ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 8: Line 8:
ગ્રંથકાર-ચરિતાવલી માટે જે નામો બહાર પાડેલાં અને જેની માહિતી જાહેર તથા ખાનગી રીતે મેળવવામાં આવેલી તે બધી જ આ ગ્રંથ માટે ઉપયોગમા લઈ શકાઈ નથી. ઘણી જીવનરેખાઓ લખાઈ આવવા છતાં હજી બાકી રાખવી પડી છે કેટલાક વિદેહ સુપ્રસિદ્ધ ગ્રંથકારો કે જેમની જીવન-રેખાઓ આજ સુધીના ગ્રંથોમાં અનિવાર્યરીતે આવવી જોઈતી હતી પરન્તુ આવી શકેલી નહિ, તે બધીને આ ગ્રંથમાં તો સંક્ષેપ કે વિસ્તારની દૃષ્ટિ છોડીને પણ સમાવી લેવાનો સંકલ્પ કરેલો; કારણ. વખત જતા જીવનરેખાનાં સાધનો ઘસાતાં જવાનો સંભવ હોય છે એવી કેટલીક જીવનરેખાઓ આ ગ્રંથમાં લીધી છે; પરંતુ ધારેલી બધી રેખાઓ આવી શકી નથી. કેટલાક ગ્રંથકારો સંબંધમા માહિતી મેળવવા યત્ન કર્યા છતાં મળી શકી નહિ અને કેટલીક બહુ અધૂરી મળી શકી. તે બાકી રાખીને બની શકે તેટલી જીવનરેખાઓ સમાવી છે. જેનો સમાવેશ કર્યો છે તેમાં પણ અપૂર્ણતા અને ત્રુટિઓ છે. ગ્રંથકારની મહત્તા કે સાહિત્યસેવાના પ્રમાણમાં સંક્ષેપ-વિસ્તારનો નિયમ જાળવી શકાયો નથી; માત્ર જે કાંઈ ઉપલબ્ધ થયું તે ઉપર જ આધાર રાખવો પડ્યો છે, અને જેમ બને તેમ વેળાસર આવી જીવન-રેખાઓ વધુ પ્રમાણમાં ગ્રંથારૂઢ થવા પામે એ દૃષ્ટિપૂર્વક એકંદર ૧૧૭ ગ્રંથકારોની જીવન-રેખાઓ એકત્ર કરી આપી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''ચુનીલાલ વર્ધમાન શાહ '''
'''બચુભાઈ રાવત'''}}
{{right|'''ચુનીલાલ વર્ધમાન શાહ '''
'''બચુભાઈ રાવત'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}