17,656
edits
(Created page with "{{SetTitle}} <big>'''આનંદી કાગડો'''</big><br> {{Poem2Open}} એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો....") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો. | એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો. | ||
કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા ખૂંત્યા આનંદથી બોલવા લાગ્યા - | કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા ખૂંત્યા આનંદથી બોલવા લાગ્યા - | ||
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ. | {{Block center|''<poem>ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ ! | ||
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો - નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. | રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો - નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. | ||
કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા બોલ્યા - | કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા બોલ્યા - | ||
કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
કૂવામાં તરતાં શીખીએ છીએ. | {{Block center|''<poem>કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ ! | ||
કૂવામાં તરતાં શીખીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
રાજા કહે - હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ. | રાજા કહે - હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ. | ||
પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નખાવ્યો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા - | પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નખાવ્યો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા - | ||
કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
કૂણા કાન વીંધાવીએ છીએ. | {{Block center|''<poem>કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ ! | ||
કૂણા કાન વીંધાવીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
રાજા કહે - કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી. ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે ? પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. | રાજા કહે - કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી. ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે ? પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. | ||
કાગડાભાઈને તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈ એ બોલ્યા - | કાગડાભાઈને તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈ એ બોલ્યા - | ||
તેલ કાને મૂકીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
તેલ કાને મૂકીએ છીએ. | {{Block center|''<poem>તેલ કાને મૂકીએ છીએ, ભાઈ ! | ||
તેલ કાને મૂકીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો - | પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો - | ||
ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
ઘીના લબકા ભરીએ છીએ. | {{Block center|''<poem>ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ ! | ||
ઘીના લબકા ભરીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો, કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા - | રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો, કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા - | ||
ગોળનાં દડબાં ખાઈએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
ગોળનાં દડબાં ખાઈએ છીએ. | {{Block center|''<poem>ગોળનાં દડબાં ખાઈએ છીએ, ભાઈ ! | ||
ગોળનાં દડબાં ખાઈએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે - | પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે - | ||
નળિયાં ચાળતાં શીખીએ છીએ, ભાઈ ! | {{Poem2Close}} | ||
નળિયાં ચાળતાં શીખીએ છીએ. | {{Block center|''<poem>નળિયાં ચાળતાં શીખીએ છીએ, ભાઈ ! | ||
નળિયાં ચાળતાં શીખીએ છીએ.</poem>''}} | |||
{{Poem2Open}} | |||
છેવટે થાકીને રાજા કહે - આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઈ દુઃખ લાગતું નથી. માટે એને હવે ઉડાડી મૂકો અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. | છેવટે થાકીને રાજા કહે - આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઈ દુઃખ લાગતું નથી. માટે એને હવે ઉડાડી મૂકો અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center><big>◈</big></center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
edits