36,520
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ભવની ભવાઈ}} <poem> (ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) બાળક : મા! મા! મારે ઘર...") |
No edit summary |
||
| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભવની ભવાઈ}} | {{Heading|ભવની ભવાઈ — એક અંશ}} | ||
<poem> | <!--<poem> | ||
(ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) | (ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) | ||
બાળક : મા! મા! મારે ઘરે જવું છે. મા! મારે ઘેર જવું છે. મા! | બાળક : મા! મા! મારે ઘરે જવું છે. મા! મારે ઘેર જવું છે. મા! | ||
| Line 59: | Line 59: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.) | (રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.) | ||
એક હતો રાજા | :::એક હતો રાજા | ||
બબ્બે તેની રાણી | :::બબ્બે તેની રાણી | ||
દીકરા વિના તોય એની | :::દીકરા વિના તોય એની | ||
આંખે આવે પાણી! | :::આંખે આવે પાણી! | ||
પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો! | પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો! | ||
મહારાજનો જય હો! | મહારાજનો જય હો! | ||
| Line 69: | Line 69: | ||
(રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.) | (રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.) | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
રંગલો : મહારાજને ઘણી ખમ્મા! | રંગલો : મહારાજને ઘણી ખમ્મા! | ||
રાજા : રંગલા! આ શું? | રાજા : રંગલા! આ શું? | ||
| Line 95: | Line 94: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.) | (ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.) | ||
ગીત | :::ગીત | ||
અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા | :::અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા | ||
વીવા હુઆ રંગેચંગે | :::વીવા હુઆ રંગેચંગે | ||
ભલે રૂએ કંકુડીનો બાપ | :::ભલે રૂએ કંકુડીનો બાપ | ||
વીવા હુઆ રંગે ચંગે | :::વીવા હુઆ રંગે ચંગે | ||
અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ | :::અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ | ||
વીવા હુઆ રંગે ચંગે | :::વીવા હુઆ રંગે ચંગે | ||
તારે રોટલાનો થિયો રૂડો જોગ | :::તારે રોટલાનો થિયો રૂડો જોગ | ||
વીવા હુઆ રંગે ચંગે! | :::વીવા હુઆ રંગે ચંગે! | ||
(સિપાઈ આવે છે.) | :::(સિપાઈ આવે છે.) | ||
ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના. | ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના. | ||
મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે. | મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે. | ||
| Line 112: | Line 111: | ||
સિપાઈ : તો પછી હાલો દરબારે! | સિપાઈ : તો પછી હાલો દરબારે! | ||
(ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.) | (ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.) | ||
દરબારે તો… | :::દરબારે તો… | ||
(ભંગીઓની વાતચીત) | :::(ભંગીઓની વાતચીત) | ||
અરે - આ તો ભારે થઈ! | :::અરે - આ તો ભારે થઈ! | ||
આ તો આફત આવી! | :::આ તો આફત આવી! | ||
અરે પધરાવોને, એટલે - | :::અરે પધરાવોને, એટલે - | ||
હા, હા, આપી દો! આપી દો! | :::હા, હા, આપી દો! આપી દો! | ||
હા, હા, પતાવી નાખો. | :::હા, હા, પતાવી નાખો. | ||
પધરાવો ને! | :::પધરાવો ને! | ||
હું આ પતાવી આવું. | :::હું આ પતાવી આવું. | ||
હા. | :::હા. | ||
જાઓ, જાઓ! | :::જાઓ, જાઓ! | ||
(વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.) | (વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.) | ||
| Line 233: | Line 232: | ||
ગીત | ગીત | ||
રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી | રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી | ||
ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે! | :::ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે! | ||
કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું- | :::કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું- | ||
સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે! | :::સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે! | ||
છેતરે ધણીને, વળી છેતરે છે જગતને, | :::છેતરે ધણીને, વળી છેતરે છે જગતને, | ||
છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે! | :::છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે! | ||
સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ | :::સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ | ||
એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે! | :::એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે! | ||
રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી | રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી | ||
નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે. | :::નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે. | ||
સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી | :::સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી | ||
ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે! | :::ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે! | ||
પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે | :::પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે | ||
કાળાં કામો કરવામાં એને કશી વાર છે? | :::કાળાં કામો કરવામાં એને કશી વાર છે? | ||
અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં | :::અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં | ||
જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે! | :::જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે! | ||
રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી | રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી | ||
સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે! | :::સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે! | ||
ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી | :::ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી | ||
તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! | :::તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! | ||
રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં | રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં | ||
કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે! | :::કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે! | ||
ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા | :::ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા | ||
ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે! | :::ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે! | ||
રંગલો : ઓત્તારી! | રંગલો : ઓત્તારી! | ||
જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ | :::જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ | ||
શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે? | :::શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે? | ||
રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી | રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી | ||
નારી એ તો જગતનો સાચો શણગાર છે! | :::નારી એ તો જગતનો સાચો શણગાર છે! | ||
(નૃત્યગીત પૂરું) | :::(નૃત્યગીત પૂરું) | ||
રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા! | રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા! | ||
રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે. | રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે. | ||
| Line 268: | Line 267: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.) | (માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.) | ||
ગીત | :::ગીત | ||
દાદા : આંજણ આંસુનાં અંજાયાં! | દાદા : આંજણ આંસુનાં અંજાયાં! | ||
સાજન ક્યાં રે સિધાવ્યા? | :::સાજન ક્યાં રે સિધાવ્યા? | ||
આંજણ આંસુનાં અંજાયાં..... | :::આંજણ આંસુનાં અંજાયાં..... | ||
કેમ રે ખૂટે આ ભવની વાટ | :::કેમ રે ખૂટે આ ભવની વાટ | ||
નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ? | :::નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ? | ||
આંજણ આંસુનાં અંજાયાં | :::આંજણ આંસુનાં અંજાયાં | ||
રેંટ ફરે તેમ વખત ફરે | :::રેંટ ફરે તેમ વખત ફરે | ||
સુખદુ:ખના વારાફેરા | :::સુખદુ:ખના વારાફેરા | ||
રાણીના અંતરના પૂર્યા | :::રાણીના અંતરના પૂર્યા | ||
પ્રભુએ કોડ અનેરા! | :::પ્રભુએ કોડ અનેરા! | ||
ખળ ખળ વહેતી સઘળું સહેતી | :::ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય પળ પળ કહેતી જાય! | :::નદી વહેતી જાય પળ પળ કહેતી જાય! | ||
રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા. | રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા. | ||
જ્યોતિષી : જય જય જય ગંગે | જ્યોતિષી : જય જય જય ગંગે | ||
જય જય નર્મદે કાવેરી! ગોદાવરી! | :::જય જય નર્મદે કાવેરી! ગોદાવરી! | ||
અરરર! હર હર શંભુ.... | :::અરરર! હર હર શંભુ.... | ||
નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી! | :::નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી! | ||
(ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં) | (ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં) | ||
અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો? | અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો? | ||
| Line 293: | Line 292: | ||
(મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો) | (મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો) | ||
પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો! | પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો! | ||
:::મહારાજનો જય હો! જય હો! | |||
હે દીનાનાથ! હે અનાથના નાથ! | :::હે દીનાનાથ! હે અનાથના નાથ! | ||
તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ! | તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
| Line 448: | Line 447: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી | દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય | :::નદી વહેતી જાય | ||
પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય | :::પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય | ||
પળ પળ કહેતી જાય! | :::પળ પળ કહેતી જાય! | ||
કાળમીંઢ આ ખડક મહીં | :::કાળમીંઢ આ ખડક મહીં | ||
જો પંથ નવા કોરાય! | :::જો પંથ નવા કોરાય! | ||
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય | :::નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય | ||
કોઈ મરી જિવાડે જગને | :::કોઈ મરી જિવાડે જગને | ||
કોઈ મોતના વેપારી! | :::કોઈ મોતના વેપારી! | ||
રહેંસી નાખે જીવ | :::રહેંસી નાખે જીવ | ||
એમને જરી નહીં કંપારી! | :::એમને જરી નહીં કંપારી! | ||
જળમાં ઝોલાં ખાતું | :::જળમાં ઝોલાં ખાતું | ||
કેવું બાળક ચાલ્યું જાય! | :::કેવું બાળક ચાલ્યું જાય! | ||
માની કૂખમાં ફરી સમાવા | :::માની કૂખમાં ફરી સમાવા | ||
જાણે મન લલચાય | :::જાણે મન લલચાય | ||
ખળ ખળ વહેતી સઘળું સહેતી | :::ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય! | નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
| Line 494: | Line 493: | ||
(ધૂળી બાળકને હાલરડાં ગાય છે.) | (ધૂળી બાળકને હાલરડાં ગાય છે.) | ||
ધૂળી : પિત્તળીઆ પલાણ | ધૂળી : પિત્તળીઆ પલાણ | ||
ભાઈની જોડશું ઝાઝી જાન | :::ભાઈની જોડશું ઝાઝી જાન | ||
મારા વહાલા! મોટો થઈ જા, | :::મારા વહાલા! મોટો થઈ જા, | ||
ભઈલા! ઓ.... હાલા! | :::ભઈલા! ઓ.... હાલા! | ||
હાલ વાલને રે ભાઈ હડકલી | :::હાલ વાલને રે ભાઈ હડકલી | ||
મારો ભઈલો દે રેશમી ધડકલી! | :::મારો ભઈલો દે રેશમી ધડકલી! | ||
(માલો આવે છે) | :::(માલો આવે છે) | ||
માલો : અલે... વાહ! આ આહા... અલે- | માલો : અલે... વાહ! આ આહા... અલે- | ||
ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ? | ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ? | ||
| Line 506: | Line 505: | ||
(માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.) | (માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.) | ||
૧<sup>લો</sup> હરિજન : ક્યાં હાલ્યા? માલા ભગત? | |||
માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું. | માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું. | ||
ર<sup>જો</sup> હરિજન : હેરાન થઈ જાશો ભગત! | |||
માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે? | માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે? | ||
ર<sup>જો</sup> હરિજન : નવી નવાઈનો છોરો છે? તે ડહોળું પાણી નહીં પીએ હેં? | |||
માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું! | માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું! | ||
૧<sup>લો</sup> હરિજન : હાચવજો! નહીંતર હાડકાં પાંસળાં રંગાઈ જશે હા! | |||
(માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.) | (માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.) | ||
માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો! | માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો! | ||
| Line 524: | Line 523: | ||
(હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.) | (હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.) | ||
દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | ||
મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | :::મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | ||
કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો. | :::કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો. | ||
જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે | :::જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે | ||
ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે | :::ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે | ||
તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ | :::તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ | ||
ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં! | :::ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં! | ||
જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા? | :::જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા? | ||
કોને કાજે કોને કાજે કોને કાજે | :::કોને કાજે કોને કાજે કોને કાજે | ||
અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા? | :::અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા? | ||
(દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.) | (દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.) | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
| Line 540: | Line 539: | ||
મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં! | મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં! | ||
દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ | દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | :::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | ||
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | :::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન | :::વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન | ||
ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન! | :::ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન! | ||
હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ | :::હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
(માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે) | (માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે) | ||
| Line 632: | Line 631: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે) | (નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે) | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
ઝબક્યાં નહીં, તબક્યાં નહીં | :::ઝબક્યાં નહીં, તબક્યાં નહીં | ||
હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | :::હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | ||
ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે | :::ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે | ||
પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ! | :::પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ! | ||
જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં | :::જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં | ||
માટીની મહેક મારે માણવાની રહી! | :::માટીની મહેક મારે માણવાની રહી! | ||
માણવાની રહી! ઝબક્યાં નહીં.. | :::માણવાની રહી! ઝબક્યાં નહીં.. | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
ઝળક્યાં નહીં ચળક્યાં નહીં | :::ઝળક્યાં નહીં ચળક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | ||
તાંબા પિત્તળની હેલના ઝગારા | :::તાંબા પિત્તળની હેલના ઝગારા | ||
શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી! | :::શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી! | ||
કચરાની ગાગરના સમ મારા વહાલમા | :::કચરાની ગાગરના સમ મારા વહાલમા | ||
નીરખ્યો તને ને હું તો મલકી રહી, | :::નીરખ્યો તને ને હું તો મલકી રહી, | ||
મલકી જ રહી! ઝબક્યાં નહીં... | :::મલકી જ રહી! ઝબક્યાં નહીં... | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
છલક્યાં નહીં મલક્યાં નહીં | :::છલક્યાં નહીં મલક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઝબક્યાં નહીં તબક્યાં નહીં | :::ઝબક્યાં નહીં તબક્યાં નહીં | ||
ઝબક્યાં નહીં ચમક્યાં નહીં | :::ઝબક્યાં નહીં ચમક્યાં નહીં | ||
છલક્યાં નહીં મલક્યાં નહીં | :::છલક્યાં નહીં મલક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(રાજાના સિપાઈઓ આવે છે) | (રાજાના સિપાઈઓ આવે છે) | ||
સિપાઈઓ : બંધ કરો! | સિપાઈઓ : બંધ કરો! | ||
એ – બંધ કરો આ બધી ધમાલ! | :::એ – બંધ કરો આ બધી ધમાલ! | ||
સાંભળતાં નથી કોઈ? | :::સાંભળતાં નથી કોઈ? | ||
ઉજમ : કેમ? શું થયું છે પણ? | ઉજમ : કેમ? શું થયું છે પણ? | ||
સિપાઈ : બંધ કરો આ બધી ધમાલ. | સિપાઈ : બંધ કરો આ બધી ધમાલ. | ||
| Line 736: | Line 735: | ||
(નાનો સિપાઈ કબૂલાત કરે છે.) | (નાનો સિપાઈ કબૂલાત કરે છે.) | ||
નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center>--> | ||
<poem> | |||
(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | (જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | ||
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | ||
દાદા : આ તો ભવની ભવાઈ | દાદા : આ તો ભવની ભવાઈ | ||
જરા લાગે જો નવાઈ | :::જરા લાગે જો નવાઈ | ||
તોયે જોતા જાજો ભાઈ | :::તોયે જોતા જાજો ભાઈ | ||
તમે જોતા જાજો ભાઈ! | :::તમે જોતા જાજો ભાઈ! | ||
સલામતી જ્યાં સળિયા પાછળ | :::સલામતી જ્યાં સળિયા પાછળ | ||
એ તે કેવું શહેર? | :::એ તે કેવું શહેર? | ||
રખેવાળથી રહેવું બીને | :::રખેવાળથી રહેવું બીને | ||
જીવવાની શી લહેર? | :::જીવવાની શી લહેર? | ||
આ તો ભવની ભવાઈ | :::આ તો ભવની ભવાઈ | ||
જરા લાગે જો નવાઈ | :::જરા લાગે જો નવાઈ | ||
તોયે જોતા જાજો ભાઈ! | :::તોયે જોતા જાજો ભાઈ! | ||
તમે જોતા જાજો ભાઈ! | :::તમે જોતા જાજો ભાઈ! | ||
હૂંફાળી ને કાજળકાળી | :::હૂંફાળી ને કાજળકાળી | ||
વીતી જશે આ રાત | :::વીતી જશે આ રાત | ||
ગજબ ગૂંચો લઈ ગજા બહારની | :::ગજબ ગૂંચો લઈ ગજા બહારની | ||
ઊગવાનું પરભાત! | :::ઊગવાનું પરભાત! | ||
તા થૈયા... થૈયા તા થૈ! | :::તા થૈયા... થૈયા તા થૈ! | ||
ખળખળ વહેતી... સઘળું સહેતી | :::ખળખળ વહેતી... સઘળું સહેતી | ||
નદી વહેતી જાય... સહેતી જાય! | :::નદી વહેતી જાય... સહેતી જાય! | ||
પળપળ કહેતી જાય!.. | :::પળપળ કહેતી જાય!.. | ||
બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી? | બાળકનો બાપ : વાર્તા! વાર્તા! વાર્તા! ક્યાં સુધી? ક્યાં સુધી? | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
| Line 787: | Line 787: | ||
જીવો : રાજાનો રોગ ખાસ છે; | જીવો : રાજાનો રોગ ખાસ છે; | ||
દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન! | દાંડી પીટનારો : પડતું નથી ચેન – ચડતું નથી ઘેન! | ||
નીંદર હરામ છે જરી ના આરામ છે. | :::નીંદર હરામ છે જરી ના આરામ છે. | ||
રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે! | :::રાજાને રીઝવવાનું કરવા જેવું કામ છે! | ||
સાંભળજો રે સાંભળજો... | :::સાંભળજો રે સાંભળજો... | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.) | (ઉજમ ને જીવાની પાછળ સૈનિકો પડ્યા છે. હરિજન વસ્તીમાં સૈનિકો માલાને પકડે છે અને મારે છે.) | ||
| Line 816: | Line 816: | ||
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | ||
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | ||
<center><nowiki>**</nowiki></center> | </poem> | ||
<!--<center><nowiki>**</nowiki></center> | |||
(ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | (ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | ||
ચોકીદાર : નહીં એટલે નહીં! | ચોકીદાર : નહીં એટલે નહીં! | ||
| Line 839: | Line 840: | ||
(જીવો, ઉજમ અને ભવાયા રાજાની સામે ભવાઈ કરે છે.) | (જીવો, ઉજમ અને ભવાયા રાજાની સામે ભવાઈ કરે છે.) | ||
જીવો : હે... રંગલો આવે રે રાજા રંગલો આવે! | જીવો : હે... રંગલો આવે રે રાજા રંગલો આવે! | ||
રંગલો આવે રે રાજા રંગલો આવે! | :::રંગલો આવે રે રાજા રંગલો આવે! | ||
ઉજમ : હે... રંગલી આવે રે રાજા રંગલી આવે! | ઉજમ : હે... રંગલી આવે રે રાજા રંગલી આવે! | ||
સાથે રંગલી આવે રે રાણી રંગલી આવે! | :::સાથે રંગલી આવે રે રાણી રંગલી આવે! | ||
ભવાયા : હે ભલા! | ભવાયા : હે ભલા! | ||
ઉજમ : અલ્યા ઓ રંગલા! | ઉજમ : અલ્યા ઓ રંગલા! | ||
| Line 847: | Line 848: | ||
રંગલી : આજે મહારાજા જેવા મહારાજાએ આપણને ભવાઈ ભજવવા બોલાવ્યા છે તો ક્યો વેશ ભજવશું? | રંગલી : આજે મહારાજા જેવા મહારાજાએ આપણને ભવાઈ ભજવવા બોલાવ્યા છે તો ક્યો વેશ ભજવશું? | ||
જીવો : આપણે – માગણનો વેશ ભજવશું! | જીવો : આપણે – માગણનો વેશ ભજવશું! | ||
આવે છે રે આવે છે | :::આવે છે રે આવે છે | ||
જુઓ ભીખો ભિખારી આવે છે! | :::જુઓ ભીખો ભિખારી આવે છે! | ||
એ આવે છે રે આવે છે | :::એ આવે છે રે આવે છે | ||
જુઓ ભીખો ભિખારી આવે છે! | :::જુઓ ભીખો ભિખારી આવે છે! | ||
જરા જાણ કરો, પિછાણ કરો! | :::જરા જાણ કરો, પિછાણ કરો! | ||
જરા જાણ કરો, પિછાણ કરો! | :::જરા જાણ કરો, પિછાણ કરો! | ||
દયાદાન કરો, પુણ્યદાન કરો | :::દયાદાન કરો, પુણ્યદાન કરો | ||
પાઈ પૈસામાં સરગ અપાવે છે! | :::પાઈ પૈસામાં સરગ અપાવે છે! | ||
જુઓ ભીખો ભિખારી આવે છે! | :::જુઓ ભીખો ભિખારી આવે છે! | ||
પાઈ પૈસામાં સરગ અપાવે છે. | :::પાઈ પૈસામાં સરગ અપાવે છે. | ||
જુઓ ભીખો ભિખારી આવે છે. | :::જુઓ ભીખો ભિખારી આવે છે. | ||
ઉજમ : રાજા માગે દીકરો ને ખેડુ માગે જાર | ઉજમ : રાજા માગે દીકરો ને ખેડુ માગે જાર | ||
અરે મહોર માગે ભીખલો, કરે ન બીજો વિચાર! | :::અરે મહોર માગે ભીખલો, કરે ન બીજો વિચાર! | ||
ઉજમ : આ ભીખાની ભૂખ- | ઉજમ : આ ભીખાની ભૂખ- | ||
જીવો : એક સોનામહોર? | જીવો : એક સોનામહોર? | ||
| Line 877: | Line 878: | ||
(નાની રાણી જીવાને સોનમહોર આપે છે.) | (નાની રાણી જીવાને સોનમહોર આપે છે.) | ||
જીવો : મળી! મળી! મળી! મળી! | જીવો : મળી! મળી! મળી! મળી! | ||
આખરે તો મને મારી મહોર મળી ખરી! | :::આખરે તો મને મારી મહોર મળી ખરી! | ||
મળી મળી મળી મને મળી મળી મળી! | :::મળી મળી મળી મને મળી મળી મળી! | ||
મારા ભવની ભાવઠ ટળી! | :::મારા ભવની ભાવઠ ટળી! | ||
મારા ભવની ભાવઠ ટળી, મારી મહોર મને મળી! | :::મારા ભવની ભાવઠ ટળી, મારી મહોર મને મળી! | ||
(પારેખ આવે છે) | (પારેખ આવે છે) | ||
ઉજમ : અલ્યા, તું જરા જો ને! આ મહોર સાચી છે કે ખોટી? | ઉજમ : અલ્યા, તું જરા જો ને! આ મહોર સાચી છે કે ખોટી? | ||
પારેખ : પારખવાના પડતા પૈસા | પારેખ : પારખવાના પડતા પૈસા | ||
કામ ન સમજો ઐસા વૈસા! | :::કામ ન સમજો ઐસા વૈસા! | ||
લાવ જોઉં! | :::લાવ જોઉં! | ||
આ તો મહોર ખોટી છે! | :::આ તો મહોર ખોટી છે! | ||
જીવો : હેં? ખોટી તો ખોટી! મારાં છોકરાં રમશે. | જીવો : હેં? ખોટી તો ખોટી! મારાં છોકરાં રમશે. | ||
પારેખ : (સ્વગત) સોનામહોર સાચી, અક્કલ આની કાચી! | પારેખ : (સ્વગત) સોનામહોર સાચી, અક્કલ આની કાચી! | ||
સોનામહોર સાચી, અક્કલ આની કાચી! | :::સોનામહોર સાચી, અક્કલ આની કાચી! | ||
એને ધૂતી જો લઉં, | :::એને ધૂતી જો લઉં, | ||
ખરો પારેખ કહેવાઉં! | :::ખરો પારેખ કહેવાઉં! | ||
તા થૈયા થૈયા તાથૈ. એ... ભલા! | :::તા થૈયા થૈયા તાથૈ. એ... ભલા! | ||
(બ્રાહ્મણ આવે છે.) | :::(બ્રાહ્મણ આવે છે.) | ||
બ્રાહ્મણ : અરરર! સવારના પહોરમાં સોનું? | બ્રાહ્મણ : અરરર! સવારના પહોરમાં સોનું? | ||
અલ્યા, સવારના પહોરમાં સોનું? | :::અલ્યા, સવારના પહોરમાં સોનું? | ||
કરમ ફૂટ્યું છે કોનું? | :::કરમ ફૂટ્યું છે કોનું? | ||
ઘડી પળ એવાં છે ભાઈ, | :::ઘડી પળ એવાં છે ભાઈ, | ||
સોનાની ન કરો સગાઈ! | :::સોનાની ન કરો સગાઈ! | ||
ફેંકી દે! ફેંકી દે! એ... ફેંકી દે! | :::ફેંકી દે! ફેંકી દે! એ... ફેંકી દે! | ||
જીવો : પણ કેમ? | જીવો : પણ કેમ? | ||
બ્રાહ્મણ : રાખશે પાસે સોનામહોર, | બ્રાહ્મણ : રાખશે પાસે સોનામહોર, | ||
જીવશે નહીં તું સવા પહોર! | :::જીવશે નહીં તું સવા પહોર! | ||
પછી કે'શે કે સાચું કીધું ન’તું! | :::પછી કે'શે કે સાચું કીધું ન’તું! | ||
અમે હાથમાં ટીપણું લીધું ન’તું! | :::અમે હાથમાં ટીપણું લીધું ન’તું! | ||
ભવાયા : તા થૈયા, થૈયા તાથૈ... એ ભલા! | ભવાયા : તા થૈયા, થૈયા તાથૈ... એ ભલા! | ||
(ફોજદાર આવે છે.) | :::(ફોજદાર આવે છે.) | ||
ફોજદાર : બાંકે ફોજદાર, ઓર ટેઢી મેરી ટોપી! | ફોજદાર : બાંકે ફોજદાર, ઓર ટેઢી મેરી ટોપી! | ||
બિના કલદાર, બાતેં સબ ખોટી! | :::બિના કલદાર, બાતેં સબ ખોટી! | ||
જીવો : એ ફોજદારસા'બ! જરી જુઓ ને, સોનામહોર હાચી છે કે ખોટી છે? મને થાય છે કે આને રાખું કે ફેંકી દઉં? | જીવો : એ ફોજદારસા'બ! જરી જુઓ ને, સોનામહોર હાચી છે કે ખોટી છે? મને થાય છે કે આને રાખું કે ફેંકી દઉં? | ||
ફોજદાર : ભૂંડા ભીખલા ભિખારી! | ફોજદાર : ભૂંડા ભીખલા ભિખારી! | ||
યહ મજાલ તારી? | :::યહ મજાલ તારી? | ||
સોને કી મહોર પે રાજા કી છાપ હૈ- | :::સોને કી મહોર પે રાજા કી છાપ હૈ- | ||
રાજા કો છૂના કિતના બડા પાપ હૈ! | :::રાજા કો છૂના કિતના બડા પાપ હૈ! | ||
આગળ થા આગળ— ચલ બે પાગલ ! | :::આગળ થા આગળ— ચલ બે પાગલ ! | ||
ચલ બે પાગલ! | :::ચલ બે પાગલ! | ||
(ફોજદાર ભીખાને લઈ જાય છે.) | :::(ફોજદાર ભીખાને લઈ જાય છે.) | ||
(રાજા હસે છે, પ્રધાનને વહેમ પડતાં સિપાઈઓને જીવા તથા ઉજમને પકડવા મોકલે છે પણ એ લોકો ભાગી જાય છે.) | (રાજા હસે છે, પ્રધાનને વહેમ પડતાં સિપાઈઓને જીવા તથા ઉજમને પકડવા મોકલે છે પણ એ લોકો ભાગી જાય છે.) | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
| Line 927: | Line 928: | ||
પહેલો પુરુષ : કંઈ કર્યું હશે ત્યારે જ રાજા રૂઠ્યો હશે ને? | પહેલો પુરુષ : કંઈ કર્યું હશે ત્યારે જ રાજા રૂઠ્યો હશે ને? | ||
બીજો પુરુષ : હરરોજ નાની મોટી રંજાડ હોય છે એના નામની. | બીજો પુરુષ : હરરોજ નાની મોટી રંજાડ હોય છે એના નામની. | ||
ધૂળી : ખાધાપીધા વગરનો બચાડો ક્યાંય રખડતો હશે મારો જીવલો! | |||
ત્રીજો પુરુષ : હવે આમ ખોટાં કાલાં કાઢો મા અને જ્યાં ઘાલ્યો ત્યાંથી કાઢો બા'ર! | ત્રીજો પુરુષ : હવે આમ ખોટાં કાલાં કાઢો મા અને જ્યાં ઘાલ્યો ત્યાંથી કાઢો બા'ર! | ||
ધૂળી : જો મેં એને હંતાડ્યો હોય તો હું ફાટી પડું—અટાણે! | ધૂળી : જો મેં એને હંતાડ્યો હોય તો હું ફાટી પડું—અટાણે! | ||
| Line 988: | Line 989: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(સૈનિકો મશાલ લઈને જીવાને શોધવા આવે છે, પણ તે જડતો નથી. હરિજનો ચિંતામાં બેઠા છે. પાછળથી ભજન ગવાય છે.) | (સૈનિકો મશાલ લઈને જીવાને શોધવા આવે છે, પણ તે જડતો નથી. હરિજનો ચિંતામાં બેઠા છે. પાછળથી ભજન ગવાય છે.) | ||
પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને | :::પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને | ||
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | :::કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | ||
લાંબા છે દહાડા એથી લાંબી છે રાતો | :::લાંબા છે દહાડા એથી લાંબી છે રાતો | ||
ખરા જીવતરની કરીએ કોને જઈને વાતો? | :::ખરા જીવતરની કરીએ કોને જઈને વાતો? | ||
વસમી વેળાએ તું તો પડખે આવી ન ઊભો | :::વસમી વેળાએ તું તો પડખે આવી ન ઊભો | ||
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | :::કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | ||
લાગ્યો છે કારમો દવ હો ડુંગરિયે! | :::લાગ્યો છે કારમો દવ હો ડુંગરિયે! | ||
દિશા સૂઝે ના હવે દોડીને શું કરીએ! | :::દિશા સૂઝે ના હવે દોડીને શું કરીએ! | ||
પોઢ્યો પાતાળે જઈને શોધ્યો ના જડિયો તારો | :::પોઢ્યો પાતાળે જઈને શોધ્યો ના જડિયો તારો | ||
કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | :::કરીએ કિયો રે ભરોસો ભગવાન? રામ! હે રામ! | ||
પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને | :::પાછું વાળીને જેણે જોઈ ન જાનકીને | ||
કરીએ કિયો રે ભરોસો ભગવાન?- રામ! હે રામ! | :::કરીએ કિયો રે ભરોસો ભગવાન?- રામ! હે રામ! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(સવાર પડે છે. પ્રધાન ઘોડે ચડીને હરિજનની વસ્તીમાં આવે છે, માલો એને મળે છે.) | (સવાર પડે છે. પ્રધાન ઘોડે ચડીને હરિજનની વસ્તીમાં આવે છે, માલો એને મળે છે.) | ||
| Line 1,046: | Line 1,047: | ||
(ઉજમ જીવાનાં ઓવારણાં લે છે. જીવો કટાર લઈને રાજા સામે નાચતાં નાચતાં ગાય છે.) | (ઉજમ જીવાનાં ઓવારણાં લે છે. જીવો કટાર લઈને રાજા સામે નાચતાં નાચતાં ગાય છે.) | ||
જીવો : હું માલાનો દીકરો જીવો | જીવો : હું માલાનો દીકરો જીવો | ||
હવે તારા આ ગામનો હું દીવો! | :::હવે તારા આ ગામનો હું દીવો! | ||
હે... જોઈએ જો રાજા તને પાણી | :::હે... જોઈએ જો રાજા તને પાણી | ||
તો સરખી સાંભળ મારી વાણી! | :::તો સરખી સાંભળ મારી વાણી! | ||
જેવા તારા બે હાથ એવા મારા બે હાથ... (૨) | :::જેવા તારા બે હાથ એવા મારા બે હાથ... (૨) | ||
હવે ત્રીજી આ બાંય અમે રાખવાના નહીં | :::હવે ત્રીજી આ બાંય અમે રાખવાના નહીં | ||
બોલ! હે બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં ? | :::બોલ! હે બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં ? | ||
જેવાં તારાં પગલાં એવાં મારાં પગલાં | :::જેવાં તારાં પગલાં એવાં મારાં પગલાં | ||
અમે ભૂંસવા ઝાંખરું બાંધવાના નહીં! બોલ રાજા. | :::અમે ભૂંસવા ઝાંખરું બાંધવાના નહીં! બોલ રાજા. | ||
જેવું તારું છે થૂંક તેવું મારું છે થૂંક | :::જેવું તારું છે થૂંક તેવું મારું છે થૂંક | ||
અમે કોટે આ કલડી રાખવાના નહીં!... બોલ રાજા. | :::અમે કોટે આ કલડી રાખવાના નહીં!... બોલ રાજા. | ||
જેવું તારું માથું તેવું મારું માથું | :::જેવું તારું માથું તેવું મારું માથું | ||
ઉજમ : જેવું તારું માથું એવું આનું માથું! | ઉજમ : જેવું તારું માથું એવું આનું માથું! | ||
હવે માથે એ ફાળકો બાંધવાના નહીં! બોલ રાજા. | :::હવે માથે એ ફાળકો બાંધવાના નહીં! બોલ રાજા. | ||
જીવો : જેવો તારો છે જીવ એવો મારો છે જીવ | જીવો : જેવો તારો છે જીવ એવો મારો છે જીવ | ||
અમે વગડામાં જઈને વસવાના નહીં! | :::અમે વગડામાં જઈને વસવાના નહીં! | ||
ઉજમ : બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં? | ઉજમ : બોલ રાજા તને એ કબૂલ છે કે નહીં? | ||
જીવો : એ.... માણસની જેમ અમને રહેવા દે | જીવો : એ.... માણસની જેમ અમને રહેવા દે | ||
અને નિર્મળ નીર હવે વહેવા દે...! બોલ રાજા. | :::અને નિર્મળ નીર હવે વહેવા દે...! બોલ રાજા. | ||
(રાજા જતો રહે છે અને દરબારમાં બેસી દરબારીઓ સાથે વિચાર કરે છે.) | (રાજા જતો રહે છે અને દરબારમાં બેસી દરબારીઓ સાથે વિચાર કરે છે.) | ||
| Line 1,102: | Line 1,103: | ||
જીવો : ધારદાર તલવાર ને નીચે ગરદન મારી પડી? ખચ પડી! ધડ દઈ ને ધાર પડી, તલવાર પડી! નહીં? શિર આ બાજુ, ધડ આ બાજુ, હું કઈ બાજુ? | જીવો : ધારદાર તલવાર ને નીચે ગરદન મારી પડી? ખચ પડી! ધડ દઈ ને ધાર પડી, તલવાર પડી! નહીં? શિર આ બાજુ, ધડ આ બાજુ, હું કઈ બાજુ? | ||
રંગલો - સિપાઈઓ : સબૂર સબૂર! સબૂર, મહારાજ! | રંગલો - સિપાઈઓ : સબૂર સબૂર! સબૂર, મહારાજ! | ||
સબૂર! થોભી જાઓ... થોભી જાઓ! | :::સબૂર! થોભી જાઓ... થોભી જાઓ! | ||
આ વધ બંધ કરો... બંધ કરો મહારાજ! | :::આ વધ બંધ કરો... બંધ કરો મહારાજ! | ||
મહારાજ! જીવો એ તો આપનો જ રાજકુંવર છે! | :::મહારાજ! જીવો એ તો આપનો જ રાજકુંવર છે! | ||
મહારાજ! રાજકુંવર છે... મહારાજ | :::મહારાજ! રાજકુંવર છે... મહારાજ | ||
રાજા : હેં? | રાજા : હેં? | ||
(રાજા ખુશીનો માર્યો હસે છે. જીવો લાગ જોઈને ભાગે છે. તે પડી જાય છે. તેને વાગતાં થોડું લોહી નીકળે છે. જેથી વાવમાં પાણી આવે છે. લોકો રાજી થઈને ગીત ગાય છે.) | (રાજા ખુશીનો માર્યો હસે છે. જીવો લાગ જોઈને ભાગે છે. તે પડી જાય છે. તેને વાગતાં થોડું લોહી નીકળે છે. જેથી વાવમાં પાણી આવે છે. લોકો રાજી થઈને ગીત ગાય છે.) | ||
લોકો : એ... સોનાનો ઊગ્યો રે | લોકો : એ... સોનાનો ઊગ્યો રે | ||
સૂરજ ઊગ્યો રે! | :::સૂરજ ઊગ્યો રે! | ||
સૂરજ સુખનો રે ઊગ્યો! | :::સૂરજ સુખનો રે ઊગ્યો! | ||
સૂરજ સુખનો રે ઊગ્યો! | :::સૂરજ સુખનો રે ઊગ્યો! | ||
બત્રીલખણાનાં બે બુંદે | :::બત્રીલખણાનાં બે બુંદે | ||
ભીંજી ને હરખાણી | :::ભીંજી ને હરખાણી | ||
ધરતીને હૈયેથી જાગી | :::ધરતીને હૈયેથી જાગી | ||
ઝીણી આ સરવાણી | :::ઝીણી આ સરવાણી | ||
સૂરજ ઊગ્યો રે. | :::સૂરજ ઊગ્યો રે. | ||
રાજા હરખે! | :::રાજા હરખે! | ||
હરખે, હરખે, પરજા હરખે! | :::હરખે, હરખે, પરજા હરખે! | ||
હરખે જગનો નાથ | :::હરખે જગનો નાથ | ||
હળીમળીને રહેતાં સૌએ | :::હળીમળીને રહેતાં સૌએ | ||
એકબીજાની સાથ... સૂરજ ઊગ્યો રે. | :::એકબીજાની સાથ... સૂરજ ઊગ્યો રે. | ||
(નદી કિનારે હિજરતી હરિજનોના ટોળામાં દાદાનું ગીત પૂરું થાય છે. બાળકનો બાપ આવે છે.) | (નદી કિનારે હિજરતી હરિજનોના ટોળામાં દાદાનું ગીત પૂરું થાય છે. બાળકનો બાપ આવે છે.) | ||
બાળકનો બાપ : વાહ! વાહ રે વાહ ! | બાળકનો બાપ : વાહ! વાહ રે વાહ ! | ||
વાહ તમારો સુખનો સૂરજ | :::વાહ તમારો સુખનો સૂરજ | ||
વાહ વાહ આ ગાણું! | :::વાહ વાહ આ ગાણું! | ||
વાતોની તાંતોથી ગૂંથ્યું | :::વાતોની તાંતોથી ગૂંથ્યું | ||
કરોળિયાનું જાળું! | :::કરોળિયાનું જાળું! | ||
વહે ધીરું કહે મીઠું, ખપે ન એ નદી | :::વહે ધીરું કહે મીઠું, ખપે ન એ નદી | ||
હજાર વર્ષ જીવવાના ના અમે કદી! | :::હજાર વર્ષ જીવવાના ના અમે કદી! | ||
કોણ મૂલવે કરમ અમારાં | :::કોણ મૂલવે કરમ અમારાં | ||
કોણે દીઠી કાલ? | :::કોણે દીઠી કાલ? | ||
વાતોમાં વહેમો ઘોળીને | :::વાતોમાં વહેમો ઘોળીને | ||
શાની બાંધો પાળ? | :::શાની બાંધો પાળ? | ||
અફીણની બાળાગોળીએ બહુ સુવરાવ્યાં બાળ | :::અફીણની બાળાગોળીએ બહુ સુવરાવ્યાં બાળ | ||
હવે માંગીએ મોજ પ્રલયની, લાલ ઝાળ વિકરાળ! | :::હવે માંગીએ મોજ પ્રલયની, લાલ ઝાળ વિકરાળ! | ||
દંતકથાના વ્યસન વિના જો પડે ન તમને ચેન | :::દંતકથાના વ્યસન વિના જો પડે ન તમને ચેન | ||
સુખી અંત આ ભૂલી ઘડીભર ઓસરવા દો ઘેન! | :::સુખી અંત આ ભૂલી ઘડીભર ઓસરવા દો ઘેન! | ||
અંત કહું મારા મનનો… સાર અમારા જીવનનો | :::અંત કહું મારા મનનો… સાર અમારા જીવનનો | ||
અંત જુઓ ને ચેન ખૂઓ. લો, અંત જુઓ... | :::અંત જુઓ ને ચેન ખૂઓ. લો, અંત જુઓ... | ||
અંત જુઓ... અંત જુઓ તે આ! | :::અંત જુઓ... અંત જુઓ તે આ! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(વાવમાં ભજવાયેલું છેલ્લું દૃશ્ય ફરી દેખાય છે. જીવાને વધસ્તંભ પર લાવવામાં આવે છે. વાવ ઉપર માલો, ધૂળી ને હરિજનો આવે છે તેમને સૈનિકો અટકાવે છે.) | (વાવમાં ભજવાયેલું છેલ્લું દૃશ્ય ફરી દેખાય છે. જીવાને વધસ્તંભ પર લાવવામાં આવે છે. વાવ ઉપર માલો, ધૂળી ને હરિજનો આવે છે તેમને સૈનિકો અટકાવે છે.) | ||
| Line 1,150: | Line 1,151: | ||
(રાજા નગરશેઠ વગેરે બેઠા છે. જીવાને મારવાની તૈયારી થાય છે.) | (રાજા નગરશેઠ વગેરે બેઠા છે. જીવાને મારવાની તૈયારી થાય છે.) | ||
સમૂહગાન : રંગલો તો આવે નહીં | સમૂહગાન : રંગલો તો આવે નહીં | ||
આવે નહીં - બચાવે નહીં | :::આવે નહીં - બચાવે નહીં | ||
રંગલો તો આવે નહીં | :::રંગલો તો આવે નહીં | ||
આવે નહીં – બચાવે નહીં | :::આવે નહીં – બચાવે નહીં | ||
(જીવાને વધેરવામાં આવે છે. પાણી નીકળતું નથી.) | (જીવાને વધેરવામાં આવે છે. પાણી નીકળતું નથી.) | ||
ધૂળી : મારા દીકરાને વણમોતે મારી નાંખ્યો રે! | ધૂળી : મારા દીકરાને વણમોતે મારી નાંખ્યો રે! | ||
માલો : આજે પ્રલય રચાશે રાજા— પરસેવો ઊભરાશે — | માલો : આજે પ્રલય રચાશે રાજા— પરસેવો ઊભરાશે — | ||
તારી સાતે પેઢી જાશે! | :::તારી સાતે પેઢી જાશે! | ||
(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.) | :::(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.) | ||
</poem> | </poem>--> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ | |||
|next = પ્રસ્તાવના(અનુવાદ) | |||
}} | |||