નારીસંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા|(અધઃપતનની એક કરુણ કથા)
લીલાવતી મુનશી }}

{{Poem2Open}}

{{right|તા. ૭ મે, ૧૯૨૬}}

{{right|તા. ૭ મે, ૧૯૨૬}}

Line 12: Line 11:
{{right|તા. ૮ મે, ૧૯...}}

{{right|તા. ૮ મે, ૧૯...}}

{{Poem2Open}}
ઘણું નવું નવું લાગે છે. મન અકળાય છે ને કંઈ સમજ પડતી નથી. નાટકમાં જોઈએ ત્યારે ખૂબ રૂપાળાં લાગતાં માણસો તે આવાં ! હાય, હાય, મારાથી આ જિંદગીમાં કેમ જિવાશે : એક દુ:ખમાંથી છૂટી અને આ બીજા દુઃખમાં તો નથી સપડાઈ? પાછી નાસી જાઉં' તો? પણ પાછી? પછી હું ખાઉં શું ને મારાં બાળકને અણાય કેમ?

અંબા, હિંમત આપજે!
અંબા, હિંમત આપજે!
{{Poem2Close}}

{{right|તા. ૧૭ મે, ૧૯...}}

{{right|તા. ૧૭ મે, ૧૯...}}

{{Poem2Open}}
દસ દિવસ અહીં આવે થઈ ગયા. પણ જાણે દસ ભવ થયા હોય એવું લાગે છે. કંઈ એવું ગૂંગળામણ થાય છે! બધા નટોને મન જાણે હું રસ્તાની ભિખારણ હોઉં એમ તે મારી સામે જુએ છે. મને જે કંઈ શીખવવામાં આવે છે તે પ્રમાણે કરતાંયે મારાથી ગભરાઈ જવાય છે. મારી મશ્કરી કરવાનો તો સૌને જાણે સદર પરવાનો! આખી કંપનીમાં હું ને તરૂબાળા બે સ્ત્રીઓ અને બીજા બધા પુરુષો. મને તરુબાળાની સાથે ઉતારો તો આપ્યો છે, પણ તે મારી સામે મહેરબાની દાખલ પણ જોતી નથી. જાણે હું એક વિચિત્ર જાનવર હોઉં અને એ મોટી મહારાણી હોય! એના કરતાં રૂપ ને અવાજ તો મારાં સારાં છે. કોઈ દહાડો એને પણ હું દેખાડી આપીશ.

પણ મારાથી અહીંયાં રહેવાશે જ કેમ? હું જાણે બજારની બેસનારી હોઉં તેમ નાનેથી તે મોટા સૌને મારી સામે ચાળા ચસ્કા કરવાનો હક્ક! ને તેમાંયે પેલા મુખ્ય નટોથી તો પ્રભુ તોબા. એ જે કહે કે કરે તેની સામે મારાથી અક્ષર સુદ્ધાં બોલાય નહીં.

માલિક પાસે ફરિયાદ કરી તો એ એમની સામેની ફરિયાદ કાને ધરતો નથી; કહે છે કે 'આવી નજીવી ફરિયાદો પર હું ધ્યાન આપું તો આવતીકાલે મારે નાટક કંપની બંધ કરવા વખત આવે. તમારાથી રહેવાય તો રહો, નહીં તો રસ્તો ઉઘાડો છે. મને તો એવું થયું કે તે જ વખતે એના માથામાં મારી નાસી જાઉં. પણ ક્યાં જાઉં?  ઓ પરમેશ્વર! હવે તો મને મોત આપ. તું દયાળું હશે તો તે દયા કરી કહેવાશે.

{{right|તા. ૩૦ મે, ૧૯...}}

{{right|તા. ૩૦ મે, ૧૯...}}

Line 90: Line 93:
પણ મારાંથી આમ રડી કેમ પડાય છે? એ બાળક જીયું હોત તો? આ એકલી દુનિયામાં કોઈ દિવસ એને લઈ ને કોઈ ખૂણે જઈને રહેત તો શાંતિ મળત કે નહીં ? એ માત્ર મને... મને જ ચાહત અને ઘડપણમાં એને જોઈને હું આંખો ઠારત.

હુંયે કેવી ગાંડી છું! આવા છોકરા વળી પાળતા હશે ને ઠારતા હશે  શા સારુ મારે એવા પાપનું ફળ જોઈએ?

એનો વિચાર મારે ફરી કદી કરવો નથી.
એનો વિચાર મારે ફરી કદી કરવો નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 240: Line 243:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{center|<nowiki>* * *</nowiki>}}
<nowiki>* * *</nowiki>

'''વાર્તા અને વાર્તાકાર :'''

'''વાર્તા અને વાર્તાકાર :'''

લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮)
:લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮)

'''એક વાર્તાસંગ્રહ :'''

'''એક વાર્તાસંગ્રહ :'''

જીવનમાંથી જડેલી (1932) 15 વાર્તાઓ
:જીવનમાંથી જડેલી (1932) 15 વાર્તાઓ

'''‘વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ વાર્તા વિશે :'''