઉત્કટ આવેગ વાળી સ્ત્રીમાં જન્મતી ઉડ પ્રગભૂતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ' (૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચાર તત્ત્વનું ભારણ આ લઘુકૃતિની કલાત્મકતાને જોખમાવે છે. પહેલા વરસાદના છાંટો(૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ડાબી મૂઠી જમણી મૂઠી' (૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંકિતઓથી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે.

મારા સમકાલીન કવિઓ' (૧૯૭૩) અને પછી એ ગ્રંથના લેખમાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ બે દાયકા ચાર કવિઓ' (૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહૃદયી તપાસ છે. ‘ખંડકાવ્ય - સ્વરૂપ અને વિકાસ (૧૯૭૪) એ મહાનિબંધ તથા કૃષ્ણલાલ શ્રીધરાણી' (૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિશ્યક સૂઝની પ્રતીતિ કરાવે છે. - ‘ચઢો રે શિખર રાજા રામના' (૧૯૭૫) અને ગમી તે ગઝલ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તો બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ' (૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી ફાગુકાવ્યને અનુવાદ છે.  
‘મારા સમકાલીન કવિઓ' (૧૯૭૩) અને પછી એ ગ્રંથના લેખમાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ ‘[[બે દાયકા ચાર કવિઓ]]' (૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહૃદયી તપાસ છે. ‘ખંડકાવ્ય - સ્વરૂપ અને વિકાસ (૧૯૭૪) એ મહાનિબંધ તથા કૃષ્ણલાલ શ્રીધરાણી' (૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિશ્યક સૂઝની પ્રતીતિ કરાવે છે. - ‘ચઢો રે શિખર રાજા રામના' (૧૯૭૫) અને ગમી તે ગઝલ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તો બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ' (૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી ફાગુકાવ્યને અનુવાદ છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}