17,546
edits
(+1) |
No edit summary |
||
Line 30: | Line 30: | ||
“અરે પણ આ કાંઈ અફવા થોડી છે? એમણે પોતે કોર્ટમાં કબૂલ કર્યું છે. આવી નાલેશી જવાન દીકરીઓનો બાપ ખોટેખોટી કેમ માથે લ્યે?” | “અરે પણ આ કાંઈ અફવા થોડી છે? એમણે પોતે કોર્ટમાં કબૂલ કર્યું છે. આવી નાલેશી જવાન દીકરીઓનો બાપ ખોટેખોટી કેમ માથે લ્યે?” | ||
“એનુંય કંઈક તો કારણ હશે જ ! ચાલો સમય સમયનું કામ કરશે.” | “એનુંય કંઈક તો કારણ હશે જ ! ચાલો સમય સમયનું કામ કરશે.” | ||
**સાક્ષીઓ દ્વારા રજૂ થયેલ બયાનોનો સૂર પણ આવો જ હતો. | <nowiki>**</nowiki>સાક્ષીઓ દ્વારા રજૂ થયેલ બયાનોનો સૂર પણ આવો જ હતો. | ||
જેલમાં બેઠા પરેશને ફરી એ ગોઝારો દિવસ યાદ આવી ગયો. રાતના સાડાસાત થયા હશે, એ પોતાની કેબિનમાં કામમાં મશગૂલ હતો. એની ઑફિસેની રિસેપ્શનિસ્ટ પાયલ દરવાજો ખટખટાવી અંદર આવી. | જેલમાં બેઠા પરેશને ફરી એ ગોઝારો દિવસ યાદ આવી ગયો. રાતના સાડાસાત થયા હશે, એ પોતાની કેબિનમાં કામમાં મશગૂલ હતો. એની ઑફિસેની રિસેપ્શનિસ્ટ પાયલ દરવાજો ખટખટાવી અંદર આવી. | ||
“સર, હજુ કામ કરો છો, મારું કંઈ કામ છે કે જાઉં?” | “સર, હજુ કામ કરો છો, મારું કંઈ કામ છે કે જાઉં?” |
edits