17,546
edits
(+૧) |
(+૧) |
||
Line 13: | Line 13: | ||
આલિશા અને એનાં સાસુને મા-દીકરી કરતાંય વધારે બનતું. કોઈની નજર લાગી જાય એવો એ સંબંધ હતો. આલિશા નોકરી પરથી આવે નહીં ત્યાં સુધી રતનબહેન ભૂખ્યાં બેસી રહેતાં. કોર્પોરેટ ઑફિસમાં ક્યારેક વહેલું-મોડું થાય તો આલિશા અપરાધભાવની મારી રતનબહેનને લાડભર્યો ઠપકો આપતી, “શું મા, તમેય તે... કેટલી વાર કહ્યું છે કે જમી લેવાનું...” | આલિશા અને એનાં સાસુને મા-દીકરી કરતાંય વધારે બનતું. કોઈની નજર લાગી જાય એવો એ સંબંધ હતો. આલિશા નોકરી પરથી આવે નહીં ત્યાં સુધી રતનબહેન ભૂખ્યાં બેસી રહેતાં. કોર્પોરેટ ઑફિસમાં ક્યારેક વહેલું-મોડું થાય તો આલિશા અપરાધભાવની મારી રતનબહેનને લાડભર્યો ઠપકો આપતી, “શું મા, તમેય તે... કેટલી વાર કહ્યું છે કે જમી લેવાનું...” | ||
“બેટા, તું તો કહે, પણ મારે ગળે કોળિયો ઊતરવો જોઈએ ને?” | “બેટા, તું તો કહે, પણ મારે ગળે કોળિયો ઊતરવો જોઈએ ને?” | ||
“પણ મા, મારું કામ જ એવું છે કે...” | |||
“મારુંય કામ એવું જ છે, સમજી?” રતનબહેન લાડ કરતાં ને 'સાસુ-વહુ સાથે જમવા બેસી જતાં. | “મારુંય કામ એવું જ છે, સમજી?” રતનબહેન લાડ કરતાં ને 'સાસુ-વહુ સાથે જમવા બેસી જતાં. | ||
રતનબહેન પહેલીવાર આલિશાને મળ્યાં ત્યારે આલિશાને એમ હતું કે રતનબહેન એને ધમકાવશે. મયૂરને મુક્ત કરી દેવાનું કહેશે... રડ-કકળ કરશે. ઇમોશનલી બ્લેકમેલ કરશે કદાચ! પરંતુ રતનબહેન તો એને જોઈ જ રહ્યાં. ધીમેથી આલિશાના માથે હાથ ફેરવ્યો. આંખોમાં પાણી ઊભરાયા. ક્યાંય સુધી એને જોતાં રહ્યાં, ને પછી એક જ સવાલ પૂછ્યો, "તને ઉર્દૂ વાંચતાં આવડે છે?" | રતનબહેન પહેલીવાર આલિશાને મળ્યાં ત્યારે આલિશાને એમ હતું કે રતનબહેન એને ધમકાવશે. મયૂરને મુક્ત કરી દેવાનું કહેશે... રડ-કકળ કરશે. ઇમોશનલી બ્લેકમેલ કરશે કદાચ! પરંતુ રતનબહેન તો એને જોઈ જ રહ્યાં. ધીમેથી આલિશાના માથે હાથ ફેરવ્યો. આંખોમાં પાણી ઊભરાયા. ક્યાંય સુધી એને જોતાં રહ્યાં, ને પછી એક જ સવાલ પૂછ્યો, "તને ઉર્દૂ વાંચતાં આવડે છે?" | ||
Line 24: | Line 24: | ||
આલિશાને રતનબહેન માટે સગી મા કરતાંય વધારે સ્નેહ હતો. | આલિશાને રતનબહેન માટે સગી મા કરતાંય વધારે સ્નેહ હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<nowiki>*</nowiki> | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રતનબહેનને જેટલાં લોકો નજીકથી ઓળખતા એ સૌ જાણતા કે રતનબહેને પોતાનાં સાસુની કેટલી જોહુકમી અને અન્યાય સહન કર્યાં હતાં. | રતનબહેનને જેટલાં લોકો નજીકથી ઓળખતા એ સૌ જાણતા કે રતનબહેને પોતાનાં સાસુની કેટલી જોહુકમી અને અન્યાય સહન કર્યાં હતાં. |
edits