17,546
edits
(+1) |
(+1) |
||
Line 10: | Line 10: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|લેખક વિષે}} | {{center|'''લેખક વિષે'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 29: | Line 29: | ||
<center><poem> | <center><poem> | ||
સમાજના અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું કામ સર્જકનું છે. | સમાજના અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું કામ સર્જકનું છે. | ||
વર્ષા અડાલજા | '''વર્ષા અડાલજા''' | ||
</poem></center> | </poem></center> | ||
Line 45: | Line 45: | ||
{{center|'''વર્ષા અડાલજા'''}} | {{center|'''વર્ષા અડાલજા'''}} | ||
Line 52: | Line 52: | ||
<center><poem> | <center><poem> | ||
<big>'''અર્પણ'''</big> | <big>'''અર્પણ'''</big> | ||
વ્હાલાં માતાપિતાને | વ્હાલાં માતાપિતાને | ||
Line 59: | Line 58: | ||
પગરણ કરાવી, મુક્ત મને | પગરણ કરાવી, મુક્ત મને | ||
વિહરવાનું સ્વાતંત્ર્ય આપ્યું. | વિહરવાનું સ્વાતંત્ર્ય આપ્યું. | ||
</poem></center> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Line 82: | Line 81: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|'''અનુક્રમણિકા'''}} | {{center|'''અનુક્રમણિકા'''}} | ||
Line 96: | Line 95: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|જિંદગી જબ મૌન કારાગાર હો...}} | {{center|'''જિંદગી જબ મૌન કારાગાર હો...'''}} | ||
{{Poem2Open}} | |||
તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. | તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. | ||
“હિન્દુસ્તાન ટાઇમ્સમાં ચાર લીટીના સમાચાર વાંચ્યા હતા. દિલ્હીની તિહાર જેલમાં ખૂની ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના ધીખતા કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિ. જેલર વેદપ્રકાશ ગર્ગની બદલી બિહારના એક ગામડામાં થઈ.” | “હિન્દુસ્તાન ટાઇમ્સમાં ચાર લીટીના સમાચાર વાંચ્યા હતા. દિલ્હીની તિહાર જેલમાં ખૂની ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના ધીખતા કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિ. જેલર વેદપ્રકાશ ગર્ગની બદલી બિહારના એક ગામડામાં થઈ.” | ||
Line 126: | Line 125: | ||
જિંદગી ધૂલકા કણ.</poem>}} | જિંદગી ધૂલકા કણ.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાટકમાં દેવપ્રકાશ છેલ્લે કહે છે, એક જગ્યાએ સૂરજ આથમે છે તો બીજી જગ્યાએ સૂર્યોદય થતો હોય છે. નવભારતનો સૂર્ય ક્યારે ઉદય પામશે ? | નાટકમાં દેવપ્રકાશ છેલ્લે કહે છે, એક જગ્યાએ સૂરજ આથમે છે તો બીજી જગ્યાએ સૂર્યોદય થતો હોય છે. નવભારતનો સૂર્ય ક્યારે ઉદય પામશે ? | ||
{{Poem2Close}} | |||
1/4/2021 {{right|'''— વર્ષા અડાલજા'''}} | 1/4/2021 {{right|'''— વર્ષા અડાલજા'''}} | ||
એ/2, ગુલબહાર | <poem>એ/2, ગુલબહાર | ||
મેટ્રો આઈનોક્સ થિયેટર પાછળ | મેટ્રો આઈનોક્સ થિયેટર પાછળ | ||
બૅરેક રોડ | બૅરેક રોડ | ||
મુંબઈ — 400 020 | મુંબઈ — 400 020 | ||
ઈમેઈલ : varshaadalaja@gmail.com | ઈમેઈલ : varshaadalaja@gmail.com</poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
'''બંદીવાન સુરાવલી''' | {{center|'''બંદીવાન સુરાવલી'''}} | ||
{{Poem2Open}} | |||
1983ના ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં ગિરેશભાઈ દેસાઈ મારે ઘેર આવ્યા. ઔપચારિક વાતચીત પત્યા પછી એમણે 'આ છે કારાગાર’ નાટકના પહેલા અંકની પ્રત આપતાં કહ્યું, “વર્ષા અડાલજાએ આ નાટક લખ્યું છે જેનું હું નિર્માણ તથા દિગ્દર્શન કરવાનો છું. સંગીત તમારે આપવાનું છે. ગણતરીના દિવસોમાં હું રિહર્સલ્સ શરૂ કરીશ; પણ તે પહેલાં તમે વાંચી જજો જેથી સંગીત માટે કંઈક વિચારી શકો.” ત્યાર બાદ ગિરેશભાઈએ નાટકના વસ્તુની આછી રૂપરેખા સંભળાવી અને બાકીના અંકોનું લખાણ તૈયાર થતું જશે તેમ તેમ પહોંચાડશે એની ખાતરી આપી. | 1983ના ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં ગિરેશભાઈ દેસાઈ મારે ઘેર આવ્યા. ઔપચારિક વાતચીત પત્યા પછી એમણે 'આ છે કારાગાર’ નાટકના પહેલા અંકની પ્રત આપતાં કહ્યું, “વર્ષા અડાલજાએ આ નાટક લખ્યું છે જેનું હું નિર્માણ તથા દિગ્દર્શન કરવાનો છું. સંગીત તમારે આપવાનું છે. ગણતરીના દિવસોમાં હું રિહર્સલ્સ શરૂ કરીશ; પણ તે પહેલાં તમે વાંચી જજો જેથી સંગીત માટે કંઈક વિચારી શકો.” ત્યાર બાદ ગિરેશભાઈએ નાટકના વસ્તુની આછી રૂપરેખા સંભળાવી અને બાકીના અંકોનું લખાણ તૈયાર થતું જશે તેમ તેમ પહોંચાડશે એની ખાતરી આપી. | ||
'આ છે કારાગાર' નાટકના વસ્તુની વિગતો સાંભળી કે તુરંત, હજી હમણાં જ વૃત્તપત્રોમાં વાંચેલા તિહાર અને અન્ય કારાગૃહોમાં ચાલતા અત્યાચારોના અહેવાલોનો પડઘો મનમાં પડયો. નામચીન દાણચોરો, ગુંડાઓ, ગૉડફાધર્સ અને ડાકુઓએ કારાગૃહોની તોતિંગ દીવાલો પાછળ કેવી રીતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું એ વિષેના વિગતવાર રોમાંચક અહેવાલો Investigative પત્રકારોએ વૃત્તપત્રોમાં છાપી ખાસ્સો એવો ઊહાપોહ જગાવ્યો હતો. આ બધી વિગતો એકઠી કરી વર્ષા અડાલજાએ આ નાટક — Bold નાટક— લખ્યું છે એમ ગિરેશભાઈએ જણાવ્યું. | 'આ છે કારાગાર' નાટકના વસ્તુની વિગતો સાંભળી કે તુરંત, હજી હમણાં જ વૃત્તપત્રોમાં વાંચેલા તિહાર અને અન્ય કારાગૃહોમાં ચાલતા અત્યાચારોના અહેવાલોનો પડઘો મનમાં પડયો. નામચીન દાણચોરો, ગુંડાઓ, ગૉડફાધર્સ અને ડાકુઓએ કારાગૃહોની તોતિંગ દીવાલો પાછળ કેવી રીતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું એ વિષેના વિગતવાર રોમાંચક અહેવાલો Investigative પત્રકારોએ વૃત્તપત્રોમાં છાપી ખાસ્સો એવો ઊહાપોહ જગાવ્યો હતો. આ બધી વિગતો એકઠી કરી વર્ષા અડાલજાએ આ નાટક — Bold નાટક— લખ્યું છે એમ ગિરેશભાઈએ જણાવ્યું. | ||
Line 150: | Line 150: | ||
સ્વરલિપિમાં આ સંગીતદૃષ્ટાંતો લખવામાં આવે તો મારો સંગીત તરજુમો સહેલાઈથી સમજાવી શકાય; પણ સ્વરલિપિ વાંચી શકે તેવો વાચકવર્ગ કેટલો ? | સ્વરલિપિમાં આ સંગીતદૃષ્ટાંતો લખવામાં આવે તો મારો સંગીત તરજુમો સહેલાઈથી સમજાવી શકાય; પણ સ્વરલિપિ વાંચી શકે તેવો વાચકવર્ગ કેટલો ? | ||
મેં કોઈ શ્રેષ્ઠ સંગીતસર્જન કર્યું છે તેવો દાવો હરગિજ કરતો નથી. માત્ર નાટકના વસ્તુને વફાદાર રહી, નાટકનાં દૃશ્યોમાં રહેલી ધારી અસરને સહાયભૂત થવા એક ઉપકરણ તરીકે જ મેં સંગીતસર્જન કર્યું છે અને છતાં એટલું ચોક્કસ કહીશ કે અત્યાર સુધી ઘણાં નાટકોમાં સંગીત આપ્યું છે; પણ આ નાટકનું સંગીત તૈયાર કરતાં મારા કલાકાર આત્માએ ખરેખર તૃપ્તિ અનુભવી છે. | મેં કોઈ શ્રેષ્ઠ સંગીતસર્જન કર્યું છે તેવો દાવો હરગિજ કરતો નથી. માત્ર નાટકના વસ્તુને વફાદાર રહી, નાટકનાં દૃશ્યોમાં રહેલી ધારી અસરને સહાયભૂત થવા એક ઉપકરણ તરીકે જ મેં સંગીતસર્જન કર્યું છે અને છતાં એટલું ચોક્કસ કહીશ કે અત્યાર સુધી ઘણાં નાટકોમાં સંગીત આપ્યું છે; પણ આ નાટકનું સંગીત તૈયાર કરતાં મારા કલાકાર આત્માએ ખરેખર તૃપ્તિ અનુભવી છે. | ||
{{Poem2Close}} | |||
{{right|'''— અજિત મર્ચંટ'''}} | {{right|'''— અજિત મર્ચંટ'''}} | ||
Line 286: | Line 287: | ||
જગન્નાથ : આખી રાત સેલમાં ઉઘાડી બેઠી'તી, તે અંદર જાય કોણ ? કાલે ઊઠીને કોરટમાં કેશે કે આણે મારી પર બળાત્કાર કર્યો'તો ? | જગન્નાથ : આખી રાત સેલમાં ઉઘાડી બેઠી'તી, તે અંદર જાય કોણ ? કાલે ઊઠીને કોરટમાં કેશે કે આણે મારી પર બળાત્કાર કર્યો'તો ? | ||
બિહારી : સુંદર એને ત્રણ દિવસ ખાવાનું નહીં. સાહેબે સજા કરી છે. | બિહારી : સુંદર એને ત્રણ દિવસ ખાવાનું નહીં. સાહેબે સજા કરી છે. | ||
[બિહારી, જગન્નાથ બહાર જાય.] | |||
સુંદર : સાહેબ, આ રાશનચિઠ્ઠી પર સહી કરી દ્યો. | સુંદર : સાહેબ, આ રાશનચિઠ્ઠી પર સહી કરી દ્યો. | ||
દેવપ્રકાશ : કોનું રાશન છે ? | દેવપ્રકાશ : કોનું રાશન છે ? | ||
Line 450: | Line 451: | ||
દેવપ્રકાશ : યસ સર ! ડૉક્ટરે બનાવેલા બીલ પ્રમાણે મેં સ્ટૉક ચેકિંગ કર્યું પણ બીલ પ્રમાણેની દવાઓ સ્ટૉકમાં નથી. | દેવપ્રકાશ : યસ સર ! ડૉક્ટરે બનાવેલા બીલ પ્રમાણે મેં સ્ટૉક ચેકિંગ કર્યું પણ બીલ પ્રમાણેની દવાઓ સ્ટૉકમાં નથી. | ||
લાલદાસ : અ..આ... ડોન્ટ વરી કેદીઓ માટે વપરાઈ ગઈ હશે.. | લાલદાસ : અ..આ... ડોન્ટ વરી કેદીઓ માટે વપરાઈ ગઈ હશે.. | ||
દેવપ્રકાશ : નો સર. ડૉક્ટરે કેદીઓને માટે લખી આપેલી દવાઓની યાદીની મેં અલગ ફાઇલ કરી છે. ગુમ થયેલી એક પણ દવા પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટરે લખી નથી. | |||
લાલદાસ : હં. એ... પુટ ધેટ ફાઈલ ઑન માય ટેબલ. હું જરા જોઈ લઈશ. | લાલદાસ : હં. એ... પુટ ધેટ ફાઈલ ઑન માય ટેબલ. હું જરા જોઈ લઈશ. | ||
[પોલીસ એક કવર લઈને બહારથી આવે છે. સલામ કરી લાલદાસને આપે છે. લાલદાસ કાગળ વાંચે છે.] | [પોલીસ એક કવર લઈને બહારથી આવે છે. સલામ કરી લાલદાસને આપે છે. લાલદાસ કાગળ વાંચે છે.] | ||
Line 614: | Line 615: | ||
બલવંતસિંહ : ન્યુ ઍડમિશન રજિસ્ટર કાઢ. કેસ હિસ્ટ્રી લેજર અંદર સાહેબના ટેબલ પર મૂક. | બલવંતસિંહ : ન્યુ ઍડમિશન રજિસ્ટર કાઢ. કેસ હિસ્ટ્રી લેજર અંદર સાહેબના ટેબલ પર મૂક. | ||
પોલીસ : સાલ્લે કૂત્તે ખડે હૈ ! દો દો કી લેનમેં બૈઠ જાઓ. | પોલીસ : સાલ્લે કૂત્તે ખડે હૈ ! દો દો કી લેનમેં બૈઠ જાઓ. | ||
[બધાં અથડાતા કુટાતા બેસે છે. ઉસ્તાદ અદબ વાળી રુઆબથી છેલ્લે ઊભો રહે છે. ઉસ્તાદ બેઠી દડીનો છતાં પ્રભાવશાળી છે. રેશમી લુંગી, કૂરતું, હાથમાં હીરાની વીંટી] | |||
ઉસ્તાદ : [દૂરથી] | ઉસ્તાદ : [દૂરથી] | ||
ક્યોં બે બલવંતસિંહ ? | ક્યોં બે બલવંતસિંહ ? | ||
Line 719: | Line 720: | ||
લાલદાસ : કોશિશ નહીં, મને વચન આપો. ખુદ ચીફ મિનિસ્ટર મિશ્રાજી તમારા દોસ્ત છે. હું તમારું કામ કરું, તમે મારું કામ કરો. | લાલદાસ : કોશિશ નહીં, મને વચન આપો. ખુદ ચીફ મિનિસ્ટર મિશ્રાજી તમારા દોસ્ત છે. હું તમારું કામ કરું, તમે મારું કામ કરો. | ||
ઠાકુર : મારું વચન છે. થઈ જશે તમારું કામ. બસ ! જય સિયારામ. | ઠાકુર : મારું વચન છે. થઈ જશે તમારું કામ. બસ ! જય સિયારામ. | ||
[અંધકાર. બન્ને રિવૉલ્વિંગ સ્ટેજ ફરે. ફરી પ્રકાશ. દેવપ્રકાશના ઘરનું દૃશ્ય. બારણાની ઘંટી વાગે. ચંદન ખોલે. કમલા શાકની થેલી લઈને દાખલ થાય.] | |||
કમલા : શાક તો લાવી બહેનજી, પણ ટામેટાં ક્યાંય ન મળ્યાં. | કમલા : શાક તો લાવી બહેનજી, પણ ટામેટાં ક્યાંય ન મળ્યાં. | ||
ચંદન : આ ગામમાં તો કંઈ મળતું નથી, કમુ. | ચંદન : આ ગામમાં તો કંઈ મળતું નથી, કમુ. | ||
Line 766: | Line 767: | ||
ચંદન : એમ તો અહીં બીજું ઘણું ઘણું નથી દેવ. | ચંદન : એમ તો અહીં બીજું ઘણું ઘણું નથી દેવ. | ||
દેવપ્રકાશ : મનમાં ઓછું ન આણ ચંદન. અહીંનાં લોકો ખૂબ ભલા અને પ્રેમાળ છે. એક કપ મૅડમના હાથની ફર્સ્ટક્લાસ ચા મળી જાય... | દેવપ્રકાશ : મનમાં ઓછું ન આણ ચંદન. અહીંનાં લોકો ખૂબ ભલા અને પ્રેમાળ છે. એક કપ મૅડમના હાથની ફર્સ્ટક્લાસ ચા મળી જાય... | ||
ચંદન : એક વેશ્યાના ઘરના દૂધની ચા પીશો દેવ ? | |||
[દેવપ્રકાશનો ખુશનુમા મિજાજ ગંભીર બની જાય છે.] | [દેવપ્રકાશનો ખુશનુમા મિજાજ ગંભીર બની જાય છે.] | ||
દેવપ્રકાશ : ઓહ ! તો કમુએ આજે તને એનો ભૂતકાળ કહ્યો લાગે છે ચંદન. | દેવપ્રકાશ : ઓહ ! તો કમુએ આજે તને એનો ભૂતકાળ કહ્યો લાગે છે ચંદન. | ||
Line 778: | Line 779: | ||
દેવપ્રકાશ : લે ચંદન, તારી એક તકલીફ દૂર થઈ ગઈ. ધનુ ઘરનું બધું કામ કરે છે. અત્યાર સુધી મારી સંભાળ એ જ રાખતો હતો. | દેવપ્રકાશ : લે ચંદન, તારી એક તકલીફ દૂર થઈ ગઈ. ધનુ ઘરનું બધું કામ કરે છે. અત્યાર સુધી મારી સંભાળ એ જ રાખતો હતો. | ||
ધનુ : (પોટકીમાંથી માટીનું એક નાનું રમકડું કાઢે છે.) બેબીબહેન કેમ દેખાતાં નથી ? | ધનુ : (પોટકીમાંથી માટીનું એક નાનું રમકડું કાઢે છે.) બેબીબહેન કેમ દેખાતાં નથી ? | ||
(રિંકુ અંદરથી ચડેલા મોંએ બહાર આવે છે. દેવપ્રકાશને જોઈ ખુશ થઈ દોડી જાય છે.) | |||
રિંકુ : પપ્પા, ક્યારે આવ્યા ? | રિંકુ : પપ્પા, ક્યારે આવ્યા ? | ||
દેવ : બસ હમણાં જ. | દેવ : બસ હમણાં જ. | ||
Line 874: | Line 875: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center''' | {{center|'''અંક બીજો'''}} | ||
{{Poem2Open}} | |||
[તખ્તા પર પ્રકાશ. દેવપ્રકાશ ટેબલ પર લખી રહ્યો છે. ટેબલ પર થોડાં પુસ્તકો, અખબાર, સામયિકો પડ્યાં છે. ધનુ બારીમાં દેખાય છે. એણે શાલ માથે ઓઢી લીધી છે. સિસકારો કરીને બોલાવે છે] | [તખ્તા પર પ્રકાશ. દેવપ્રકાશ ટેબલ પર લખી રહ્યો છે. ટેબલ પર થોડાં પુસ્તકો, અખબાર, સામયિકો પડ્યાં છે. ધનુ બારીમાં દેખાય છે. એણે શાલ માથે ઓઢી લીધી છે. સિસકારો કરીને બોલાવે છે] | ||
ધનુ : શી ... શ ... સાહેબ ..... | ધનુ : શી ... શ ... સાહેબ ..... | ||
Line 1,015: | Line 1,016: | ||
બીજું કામ ? જાતનો ચમાર છું ને !.. એ મારો ગુનો. ક્યા કરું બોલો. પાનબીડીનો ગલ્લો… કે પછી ચા પાણીની દુકાન ? કોણ આવશે મારી દુકાને ? કોણ અડશે અમને ? અરે મોટી મોટી વાતો કરતાં નેતા ચૂંટણી વખતે અમારી બસ્તીમાં આવે, અમને ચા પાય અને અમારી નજર સામે ચાના કપ ઉકરડામાં નાંખી દે… કહે છે ભગવાને બધાં માણસ સરખા બનાવ્યા છે, તો ય અમને મરેલા ગંધાતા ઉંદરડાની જેમ પૂંછડી પકડી સમાજમાંથી ફેંકી દે છે. ક્યા વો પાપ નહીં હૈ ? ગાંધી જેવા મહાત્માએ જીવ આપી દીધો તો ય અમે હરિનાં જન ન થયાં. ઢેડનાં ઢેડ રહ્યાં ભાભીજી. હરિ ૐ હરિ ૐ.... | બીજું કામ ? જાતનો ચમાર છું ને !.. એ મારો ગુનો. ક્યા કરું બોલો. પાનબીડીનો ગલ્લો… કે પછી ચા પાણીની દુકાન ? કોણ આવશે મારી દુકાને ? કોણ અડશે અમને ? અરે મોટી મોટી વાતો કરતાં નેતા ચૂંટણી વખતે અમારી બસ્તીમાં આવે, અમને ચા પાય અને અમારી નજર સામે ચાના કપ ઉકરડામાં નાંખી દે… કહે છે ભગવાને બધાં માણસ સરખા બનાવ્યા છે, તો ય અમને મરેલા ગંધાતા ઉંદરડાની જેમ પૂંછડી પકડી સમાજમાંથી ફેંકી દે છે. ક્યા વો પાપ નહીં હૈ ? ગાંધી જેવા મહાત્માએ જીવ આપી દીધો તો ય અમે હરિનાં જન ન થયાં. ઢેડનાં ઢેડ રહ્યાં ભાભીજી. હરિ ૐ હરિ ૐ.... | ||
[કાલુ જવા માટે ઊઠે છે. એના ચહેરા પર વ્યથા અંકિત છે. ચા એમ જ પડી રહી છે. રિંકુ ઊંઘમાંથી જાગી ગઈ છે અને બહાર દોડી આવે છે.] | [કાલુ જવા માટે ઊઠે છે. એના ચહેરા પર વ્યથા અંકિત છે. ચા એમ જ પડી રહી છે. રિંકુ ઊંઘમાંથી જાગી ગઈ છે અને બહાર દોડી આવે છે.] | ||
રિંકુ : મમ્મી, મને ભૂખ લાગી છે. | |||
[એ બોલતાં જ એની નજર પડે છે કાલુએ આણેલા મીઠાઈના પડીકા પર. એ ખોલવા લાગે છે. દેવપ્રકાશ પડીકું ખોલી પેંડો એને આપે છે. જતાં જતાં કાલુની નજર પડે છે, ખુશ થાય છે.] | [એ બોલતાં જ એની નજર પડે છે કાલુએ આણેલા મીઠાઈના પડીકા પર. એ ખોલવા લાગે છે. દેવપ્રકાશ પડીકું ખોલી પેંડો એને આપે છે. જતાં જતાં કાલુની નજર પડે છે, ખુશ થાય છે.] | ||
રિંકુ : પપ્પા, કોણ પેંડો લાવ્યું ? | રિંકુ : પપ્પા, કોણ પેંડો લાવ્યું ? | ||
Line 1,231: | Line 1,232: | ||
દેવપ્રકાશ : પણ સર, મોહનરામના ગુના માટે બીજાને શું કામ સજા કરો છો ? પાડાને વાંકે પખાલીને ડામ ? | દેવપ્રકાશ : પણ સર, મોહનરામના ગુના માટે બીજાને શું કામ સજા કરો છો ? પાડાને વાંકે પખાલીને ડામ ? | ||
લાલદાસ : તમે જાણો છો મને દલીલો ગમતી નથી, પણ આ મારી દુનિયા છે. આ લોકોનો ભગવાન પણ હું, યમદૂત પણ હું. | લાલદાસ : તમે જાણો છો મને દલીલો ગમતી નથી, પણ આ મારી દુનિયા છે. આ લોકોનો ભગવાન પણ હું, યમદૂત પણ હું. | ||
[પ્રકાશ વિલીન રિવૉલ્વિંગ સ્ટેજ અંધકારમાં ફરી જાય. ફરી પ્રકાશ. જેલની ઑફિસનું દૃશ્ય લાલદાસના ટેબલ નીચે સુંદર સંતાઈને બેઠો છે. બલવંતસિંહ પ્રવેશે છે અને એની જગ્યાએ બેસે છે. એને જોઈ સુંદર તરત બહાર નીકળી કામ કરતો હોય એમ સાફસૂફી કરવા લાગે છે. લાલદાસ પ્રવેશે એની પાછળ દેવપ્રકાશ છે. દેવપ્રકાશ એના ટેબલ પાસે જાય, ખુરશીમાં બેસે. બન્ને ચૂપ છે પણ બન્નેની અવારનવાર મળતી નજરમાંથી તણખા ખર્યા કરે. દેવપ્રકાશ અધીરાઈથી ઘડિયાળ અને મુખ્ય દરવાજો જોયા કરે.] | |||
લાલદાસ : બલવંતસિંહ, આજે તાલુકા કોર્ટમાં વિષ્ણુ ખૂન કેસનું હિયરિંગ છે ત્યાં હવે તમારે જવું પડશે. આઈ વોન્ટ ટુ રીમેન હિયર. | લાલદાસ : બલવંતસિંહ, આજે તાલુકા કોર્ટમાં વિષ્ણુ ખૂન કેસનું હિયરિંગ છે ત્યાં હવે તમારે જવું પડશે. આઈ વોન્ટ ટુ રીમેન હિયર. | ||
બલવંતસિંહ : [યસ સર, કહી મુખ્ય દરવાજેથી બહાર જાય. લાલદાસ એની ખુરશીમાં બેસી ફાઇલ ખોલવા જાય ત્યાં બલવંતસિંહ ખૂબ ગભરાયેલો, દોડતો મુખ્ય દરવાજેથી ફરી પાછો આવે છે.] | બલવંતસિંહ : [યસ સર, કહી મુખ્ય દરવાજેથી બહાર જાય. લાલદાસ એની ખુરશીમાં બેસી ફાઇલ ખોલવા જાય ત્યાં બલવંતસિંહ ખૂબ ગભરાયેલો, દોડતો મુખ્ય દરવાજેથી ફરી પાછો આવે છે.] | ||
Line 1,364: | Line 1,365: | ||
મેં... મેં મોહનરામની આંખો ફોડી ? | મેં... મેં મોહનરામની આંખો ફોડી ? | ||
લાલદાસ : આ બધાં જ એના સાક્ષી છે. | લાલદાસ : આ બધાં જ એના સાક્ષી છે. | ||
દેવપ્રકાશ : [આક્રોશ કરી ઊઠે છે] | |||
નહીં.. આ જૂઠું છે... હળાહળ જૂઠું છે. હું તમારા લોકોનાં કરતૂતોની આડે આવતો હતો એટલે... | નહીં.. આ જૂઠું છે... હળાહળ જૂઠું છે. હું તમારા લોકોનાં કરતૂતોની આડે આવતો હતો એટલે... | ||
લાલદાસ : સત્ય હંમેશાં હળાહળ ઝેર હોય છે. અને તમે તો સત્યના પૂજારી છો. | લાલદાસ : સત્ય હંમેશાં હળાહળ ઝેર હોય છે. અને તમે તો સત્યના પૂજારી છો. | ||
Line 1,379: | Line 1,380: | ||
લાલદાસ : એ તાવમાં બેભાન હતો ત્યારે એને ફોસલાવીને રાજને એની સહી લઈ લીધી. | લાલદાસ : એ તાવમાં બેભાન હતો ત્યારે એને ફોસલાવીને રાજને એની સહી લઈ લીધી. | ||
દેવપ્રકાશ : તું ગમે એટલી છટકવાની કોશિશ કરે તને નહીં ફાવવા દઉં લાલદાસ. મારી પાસે પુરાવા છે, નક્કર પુરાવા છે. તેં કરેલાં ખૂનો, કેદીઓ પર કરેલા જુલમ, અત્યાચાર, દવા, અનાજ, કપડાંના હિસાબની ગોલમાલ.. મારી પાસે બધાં પુરાવા છે. | દેવપ્રકાશ : તું ગમે એટલી છટકવાની કોશિશ કરે તને નહીં ફાવવા દઉં લાલદાસ. મારી પાસે પુરાવા છે, નક્કર પુરાવા છે. તેં કરેલાં ખૂનો, કેદીઓ પર કરેલા જુલમ, અત્યાચાર, દવા, અનાજ, કપડાંના હિસાબની ગોલમાલ.. મારી પાસે બધાં પુરાવા છે. | ||
[ફોનની ઘંટડી. બલવંતસિંહ ફોન લે છે] | |||
બલવંતસિંહ : હલ્લો... હા... હા... અરેરે ! શું વાત છે ? ગજબ થઈ ગયો... બિચ્ચારો... | બલવંતસિંહ : હલ્લો... હા... હા... અરેરે ! શું વાત છે ? ગજબ થઈ ગયો... બિચ્ચારો... | ||
લાલદાસ : શું થયું બલવંતસિંહ ? | લાલદાસ : શું થયું બલવંતસિંહ ? | ||
Line 1,398: | Line 1,399: | ||
અધમ... હત્યારા... લાલદાસ… લાલદાસ હું તને નહીં છોડું. | અધમ... હત્યારા... લાલદાસ… લાલદાસ હું તને નહીં છોડું. | ||
બલવંતસિંહ : પકડો… પકડો એને જોઈ શું રહ્યા છો ? | બલવંતસિંહ : પકડો… પકડો એને જોઈ શું રહ્યા છો ? | ||
[પોલીસો ઝનૂને ચડેલા દેવપ્રકાશને પકડી લઈ લાલદાસને છોડાવે છે. તરત લાલદાસ દેવપ્રકાશના કમ્મર પટ્ટામાંથી પિસ્તોલ ખેંચી લે છે. દેવપ્રકાશ ચીસો પાડતો પોલીસોના હાથમાંથી છૂટવાની કોશિશ કરે છે. લાલદાસ ઠંડકથી એને જોયા કરે છે, બલવંતસિંહને ઈશારતથી ફોન કરવાનું કહે છે.] | |||
[બલવંતસિંહ ફોન જોડીને લાલદાસને આપે છે.] | [બલવંતસિંહ ફોન જોડીને લાલદાસને આપે છે.] | ||
લાલદાસ : હલ્લો... હલ્લો કાલાબઝાર પોલીસ સ્ટેશન ?.. કોણ ઇન્સ્પેક્ટર... જગતાપ ? ...પ્રિઝન સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ હિયર. લીસન. સરકારી કર્મચારી વી. બી. લાલદાસ પર પ્રાણઘાતક હુમલો કરવાના અને એમને ફરજ બજાવતા રોકવાના ગુના માટે મેં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશની ધરપકડ કરી છે. તમે જલદી આવો અને તમારા ગુનેગારનો કબજો લઈ લ્યો... હં. હં.. હા. ભલે. ઓકે. | લાલદાસ : હલ્લો... હલ્લો કાલાબઝાર પોલીસ સ્ટેશન ?.. કોણ ઇન્સ્પેક્ટર... જગતાપ ? ...પ્રિઝન સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ હિયર. લીસન. સરકારી કર્મચારી વી. બી. લાલદાસ પર પ્રાણઘાતક હુમલો કરવાના અને એમને ફરજ બજાવતા રોકવાના ગુના માટે મેં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશની ધરપકડ કરી છે. તમે જલદી આવો અને તમારા ગુનેગારનો કબજો લઈ લ્યો... હં. હં.. હા. ભલે. ઓકે. | ||
Line 1,430: | Line 1,431: | ||
રાજન : પત્રકારની કલમની તાકાત તને ખબર નથી લાલદાસ. | રાજન : પત્રકારની કલમની તાકાત તને ખબર નથી લાલદાસ. | ||
લાલદાસ : અરે આ કંઈ અમેરિકા છે કે એક વૉટર ગેટ કૌભાંડથી આખી સરકાર ખતમ થઈ જાય ? | લાલદાસ : અરે આ કંઈ અમેરિકા છે કે એક વૉટર ગેટ કૌભાંડથી આખી સરકાર ખતમ થઈ જાય ? | ||
[ઇન્સ્પેક્ટર પ્રવેશે છે.] | |||
ઈન્સ્પેકટર : ઇન્સ્પેક્ટર જગતાપ સર. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગર્ગની ધરપકડનું મારી પાસે વોરંટ છે. | ઈન્સ્પેકટર : ઇન્સ્પેક્ટર જગતાપ સર. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગર્ગની ધરપકડનું મારી પાસે વોરંટ છે. | ||
[દેવપ્રકાશને વૉરંટ બતાવે.] યુ આર અન્ડર ઍરેસ્ટ. | [દેવપ્રકાશને વૉરંટ બતાવે.] યુ આર અન્ડર ઍરેસ્ટ. |
edits