17,548
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|નચિકેતાનું વરદાન|સિતાંશુ યશશ્ચંદ્ર}} | {{Heading|નચિકેતાનું વરદાન|સિતાંશુ યશશ્ચંદ્ર}} | ||
{{Block center|<poem>પૃથ્વી | {{Block center|'''<poem>પૃથ્વી | ||
જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધરીને | જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધરીને | ||
પોતાનું ટીપેલા તાંબાનું બનેલું શીંગડું, સહેજે ડર્યા વિના, | પોતાનું ટીપેલા તાંબાનું બનેલું શીંગડું, સહેજે ડર્યા વિના, | ||
Line 32: | Line 32: | ||
એ રાતોરાત પોતાના ગામના કૂવાકાંઠે પાછો આવે છે | એ રાતોરાત પોતાના ગામના કૂવાકાંઠે પાછો આવે છે | ||
ને માટીનો નવો ઘડો લઈ ત્યાં આવનારીની | ને માટીનો નવો ઘડો લઈ ત્યાં આવનારીની | ||
વાટ જુએ છે.</poem>}} | વાટ જુએ છે.</poem>'''}} | ||
{{center|'''નચિકેતાને વરદાન જોઈતું નથી'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(નચિકેતાના પિતાએ સર્વસ્વ આપી દેવા યજ્ઞ કર્યો, પણ એ દાન તો માંદલી ગાયોનું જ કરતા હતા. નચિકેતાએ કહ્યું, પિતાજી, તમારે પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. હું તમને પ્રિય છું, મારું પણ દાન કરો. ગુસ્સે થયેલા પિતાએ નચિકેતાનું દાન કર્યું યમને. યમસદનને પગથિયે નચિકેતાએ ત્રણ દિવસ રાહ જોઈ. બાળકને પ્રતીક્ષા કરાવડાવ્યાનો યમને ક્ષોભ થયો. તેણે નચિકેતાને વરદાન માગવાનું કહ્યું. નચિકેતા બોલ્યો, મૃત્યુ પછી શું થાય એનું જ્ઞાન આપો.-કઠોપનિષદમાંથી) | (નચિકેતાના પિતાએ સર્વસ્વ આપી દેવા યજ્ઞ કર્યો, પણ એ દાન તો માંદલી ગાયોનું જ કરતા હતા. નચિકેતાએ કહ્યું, પિતાજી, તમારે પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. હું તમને પ્રિય છું, મારું પણ દાન કરો. ગુસ્સે થયેલા પિતાએ નચિકેતાનું દાન કર્યું યમને. યમસદનને પગથિયે નચિકેતાએ ત્રણ દિવસ રાહ જોઈ. બાળકને પ્રતીક્ષા કરાવડાવ્યાનો યમને ક્ષોભ થયો. તેણે નચિકેતાને વરદાન માગવાનું કહ્યું. નચિકેતા બોલ્યો, મૃત્યુ પછી શું થાય એનું જ્ઞાન આપો.-કઠોપનિષદમાંથી) | ||
આ કાવ્યને આપણે સાથે વાંચીએ? પૃથ્વીએ જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધારણ કર્યું છે. ‘જવાન’—કેમ કે બ્રહ્માંડનું આયુષ્ય જોતાં પૃથ્વી હજી જવાન કહેવાય. ‘આફ્રિકન’–કેમ કે પ્રાણીસૃષ્ટિનો પ્રારંભ ત્યાંથી થયો. ‘ભેંશ’—જે કામોત્તેજક અને આક્રમક હોય. ભેંશરૂપિણી પૃથ્વી રમતે ચડી છે યમના પાડા સાથે. કહો કે જિંદગી અને મૃત્યુનું સંવનન ચાલે છે. પાડો પણ કેવો? જેની પીઠ પરથી યમ પૂરેપૂરા ઊતર્યા નથી એવો. આપણે તો બૉસ, પ્રણયમત્ત રહેવું. મન મસ્ત હુઆ, ફિર ક્યા કિસીસે? યમ આપણે માથેથી પૂરા ઊતર્યા ન હોય, તો પૂરા આરૂઢ પણ ક્યાં થયા છે? | આ કાવ્યને આપણે સાથે વાંચીએ? પૃથ્વીએ જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધારણ કર્યું છે. ‘જવાન’—કેમ કે બ્રહ્માંડનું આયુષ્ય જોતાં પૃથ્વી હજી જવાન કહેવાય. ‘આફ્રિકન’–કેમ કે પ્રાણીસૃષ્ટિનો પ્રારંભ ત્યાંથી થયો. ‘ભેંશ’—જે કામોત્તેજક અને આક્રમક હોય. ભેંશરૂપિણી પૃથ્વી રમતે ચડી છે યમના પાડા સાથે. કહો કે જિંદગી અને મૃત્યુનું સંવનન ચાલે છે. પાડો પણ કેવો? જેની પીઠ પરથી યમ પૂરેપૂરા ઊતર્યા નથી એવો. આપણે તો બૉસ, પ્રણયમત્ત રહેવું. મન મસ્ત હુઆ, ફિર ક્યા કિસીસે? યમ આપણે માથેથી પૂરા ઊતર્યા ન હોય, તો પૂરા આરૂઢ પણ ક્યાં થયા છે? |
edits