17,624
edits
(+૧) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સાધારણીકરણવ્યાપાર|}} | {{Heading|સાધારણીકરણવ્યાપાર|}} | ||
{{Poem2Open}} | |||
ભટ્ટ નાયકના રસનિષ્પતિ અંગેના મનમાં વિભાવાદિના સાધારણીકરણની વાત આવે છે. ભટ્ટ નાયકનો પોતાનો ગ્રન્થ તો મળતો નથી, એટલે એમના મતને બીજાઓએ જે રીતે રજૂ કર્યો હોય કે ઘટાવ્યો હોય તે પરથી જ એમના મતને આપણે સમજવાનો રહે. | ભટ્ટ નાયકના રસનિષ્પતિ અંગેના મનમાં વિભાવાદિના સાધારણીકરણની વાત આવે છે. ભટ્ટ નાયકનો પોતાનો ગ્રન્થ તો મળતો નથી, એટલે એમના મતને બીજાઓએ જે રીતે રજૂ કર્યો હોય કે ઘટાવ્યો હોય તે પરથી જ એમના મતને આપણે સમજવાનો રહે. | ||
Line 17: | Line 18: | ||
આ રીતે, કાવ્યવર્ણિત સામગ્રી સાથે આપણો લૌકિક જીવનથી ભિન્ન એવો કોઈ વિલક્ષણ સંબંધ હોય છે. એને આપણે કલ્પનાગત કે ભાવનાગત બનાવીએ છીએ એ અર્થમાં એની સાથે આપણઉં તાદાત્મ્ય છે, પણ એને આપણા વ્યાવહારિક જીવનના ભાગરૂપ ગણતા નથી એ અર્થમાં આપણે એનાથી તટસ્થ છીએ. લૌકિક જીવનના નિશ્ચિત પ્રકારના સંબંધો એની સાથે આપણને નથી હોતા, તેથી જ એને ‘અનધ્યવસાય’ રૂપે વર્ણવામાં આવેલ છે. આ જ કાવ્યસૃષ્ટિની – વિભાવાદિની સાધારણતા. સાધારણીકરણનો જો આ અર્થ સાચો હોય તો એ સહેજે સ્વીકાર્ય બને એવો છે એટલું જ નહિ પણ રસવૃત્તિમાં(aesthetic attitude)ની સૂક્ષ્મ સમજ એમાં પ્રગટ થાય છે એમ પણ કહી શકાય. (૧૬) | આ રીતે, કાવ્યવર્ણિત સામગ્રી સાથે આપણો લૌકિક જીવનથી ભિન્ન એવો કોઈ વિલક્ષણ સંબંધ હોય છે. એને આપણે કલ્પનાગત કે ભાવનાગત બનાવીએ છીએ એ અર્થમાં એની સાથે આપણઉં તાદાત્મ્ય છે, પણ એને આપણા વ્યાવહારિક જીવનના ભાગરૂપ ગણતા નથી એ અર્થમાં આપણે એનાથી તટસ્થ છીએ. લૌકિક જીવનના નિશ્ચિત પ્રકારના સંબંધો એની સાથે આપણને નથી હોતા, તેથી જ એને ‘અનધ્યવસાય’ રૂપે વર્ણવામાં આવેલ છે. આ જ કાવ્યસૃષ્ટિની – વિભાવાદિની સાધારણતા. સાધારણીકરણનો જો આ અર્થ સાચો હોય તો એ સહેજે સ્વીકાર્ય બને એવો છે એટલું જ નહિ પણ રસવૃત્તિમાં(aesthetic attitude)ની સૂક્ષ્મ સમજ એમાં પ્રગટ થાય છે એમ પણ કહી શકાય. (૧૬) | ||
છતાં, સાધારણીકરણ કોઈ સંપ્રજ્ઞાત વ્યાપાર છે એમ ભાગ્યે જ કહી શકાય. કાવ્યમાં વર્ણવાતા વિભાવાદિનો એ ધર્મ છે. આથી અભિનવગુપ્ત साधारणीभाव, साधारणीभूत એવા શબ્દો જ પ્રયોજે છે. (૧૭) | છતાં, સાધારણીકરણ કોઈ સંપ્રજ્ઞાત વ્યાપાર છે એમ ભાગ્યે જ કહી શકાય. કાવ્યમાં વર્ણવાતા વિભાવાદિનો એ ધર્મ છે. આથી અભિનવગુપ્ત साधारणीभाव, साधारणीभूत એવા શબ્દો જ પ્રયોજે છે. (૧૭) | ||
{{Poem2Close}} | |||
<hr> | <hr> | ||
{{Reflist}} | {{Reflist}} |
edits