17,602
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Block center|<poem>बोद्धस्वरूपसंख्यानिमित्तकार्यप्रतीतिकालानाम् । | {{Block center|<poem>बोद्धस्वरूपसंख्यानिमित्तकार्यप्रतीतिकालानाम् । | ||
आश्रयविषयादीनां भेदाद् भिन्नोऽभिधेयतो व्यङ्ग्यः॥ | आश्रयविषयादीनां भेदाद् भिन्नोऽभिधेयतो व्यङ्ग्यः॥ | ||
{{gap| | {{gap|13em}}(साहित्यदर्पण)</poem>}} | ||
{{Block center|<poem>એટલે કે વાચ્ય અને વ્યંગ્ય વચ્ચે અનેક દૃષ્ટિએ ભેદ છે. ૧. એના સમજનાર જુદા હોય છે : વાચ્ય બધાને પ્રતીત થાય છે, જ્યારે વ્યંગ્ય સહૃદયને જ ગમ્ય છે. ૨. બન્નેના સ્વરૂપમાં ભેદ હોય છે : વાચ્ય વિધિરૂપ હોય, ત્યારે વ્યંગ્ય નિષેધરૂપ પણ હોઈ શકે. ૩. વાચ્ય એક અને વ્યંગ્ય અનેક એવો સંખ્યાભેદ પણ બે વચ્ચે હોઈ શકે : જેમ કે ‘સૂર્ય અસ્ત થયો’ એમ કહેતાં ‘કામ કરવાનું બંધ કરો’, ‘અભિસરણ શરૂ કર’ એવા અનેક વ્યંગ્યાર્થ સંદર્ભને કારણે નીકળે છે. ૪. વાચ્ય કેવળ શબ્દાનુશાસનજ્ઞાનથી જણાય છે, જ્યારે વ્યંગ્યમાં એ ઉપરાંત ‘પ્રકરણ’ આદિની સહાય પામેલી પ્રતિભાની જરૂર રહે છે : એમ બંન્ને વચ્ચે નિમિત્તભેદ પણ છે. ૫. વાચ્ચ કેવળ પ્રતીતિ કરાવે છે, જ્યારે વ્યંગ્ય ચમત્કૃતિ કરે છે : એમ બંન્ને વચ્ચે કાર્યભેદ પણ છે. ૬. વાચ્ય પહેલાં પ્રતીત થાય છે, વ્યંગ્ય પછી : એમ બંન્ને વચ્ચે કાલભેદ પણ છે. ૭. વાચ્ય કેવળ શબ્દને આશ્રિત હોય છે, જ્યારે વ્યંગ્યનો આશ્રય શબ્દ, તેનો એક ભાગ, વર્ણ, રચના આદિ હોય છે : એમ બંન્ને વચ્ચે આશ્રયભેદ પણ છે. ૮. વાચ્યાર્થ સખીને ઉદ્દેશીને હોય, જ્યારે વ્યંગ્યાર્થ તેના પતિને ઉદ્દેશીને હોય : એમ બન્ને વચ્ચે વિષયભેદ પણ છે. | {{Block center|<poem>એટલે કે વાચ્ય અને વ્યંગ્ય વચ્ચે અનેક દૃષ્ટિએ ભેદ છે. ૧. એના સમજનાર જુદા હોય છે : વાચ્ય બધાને પ્રતીત થાય છે, જ્યારે વ્યંગ્ય સહૃદયને જ ગમ્ય છે. ૨. બન્નેના સ્વરૂપમાં ભેદ હોય છે : વાચ્ય વિધિરૂપ હોય, ત્યારે વ્યંગ્ય નિષેધરૂપ પણ હોઈ શકે. ૩. વાચ્ય એક અને વ્યંગ્ય અનેક એવો સંખ્યાભેદ પણ બે વચ્ચે હોઈ શકે : જેમ કે ‘સૂર્ય અસ્ત થયો’ એમ કહેતાં ‘કામ કરવાનું બંધ કરો’, ‘અભિસરણ શરૂ કર’ એવા અનેક વ્યંગ્યાર્થ સંદર્ભને કારણે નીકળે છે. ૪. વાચ્ય કેવળ શબ્દાનુશાસનજ્ઞાનથી જણાય છે, જ્યારે વ્યંગ્યમાં એ ઉપરાંત ‘પ્રકરણ’ આદિની સહાય પામેલી પ્રતિભાની જરૂર રહે છે : એમ બંન્ને વચ્ચે નિમિત્તભેદ પણ છે. ૫. વાચ્ચ કેવળ પ્રતીતિ કરાવે છે, જ્યારે વ્યંગ્ય ચમત્કૃતિ કરે છે : એમ બંન્ને વચ્ચે કાર્યભેદ પણ છે. ૬. વાચ્ય પહેલાં પ્રતીત થાય છે, વ્યંગ્ય પછી : એમ બંન્ને વચ્ચે કાલભેદ પણ છે. ૭. વાચ્ય કેવળ શબ્દને આશ્રિત હોય છે, જ્યારે વ્યંગ્યનો આશ્રય શબ્દ, તેનો એક ભાગ, વર્ણ, રચના આદિ હોય છે : એમ બંન્ને વચ્ચે આશ્રયભેદ પણ છે. ૮. વાચ્યાર્થ સખીને ઉદ્દેશીને હોય, જ્યારે વ્યંગ્યાર્થ તેના પતિને ઉદ્દેશીને હોય : એમ બન્ને વચ્ચે વિષયભેદ પણ છે. | ||
આમ, વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે રહેલા અનેકવિધ ભેદની ઉપેક્ષા કરીને બંન્નેને એકરૂપ માનવામાં આવે, તો, મમ્મટ કહે છે તેમ, લાલ-પીળાનો પણ ભેદ ન રહે. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થને ભિન્નરૂપ માન્યા પછી બંન્નેનો એક જ અભિધાશક્તિથી એકસાથે બોધ થતો માનવો એ તો કોઈ રીતે યુક્ત નથી. | આમ, વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે રહેલા અનેકવિધ ભેદની ઉપેક્ષા કરીને બંન્નેને એકરૂપ માનવામાં આવે, તો, મમ્મટ કહે છે તેમ, લાલ-પીળાનો પણ ભેદ ન રહે. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થને ભિન્નરૂપ માન્યા પછી બંન્નેનો એક જ અભિધાશક્તિથી એકસાથે બોધ થતો માનવો એ તો કોઈ રીતે યુક્ત નથી. |
edits