17,611
edits
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
સ્વ. મલબારીના સઘળાં કાવ્યગ્રંથોમાંથી તેમની સારી કવિતાઓની ચૂંટણી કરી એક ગ્રંથમાં સંગ્રહીને તેમજ તેમાં એમના જીવન તેમજ એમની કવિતા વિષે એક સારો, વિસ્તૃત અને વિદ્વત્તાભર્યો ઊપોદ્ઘાત લખીને એમણે એકપક્ષે મરનારની તેમજ બીજે પક્ષે ગુજરાતી વાંચનાર આલમની પ્રશસ્ય સેવા કરી છે, એમ ઉપકારસહ નોંધાવું જોઈએ. | સ્વ. મલબારીના સઘળાં કાવ્યગ્રંથોમાંથી તેમની સારી કવિતાઓની ચૂંટણી કરી એક ગ્રંથમાં સંગ્રહીને તેમજ તેમાં એમના જીવન તેમજ એમની કવિતા વિષે એક સારો, વિસ્તૃત અને વિદ્વત્તાભર્યો ઊપોદ્ઘાત લખીને એમણે એકપક્ષે મરનારની તેમજ બીજે પક્ષે ગુજરાતી વાંચનાર આલમની પ્રશસ્ય સેવા કરી છે, એમ ઉપકારસહ નોંધાવું જોઈએ. | ||
વળી એઓએ ઇંગ્રેજીમાં પણ ઘણાં કાવ્યો રચેલાં છે, જેમાંનો એક સંગ્રહ Silken Tassel–નામથી પ્રસિદ્ધ થયલો છે. એમના ઘણું ગુજરાતી તથા અંગ્રેજી ગ્રંથો હજી અપ્રસિદ્ધ છે, જે હવે પછી પ્રગટ થશે. | વળી એઓએ ઇંગ્રેજીમાં પણ ઘણાં કાવ્યો રચેલાં છે, જેમાંનો એક સંગ્રહ Silken Tassel–નામથી પ્રસિદ્ધ થયલો છે. એમના ઘણું ગુજરાતી તથા અંગ્રેજી ગ્રંથો હજી અપ્રસિદ્ધ છે, જે હવે પછી પ્રગટ થશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''એમના ગ્રંથોની યાદી:'''}} | {{center|'''એમના ગ્રંથોની યાદી:'''}} |
edits