|
|
Line 31: |
Line 31: |
| કોણે કહે છે | | કોણે કહે છે |
| મેં વર્ષોથી ભારત છોડી દીધું છે? | | મેં વર્ષોથી ભારત છોડી દીધું છે? |
| ૧૬. શોધું છું
| |
|
| |
| હું
| |
| નાની હતી ત્યારે
| |
| મારાં બા
| |
| મારા વાળ ઓળતાં.
| |
| હાથમાં અરીસો આપીને
| |
| એમની આગળ પલાંઠી વળાવીને બેસાડતાં.
| |
| છુટ્ટા વાળમાં
| |
| એ ઘસી ઘસીને
| |
| ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતાં.
| |
| કાંસકાથી ગૂંચ કાઢી
| |
| વિરાટ વનની પગથી જેવી
| |
| સેંથી પાડતાં
| |
| ને
| |
| પછી
| |
| લાંબા કાળા ભમ્મરિયા વાળને
| |
| બે લટોમાં ગૂંથી લઈ
| |
| રંગીન રીબન
| |
| કે
| |
| ચાંદીનાં ઘુઘરિયાળાં ફૂમતાંથી શોભાવતાં.
| |
| વાળ ઓળાઈ જાય
| |
| એટલે
| |
| મને એમની સામે બેસાડતાં
| |
| ને
| |
| તપાસતાં
| |
| કે
| |
| વાળ બરાબર ઓળાયા છે કે નહીં!
| |
| મને પૂછતાં :
| |
| ‘ગમ્યા ને?’
| |
| હું મરક મરક હસતી.
| |
| કેટલીય વાર
| |
| વહાલના આવેશમાં આવી જઈ
| |
| સરસ ઓળેલા વાળમાં
| |
| એમનો હાથ ફેરવી ફેરવી
| |
| એને અસ્તવ્યસ્ત કરી દેતાં.
| |
| હું
| |
| થોડો ખોટો
| |
| થોડો સાચો
| |
| ગુસ્સો કરતી.
| |
| આજે
| |
| મારા વાળ સાવ ટૂંકા છે
| |
| તેલ વિનાના સૂકા, બરછટ છે,
| |
| ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
| |
| નપુંસક ગુસ્સાથી પીડાતી હું
| |
| શોધું છું
| |
| બા...
| |
| બાનો હાથ...
| |
| </poem>}} | | </poem>}} |
| <br> | | <br> |