17,611
edits
(+1) |
(+1) |
||
Line 11: | Line 11: | ||
પ્રતીકે જ્યારે એ બધી વાત પત્ની પ્રકાશને કરી ત્યારે તો એ ઊંચીનીચી થઈ ગઈ. | પ્રતીકે જ્યારે એ બધી વાત પત્ની પ્રકાશને કરી ત્યારે તો એ ઊંચીનીચી થઈ ગઈ. | ||
બાપુજીએ બધી મૂડી બાને આપી દીધી. બા એ વાપરી કાઢશે તો? | બાપુજીએ બધી મૂડી બાને આપી દીધી. બા એ વાપરી કાઢશે તો? | ||
“બા શેમાં વાપરશે? અને વાપરશે તોય કેટલી વાપરશે? બહુ બહુ તો એ દેવધરમમાં વાપરશે, ભલેને વાપરતી, આપણને શી ખોટ છે?” પ્રતીકે પત્નીને સમજાવી. | |||
"ના... ના... એમનો ખર્ચ ઓછો નથી. આપણને તો ગમે તે ચાલે, પણ એમને ન ચાલે, બહાર જાય તો કાં તો મોટર, કાં તો રિક્ષા, જે આવે તેનેય કાંઈ આપે. રોજ રોજ કંઈ ને કંઈ મંગાવે, કેટલો ખર્ચ કરાવે છે એ તમે જોયું નહીં, તમે બાને કહો તો ખરાં કે હવે એમણે આ ઘર ચલાવવું જોઈએ." | "ના... ના... એમનો ખર્ચ ઓછો નથી. આપણને તો ગમે તે ચાલે, પણ એમને ન ચાલે, બહાર જાય તો કાં તો મોટર, કાં તો રિક્ષા, જે આવે તેનેય કાંઈ આપે. રોજ રોજ કંઈ ને કંઈ મંગાવે, કેટલો ખર્ચ કરાવે છે એ તમે જોયું નહીં, તમે બાને કહો તો ખરાં કે હવે એમણે આ ઘર ચલાવવું જોઈએ." | ||
"ના, મારાથી બાને એમ ન કહી શકાય." કહી પ્રતીકે વાત ટાળી દીધી. પણ પ્રકાશને હવે એ મિલકત લેવાની તાલાવેલી લાગી. | "ના, મારાથી બાને એમ ન કહી શકાય." કહી પ્રતીકે વાત ટાળી દીધી. પણ પ્રકાશને હવે એ મિલકત લેવાની તાલાવેલી લાગી. |
edits