ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/૧૩-૭ની લોકલ — સુન્દરમ્: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી  

અને બે હોઠથી બોખા રટે છે રામ—ગાળ કે</poem>'''}}.
અને બે હોઠથી બોખા રટે છે રામ—ગાળ કે</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હાસ્યનો પિતરાઈ ભાઈ તે વ્યંગ. પ્લૅટફૉર્મ પર બેઠો છે ‘ખુદાબક્ષ સંઘ’ (વગર ટિકિટના ઉતારુ, ખુદા તેમને બક્ષે—માફ કરે.)

Line 41: Line 41:
કવિએ સંતુલન સાચવ્યું છે. ઘડિયાળમાં કદી ન જોતાં, નવરા ઉતારુઓનું વર્ણન તેમણે નિરાંતવા જીવે કર્યું છે. (૧૨૫ પંક્તિ) પણ આવતાંવેંત ઊપડી જતી ટ્રેનનું વર્ણન ઝડપભેર કર્યું છે. (૨૪ પંક્તિ) ધસી આવતી ટ્રેન કેવી લાગે છે?

{{Block center|<poem>નાનુંશું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું  
{{Block center|'''<poem>નાનુંશું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું  
ધીરેથી વધતું પહેલાં, પછી તો ડુંગરા સમી  
ધીરેથી વધતું પહેલાં, પછી તો ડુંગરા સમી  
ક્ષણમાં વાધતી આવે ધ્રોડતી પ્લેટફોર્મમાં,  

Line 55: Line 55:
‘બીજે જા ઉલ્લુ, બીજે જા!’ એવા જાકાર સુણતાં  

દોડે કૈં આમ ને તેમ, સ્વર્ગનાં બારણાં સમાં  

ભરેલાં બારણાં સાથે ટિચાતાં પડતાં નીચે.</poem>}}
ભરેલાં બારણાં સાથે ટિચાતાં પડતાં નીચે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી રહેલી ટ્રેનનું કવિએ એવું વર્ણન કર્યું છે કે વાચક ડરીને આઘો ખસી જાય. ધ્રાસકો પાડવા માટે કવિએ ટ્રેનને ‘દોડતી’ નહીં, ને ‘ધ્રોડતી’ રાખી છે. વંચાતા શબ્દો નહીં પણ સંભળાતા શબ્દો પસંદ કર્યા છે. (‘ફૂંફાડે’, ‘સીત્કારાઓ’, ‘છીંકાટા’) ‘નાસું, નાસું’ શબ્દોથી ટ્રેન ઘડીક આગળ તો ઘડીક પાછળ થતી દેખાય છે. શું ટ્રેન ને શું જીવન, બહુજનસમાજને દ્વારેદ્વારે જાકારો જ મળે છે. ૧૩-૭ની લોકલે સદા ‘ફાસ્ટ અને મેલ ટ્રેનની ઓશિયાળી બનીને રહેવું પડે છે, એક બાજુ દબાઈને માર્ગ આપવો પડે છે.’

કાવ્યની ભાષા સંસ્કૃતમય છે. ‘શોભનસ્પર્શ, ઈષત્, ગ્રામલોકોપજીવીઓ, શ્યામકર્બુરા, કોશાન્તે, ભર્ગધામ’ જેવા શબ્દો ભાષાગૌરવ વધારે છે. કવિ અંતમાં કહે છે:

{{Block center|<poem>અહીં તો હાલ સર્વત્ર
{{Block center|'''<poem>અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે!</poem>}}  
માટી ને લોહના જેવી પૃથક્તાના મુકામ છે!</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
પૃથક્ એટલે ભિન્ન. જેવી રીતે માટી અને લોહપાટા, તેવી રીતે અકિંચન તથા શ્રીમંત લોકો: સાથેના સાથે, અલગના અલગ.