17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ભવની ભવાઈ}} <poem> (ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) બાળક : મા! મા! મારે ઘર...") |
No edit summary |
||
Line 59: | Line 59: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.) | (રાજા દેખાય છે. તૈયાર થઈને બે રાણી સાથે મંદિરમાં જાય છે. પૂજારી આવકાર આપે છે.) | ||
એક હતો રાજા | :::એક હતો રાજા | ||
બબ્બે તેની રાણી | :::બબ્બે તેની રાણી | ||
દીકરા વિના તોય એની | :::દીકરા વિના તોય એની | ||
આંખે આવે પાણી! | :::આંખે આવે પાણી! | ||
પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો! | પૂજારી : પધારો પધારો મહારાજ, પધારો! | ||
મહારાજનો જય હો! | મહારાજનો જય હો! | ||
Line 69: | Line 69: | ||
(રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.) | (રાજા મંદિરમાંથી નીકળી મહેલમાં આવે છે. રાજાના મહેલમાં દુર્ગંધ આવે છે. રાજા અને રંગલો વાત કરે છે.) | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
રંગલો : મહારાજને ઘણી ખમ્મા! | રંગલો : મહારાજને ઘણી ખમ્મા! | ||
રાજા : રંગલા! આ શું? | રાજા : રંગલા! આ શું? | ||
Line 95: | Line 94: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.) | (ભંગીઓ દીકરો પરણાવીને પાછા વળતા હોય છે. સ્ત્રીઓ ગીત ગાય છે.) | ||
ગીત | :::ગીત | ||
અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા | :::અમે ઇંદરડી ગૉમ લૂંટી આયા | ||
વીવા હુઆ રંગેચંગે | :::વીવા હુઆ રંગેચંગે | ||
ભલે રૂએ કંકુડીનો બાપ | :::ભલે રૂએ કંકુડીનો બાપ | ||
વીવા હુઆ રંગે ચંગે | :::વીવા હુઆ રંગે ચંગે | ||
અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ | :::અલ્યા કૉનિયા, તું નેચું ના જોશ | ||
વીવા હુઆ રંગે ચંગે | :::વીવા હુઆ રંગે ચંગે | ||
તારે રોટલાનો થિયો રૂડો જોગ | :::તારે રોટલાનો થિયો રૂડો જોગ | ||
વીવા હુઆ રંગે ચંગે! | :::વીવા હુઆ રંગે ચંગે! | ||
(સિપાઈ આવે છે.) | :::(સિપાઈ આવે છે.) | ||
ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના. | ભંગી : અ રામરામ બાપલા! રામરામ! પાય લાગું બાપજીના. | ||
મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે. | મોટો સિપાઈ : એ રામરામ કરે છે પણ હમણાં મરામરા થઈ જશે. | ||
Line 112: | Line 111: | ||
સિપાઈ : તો પછી હાલો દરબારે! | સિપાઈ : તો પછી હાલો દરબારે! | ||
(ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.) | (ભંગીઓ માંહોમાંહે વાત કરે છે.) | ||
દરબારે તો… | :::દરબારે તો… | ||
(ભંગીઓની વાતચીત) | :::(ભંગીઓની વાતચીત) | ||
અરે - આ તો ભારે થઈ! | :::અરે - આ તો ભારે થઈ! | ||
આ તો આફત આવી! | :::આ તો આફત આવી! | ||
અરે પધરાવોને, એટલે - | :::અરે પધરાવોને, એટલે - | ||
હા, હા, આપી દો! આપી દો! | :::હા, હા, આપી દો! આપી દો! | ||
હા, હા, પતાવી નાખો. | :::હા, હા, પતાવી નાખો. | ||
પધરાવો ને! | :::પધરાવો ને! | ||
હું આ પતાવી આવું. | :::હું આ પતાવી આવું. | ||
હા. | :::હા. | ||
જાઓ, જાઓ! | :::જાઓ, જાઓ! | ||
(વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.) | (વરનો બાપ મોટા સિપાઈને પૈસા આપે છે.) | ||
Line 233: | Line 232: | ||
ગીત | ગીત | ||
રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી | રંગલો : હું તો કહું આ સમામાં મેલા દિલવાળી ભૂંડી | ||
ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે! | :::ભૂતળના ભાર જેવી નારીઓ અપાર છે! | ||
કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું- | :::કેશ કાળા, નેણ કાળાં, મન એનું કાળું કાળું- | ||
સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે! | :::સાચું કહું? સાચું? કાળાં મનની કરનાર છે! | ||
છેતરે ધણીને, વળી છેતરે છે જગતને, | :::છેતરે ધણીને, વળી છેતરે છે જગતને, | ||
છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે! | :::છેતરપિંડી જ એની જિંદગીનો સાર છે! | ||
સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ | :::સામી કદી મળશો ન નારી એ જ માગું હરિ | ||
એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે! | :::એને લીધે ઝેર જેવો આખો આ સંસાર છે! | ||
રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી | રંગલી : સાંભળી રંગલી કહે નારી ભલે ગમે તેવી | ||
નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે. | :::નરનું ન સાંભળો, એ જુઠ્ઠાનો સરદાર છે. | ||
સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી | :::સાચાંખોટાં બહાનાં કાઢી રઝળતી નારી મેલી | ||
ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે! | :::ભમરાની પેઠે એને ભમવાનો પ્યાર છે! | ||
પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે | :::પથ્થરનું દિલ એનું પીગળે નહીં કદીયે | ||
કાળાં કામો કરવામાં એને કશી વાર છે? | :::કાળાં કામો કરવામાં એને કશી વાર છે? | ||
અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં | :::અન્યના શું દોષ જુએ નીરખે જો આયનામાં | ||
જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે! | :::જોશે કે તે પોતે કેવો દોષનો ભંડાર છે! | ||
રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી | રંગલો : ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી | ||
સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે! | :::સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે! | ||
ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી | :::ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી | ||
તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! | :::તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! | ||
રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં | રંગલી : ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં | ||
કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે! | :::કાઢે ભૂંડી ગાળો અરે, તેને ધિક્કારે છે! | ||
ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા | :::ખરેખરું બોલો બધા સજ્જનો ઓ સુણનારા | ||
ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે! | :::ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે! | ||
રંગલો : ઓત્તારી! | રંગલો : ઓત્તારી! | ||
જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ | :::જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ | ||
શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે? | :::શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે? | ||
રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી | રંગલી : અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી | ||
નારી એ તો જગતનો સાચો શણગાર છે! | :::નારી એ તો જગતનો સાચો શણગાર છે! | ||
(નૃત્યગીત પૂરું) | :::(નૃત્યગીત પૂરું) | ||
રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા! | રાજાની બૂમ : ગંધ હજી બંધ કેમ નથી થઈ? રંગલા! | ||
રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે. | રંગલો : માર્યા ઠાર! રાજા ચિડાશે! મને જવા દે. | ||
Line 268: | Line 267: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.) | (માર ખાધેલો ભંગી મૃત્યુ પામે છે તેની પાછળ સ્ત્રીઓ કૂટે છે અને રાજિયા ગાય છે. રામનામના ધ્વનિ સાથે શબ લઈ જવામાં આવે છે.) | ||
ગીત | :::ગીત | ||
દાદા : આંજણ આંસુનાં અંજાયાં! | દાદા : આંજણ આંસુનાં અંજાયાં! | ||
સાજન ક્યાં રે સિધાવ્યા? | :::સાજન ક્યાં રે સિધાવ્યા? | ||
આંજણ આંસુનાં અંજાયાં..... | :::આંજણ આંસુનાં અંજાયાં..... | ||
કેમ રે ખૂટે આ ભવની વાટ | :::કેમ રે ખૂટે આ ભવની વાટ | ||
નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ? | :::નાવલડી લાંગરશે કિયે ઘાટ? કિયે ઘાટ? | ||
આંજણ આંસુનાં અંજાયાં | :::આંજણ આંસુનાં અંજાયાં | ||
રેંટ ફરે તેમ વખત ફરે | :::રેંટ ફરે તેમ વખત ફરે | ||
સુખદુ:ખના વારાફેરા | :::સુખદુ:ખના વારાફેરા | ||
રાણીના અંતરના પૂર્યા | :::રાણીના અંતરના પૂર્યા | ||
પ્રભુએ કોડ અનેરા! | :::પ્રભુએ કોડ અનેરા! | ||
ખળ ખળ વહેતી સઘળું સહેતી | :::ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય પળ પળ કહેતી જાય! | :::નદી વહેતી જાય પળ પળ કહેતી જાય! | ||
રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા. | રસ્તો વાળનાર : મારે ઘેર આવજે માવા કઢી ને કોદરા ખાવા. | ||
જ્યોતિષી : જય જય જય ગંગે | જ્યોતિષી : જય જય જય ગંગે | ||
જય જય નર્મદે કાવેરી! ગોદાવરી! | :::જય જય નર્મદે કાવેરી! ગોદાવરી! | ||
અરરર! હર હર શંભુ.... | :::અરરર! હર હર શંભુ.... | ||
નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી! | :::નર્મદે સિંધુ કાવેરી ગોદાવરી! | ||
(ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં) | (ઝાડુવાળાના પડછાયા પર પગ પાડતાં) | ||
અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો? | અરરર... તેં આ શું કર્યું? સવારના પહોરમાં પવિત્ર બ્રાહ્મણને અભડાવ્યો? | ||
Line 293: | Line 292: | ||
(મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો) | (મંદિરમાં રાજા, રાણીઓ, પૂજારી ને સોનામહોર વહેંચતો રંગલો) | ||
પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો! | પૂજારી : પધારો પધારો મહારાજ! પધારો! | ||
:::મહારાજનો જય હો! જય હો! | |||
હે દીનાનાથ! હે અનાથના નાથ! | :::હે દીનાનાથ! હે અનાથના નાથ! | ||
તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ! | તારી લીલા અપાર છે. તારી કૃપા અપાર છે. તેં અમારી પ્રાર્થના સાંભળી. રાણીમાને સારા દિવસ દેખાડ્યા. હવે અમને રાજકુંવરનું મોઢું દેખાડ પ્રભુ! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
Line 448: | Line 447: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી | દાદા : ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય | :::નદી વહેતી જાય | ||
પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય | :::પળ પળ કહેતી જાય! નદી વહેતી જાય | ||
પળ પળ કહેતી જાય! | :::પળ પળ કહેતી જાય! | ||
કાળમીંઢ આ ખડક મહીં | :::કાળમીંઢ આ ખડક મહીં | ||
જો પંથ નવા કોરાય! | :::જો પંથ નવા કોરાય! | ||
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય | :::નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય | ||
કોઈ મરી જિવાડે જગને | :::કોઈ મરી જિવાડે જગને | ||
કોઈ મોતના વેપારી! | :::કોઈ મોતના વેપારી! | ||
રહેંસી નાખે જીવ | :::રહેંસી નાખે જીવ | ||
એમને જરી નહીં કંપારી! | :::એમને જરી નહીં કંપારી! | ||
જળમાં ઝોલાં ખાતું | :::જળમાં ઝોલાં ખાતું | ||
કેવું બાળક ચાલ્યું જાય! | :::કેવું બાળક ચાલ્યું જાય! | ||
માની કૂખમાં ફરી સમાવા | :::માની કૂખમાં ફરી સમાવા | ||
જાણે મન લલચાય | :::જાણે મન લલચાય | ||
ખળ ખળ વહેતી સઘળું સહેતી | :::ખળ ખળ વહેતી સઘળું સહેતી | ||
નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય! | નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
Line 494: | Line 493: | ||
(ધૂળી બાળકને હાલરડાં ગાય છે.) | (ધૂળી બાળકને હાલરડાં ગાય છે.) | ||
ધૂળી : પિત્તળીઆ પલાણ | ધૂળી : પિત્તળીઆ પલાણ | ||
ભાઈની જોડશું ઝાઝી જાન | :::ભાઈની જોડશું ઝાઝી જાન | ||
મારા વહાલા! મોટો થઈ જા, | :::મારા વહાલા! મોટો થઈ જા, | ||
ભઈલા! ઓ.... હાલા! | :::ભઈલા! ઓ.... હાલા! | ||
હાલ વાલને રે ભાઈ હડકલી | :::હાલ વાલને રે ભાઈ હડકલી | ||
મારો ભઈલો દે રેશમી ધડકલી! | :::મારો ભઈલો દે રેશમી ધડકલી! | ||
(માલો આવે છે) | :::(માલો આવે છે) | ||
માલો : અલે... વાહ! આ આહા... અલે- | માલો : અલે... વાહ! આ આહા... અલે- | ||
ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ? | ધૂળી : જો, કોણ આવ્યું? જો, જોયું?… પરસેવો થયો લાગે છે- હેં ને ભઈલા ? | ||
Line 506: | Line 505: | ||
(માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.) | (માલાના જાતભાઈઓનું ટોળું તેને કૂવે પાણી ભરવા જતો જુએ છે.) | ||
૧<sup>લો</sup> હરિજન : ક્યાં હાલ્યા? માલા ભગત? | |||
માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું. | માલો : ગામ કૂવેથી થોડું પાણી ભરી લાવું. | ||
ર<sup>જો</sup> હરિજન : હેરાન થઈ જાશો ભગત! | |||
માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે? | માલો : અરે કોઈને ખબર નહીં પડે! આ તે કેટલું પીવાનો છે? | ||
ર<sup>જો</sup> હરિજન : નવી નવાઈનો છોરો છે? તે ડહોળું પાણી નહીં પીએ હેં? | |||
માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું! | માલો : માંદોબાંદો પડે તો? હેં? જુઓ ને, ધૂળીનો જીવ કેટલો હળી ગયો છે! આ તો નાનો છે ત્યાં લગી લઈ આવીશ. પછી તો પીશે જ ને, આપણા જેવું! | ||
૧<sup>લો</sup> હરિજન : હાચવજો! નહીંતર હાડકાં પાંસળાં રંગાઈ જશે હા! | |||
(માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.) | (માલો છાનોમાનો કૂવેથી પાણી લેવા જાય છે. એક ઊંચી જાતનો માણસ એને જોઈ જાય છે.) | ||
માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો! | માણસ : કોણ છે અલ્યા? ગામનો કૂવો અભડાવે છે? મારો! | ||
Line 524: | Line 523: | ||
(હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.) | (હરિજનો ઝૂંપડાં બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ ફાવતા નથી. આખરે ઘરવખરીમાં જે કંઈ બચ્યું હોય તે લઈને ગામ છોડીને જતા રહે છે.) | ||
દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | દાદા : મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | ||
મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | :::મેહુલિયા! મનડું મેલીને તું તો વરસ્યો! | ||
કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો. | :::કે માનવી, રખે રહી જાય આ તરસ્યો! મેહુલિયો. | ||
જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે | :::જાણત કે ટીપા માટે એ, માથું પટકી મરશે | ||
ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે | :::ઝૂંપડાં બળશે બાળક એનાં અનાથ થઈ ટળવળશે | ||
તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ | :::તૂટ્યાંફૂટ્યાં ઠામ લઈ એ વસશે બીજે ગામ જઈ | ||
ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં! | :::ઓઠે કોઈ સવાલ નહીં, જાણે ધરતીનાં બાળ નહીં! | ||
જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા? | :::જાણત તો સાચું કહેજે, તું વરસત કે'લ્યા મેહુલિયા? | ||
કોને કાજે કોને કાજે કોને કાજે | :::કોને કાજે કોને કાજે કોને કાજે | ||
અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા? | :::અમીછાંટણે વરસત તું 'લ્યા મેહુલિયા? | ||
(દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.) | (દાદા બાળકને વાર્તા કહેતા હોય છે તે જગ્યાએ એક માણસ ઘવાયેલી હાલતમાં દોડતો આવે છે. અને પડી જાય છે, કોઈ તેના મોં પર પાણી છાંટે છે. એક સ્ત્રી રડે છે.) | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
Line 540: | Line 539: | ||
મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં! | મા : એય! એ જો જોતા હોત તો જોઈતું'તું જ શું? અરે! એ તો આંધળાની વસ્તી અને એમાંનાં અંધારાં! | ||
દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ | દાદા : રાજા ખોદાવે છે વાવ, માલો નાખે ત્યાં પડાવ | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | :::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | ||
આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | :::આવે રાત ને પરભાત લોકો ઘસી નાખે જાત | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન | :::વરસ ઉપર વરસો ગયાં ને જીવો થયો જવાન | ||
ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન! | :::ઘાટઘૂટે સોહામણો ને રૂડો દીસે વાન! | ||
હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ | :::હાથે કોદાળી ને કોશ નિચોવી દે છે જોશ | ||
મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | :::મળે મુઠ્ઠીભર જાર અને બાજરી! | ||
(માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે) | (માલો અને એના સાથીઓ તળાવ ખોદે છે ત્યાં મોટો સિપાઈ આવે છે) | ||
Line 632: | Line 631: | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે) | (નદી કિનારે મજૂરી કરતી સ્ત્રીઓ ગરબો ગાય છે) | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
ઝબક્યાં નહીં, તબક્યાં નહીં | :::ઝબક્યાં નહીં, તબક્યાં નહીં | ||
હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | :::હે... પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | ||
ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે | :::ઘોડિયેથી ઘોડલે ને ઘોડલેથી ખાટલે | ||
પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ! | :::પાણી ફોડ્યામાં આખી જિંદગી ગઈ જિંદગી ગઈ! | ||
જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં | :::જોવી'તી સીમ અને જોવા'તાં ઝાડવાં | ||
માટીની મહેક મારે માણવાની રહી! | :::માટીની મહેક મારે માણવાની રહી! | ||
માણવાની રહી! ઝબક્યાં નહીં.. | :::માણવાની રહી! ઝબક્યાં નહીં.. | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
ઝળક્યાં નહીં ચળક્યાં નહીં | :::ઝળક્યાં નહીં ચળક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | ||
તાંબા પિત્તળની હેલના ઝગારા | :::તાંબા પિત્તળની હેલના ઝગારા | ||
શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી! | :::શમણાંમાં સહિયર શોધતી રહી, શોધતી જ રહી! | ||
કચરાની ગાગરના સમ મારા વહાલમા | :::કચરાની ગાગરના સમ મારા વહાલમા | ||
નીરખ્યો તને ને હું તો મલકી રહી, | :::નીરખ્યો તને ને હું તો મલકી રહી, | ||
મલકી જ રહી! ઝબક્યાં નહીં... | :::મલકી જ રહી! ઝબક્યાં નહીં... | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | :::ઊંધું ઘાલીને હું તો ખોદતી રહી, ખોદતી જ રહી! | ||
છલક્યાં નહીં મલક્યાં નહીં | :::છલક્યાં નહીં મલક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં. | ||
ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | :::ચાંદો ન દીઠો મીઠો સૂરજ ન દીઠો | ||
ઝબક્યાં નહીં તબક્યાં નહીં | :::ઝબક્યાં નહીં તબક્યાં નહીં | ||
ઝબક્યાં નહીં ચમક્યાં નહીં | :::ઝબક્યાં નહીં ચમક્યાં નહીં | ||
છલક્યાં નહીં મલક્યાં નહીં | :::છલક્યાં નહીં મલક્યાં નહીં | ||
હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | :::હે… પાતાળપાણી તોયે નીકળ્યાં નહીં! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center> | ||
(રાજાના સિપાઈઓ આવે છે) | (રાજાના સિપાઈઓ આવે છે) |
edits