36,520
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભવની ભવાઈ}} | {{Heading|ભવની ભવાઈ — એક અંશ}} | ||
<poem> | <!--<poem> | ||
(ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) | (ભવાઈની સ્તુતિ સંભળાય છે. કેટલાક લોકો હિજરત કરીને જતા દેખાય છે - નદીકિનારે કેટલાક હરિજનોએ પડાવ નાખ્યો છે. એમાંનું એક બાળક મા પાસે જીદ કરે છે.) | ||
બાળક : મા! મા! મારે ઘરે જવું છે. મા! મારે ઘેર જવું છે. મા! | બાળક : મા! મા! મારે ઘરે જવું છે. મા! મારે ઘેર જવું છે. મા! | ||
| Line 735: | Line 735: | ||
(નાનો સિપાઈ કબૂલાત કરે છે.) | (નાનો સિપાઈ કબૂલાત કરે છે.) | ||
નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | નાનો સિપાઈ : કબૂલ, કબૂલ! બધું કબૂલ! ના મારો! ના મારો! કહી દઉં છું. બધું કહી દઉં છું… અમે રાજકુમારને નહોતા માર્યા! | ||
<center><nowiki>**</nowiki></center> | <center><nowiki>**</nowiki></center>--> | ||
<poem> | |||
(જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | (જીવો અને ઉજમ આનંદમાં ફરે છે. બંને સિપાઈઓ જેલમાં છે.) | ||
મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | મોટો સિપાઈ : જોયું? ધરમ કરતાં ધાડ પડી ને! | ||
| Line 815: | Line 816: | ||
પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | પ્રધાન : જુઠ્ઠા, મહારાજ! આ બધા રાજદ્રોહીઓ છે. એમણે જીવાને સંતાડી દીધો છે. | ||
રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | રાજા : હં... એને જ્યાં સંતાડ્યો હોય ત્યાંથી હાજર કરો. નહીંતર તમને એક એકને રહેંસી નાખીશ. કાલ સવાર સુધીમાં જો રાજાના ચોરને હાજર નહીં કરો તો ભૂંડે મોતે મરશો. | ||
<center><nowiki>**</nowiki></center> | </poem> | ||
<!--<center><nowiki>**</nowiki></center> | |||
(ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | (ઉજમ અને જીવાનો સિપાઈઓ પીછો કરે છે. ભવાયાઓ રાજદરબારમાં જવાની માગણી કરે છે— ચોકીદાર અટકાવે છે.) | ||
ચોકીદાર : નહીં એટલે નહીં! | ચોકીદાર : નહીં એટલે નહીં! | ||
| Line 1,158: | Line 1,160: | ||
:::તારી સાતે પેઢી જાશે! | :::તારી સાતે પેઢી જાશે! | ||
:::(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.) | :::(માલો ઉપરથી પડતું નાખે છે ને મરી જાય છે તે સાથે પુષ્કળ પાણી નીકળે છે. રાજા બચવાનાં ફાંફાં મારે છે, પણ ડૂબી જાય છે. નદીકિનારે હિજરતીઓના ટોળામાં દાદા બાળક વગેરે દેખાય છે. પછી તેઓ ગાંસડાંપોટલાં બાંધી ત્યાંથી બીજે જાય છે, જ્યાં મિલોનાં ભૂંગળાં વગેરે આધુનિક ઉદ્યોગનાં ચિહ્ન દેખાય છે. ત્યાં રેડિયો પરથી વંચાતા સમાચારમાં હરિજન પર થતા અત્યાચારના છેલ્લા આંકડા વંચાય છે.) | ||
</poem> | </poem>--> | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ | |previous = વિશિષ્ટ કૃતિ - ભવની ભવાઈ | ||
|next = | |next = પ્રસ્તાવના(અનુવાદ) | ||
}} | }} | ||