યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/ટ્રેનના વાસ્તવ ભેળું રણનું અતિ-વાસ્તવ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 21: Line 21:
“અફાટ રણમાં ઊંધું પડી રહેલું ને રેતી નીચે દટાતું જતું હતું. એનું શરીર ધીમે ધીમે નાનું ને નાનું થતું ગયું ને છેવટે દેખાતું બંધ થઈ ગયું.”

ભાવક લેખે, નાયકનું નિઃશેષ થવું અનુભવવું પૂરતું નથી. આ યુગપત્ અનુભૂતિ છે. નિઃશેષીકરણની હારોહાર વાસ્તવથી રણની તરસથી મુક્ત થવા શાહમૃગ સદૃશ વૃત્તિનો શિકાર થયેલા નાયકની કરુણાન્તિકા પણ સૂચવાય છે. છતાં વારતા અહીં પૂરી કરી નથી. વાસ્તવિકતા સાથે એનો મંગલ અંત જોડી દેવા ઇસ્પિતાલની પથારીમાં સૂતેલા પાર્થની નજર પર કૅમેરા ફેરવ્યો છે જેમાં પત્ની, મા, પિતા, બહેન, બનેવી, ભેળા બોસને પણ સાંકળ્યો છે! (બોસને ના સાંકળ્યો હોત તો અંત અધિક વાસ્તવિક લાગત.) અતિવાસ્તવ અને વાસ્તવ, આ વાર્તામાં બે તદ્દન વિભિન્ન ભાગોમાં વહેંચાયેલું લાગે છે, પણ એવું નથી. ઉપર ઉલ્લેખોમાં જોયું તેમ રણનો પૂર્વપ્રતિષ્ઠિત ભીડભીંસસંલગ્ન અનુભવ લેખકે વાસ્તવની પીઠિકા ઉપર વર્ણવી અને અંતે અતિ વાસ્તવિક આંતરદશામાં સંધાન સાધ્યું છે. વાસ્તવનો પીછો કે કેડો છોડ્યો હોત તો કર્તા ‘અતિ'માં જ અંત આણી દેત. ‘અતિ'માં ક્યારે જવું એ કર્તામાત્રનો અબાધિત અધિકાર છે, આદિથી જાય, મધ્યેથી જાય અને અંતે પણ જાય. સમગ્ર રચના કલાકલાપને જ પરખવો પડે. પાર્થ ક્યારે બેભાન થયો? હૉસ્પિટલમાં ક્યારે કોણે દાખલ કર્યો? કેટલું વાગ્યું? જેવા સવાલો, તાળો મેળવીને ચાલતા વાર્તાકારોની પ્રતીતિમાગના ભૂખ્યા અવલોકનકારો માટે કામના છે, સુમન શાહ જેવા સૂક્ષ્મ વાર્તા-વિવેચકો માટે ના જ હોય!

{{right|(સાહિત્યસંકેત', પ્ર. આ.: ૨૦૦૬, પૃ. ૧૫૧-૧૫૩).}}
{{right|(સાહિત્યસંકેત', પ્ર. આ.: ૨૦૦૬, પૃ. ૧૫૧-૧૫૩).}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>❏</center>
<center>❏</center>