33,005
edits
(+1) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
વક્ષ ઉપરથી સરી પડેલા પાલવને સરખો કરતાં, ઢળી પાંપણે ઊંચે જોતી નાયિકાને આપણે પણ જોઈ શકીએ એવું સુરેખ શબ્દચિત્ર! (આને કહેવાય સ્વભાવોક્તિ અલંકાર.) પાલવ વક્ષ ઉપરથી સરી પડ્યો હશે? કે નાયિકાએ સરવા દીધો હશે? ‘ત્યારે તારી માછલીઓની મસ્તી શી બેફામ.' – પહેલાં 'નદીનો પટ' આવ્યો, પછી ‘માછલીઓ’ આવી. નાયિકાની આંખો માછલીઓ જેવી છે. (એનું નામ મીનાક્ષી હશે?) ‘લાવ નદીના તટ પર ઠામેઠામ લખી લઉં' – પહેલાં પટ પર લખવું હતું, હવે તટ પર લખવું છે. પ્રવાહી ઇચ્છા નક્કર થઈ છે. | વક્ષ ઉપરથી સરી પડેલા પાલવને સરખો કરતાં, ઢળી પાંપણે ઊંચે જોતી નાયિકાને આપણે પણ જોઈ શકીએ એવું સુરેખ શબ્દચિત્ર! (આને કહેવાય સ્વભાવોક્તિ અલંકાર.) પાલવ વક્ષ ઉપરથી સરી પડ્યો હશે? કે નાયિકાએ સરવા દીધો હશે? ‘ત્યારે તારી માછલીઓની મસ્તી શી બેફામ.' – પહેલાં 'નદીનો પટ' આવ્યો, પછી ‘માછલીઓ’ આવી. નાયિકાની આંખો માછલીઓ જેવી છે. (એનું નામ મીનાક્ષી હશે?) ‘લાવ નદીના તટ પર ઠામેઠામ લખી લઉં' – પહેલાં પટ પર લખવું હતું, હવે તટ પર લખવું છે. પ્રવાહી ઇચ્છા નક્કર થઈ છે. | ||
'તવ મેંદીરંગ્યા હાથ' —પ્રેયસીએ મેંદી મુકાવી એટલે મંગલ પ્રસંગ હશે. 'લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!’ —અહીં અધિકાર જમાવવાની ચેષ્ટા (પઝેસિવનેસ) દેખાય છે. | 'તવ મેંદીરંગ્યા હાથ' —પ્રેયસીએ મેંદી મુકાવી એટલે મંગલ પ્રસંગ હશે. 'લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!’ —અહીં અધિકાર જમાવવાની ચેષ્ટા (પઝેસિવનેસ) દેખાય છે. | ||
કાવ્યમાં અત્ર તત્ર સર્વત્ર ગતિમાન ચલચિત્ર જોવા મળે છે: ‘પવનની આંગળી, નદીનો પટ, અધીર, ઊડવા માટે આતુર, પાંખ ફરકે, વહેતા ચાલ્યા અક્ષર, તરંગની લયલીલા, સરી પડેલો, મસ્તી શી બેફામ.’ આવી ગતિ ગદ્યમાં ન ઝિલાય માટે કવિએ કટાવ છંદ પલોટ્યો છે. | કાવ્યમાં અત્ર તત્ર સર્વત્ર ગતિમાન ચલચિત્ર જોવા મળે છે: ‘પવનની આંગળી, નદીનો પટ, અધીર, ઊડવા માટે આતુર, પાંખ ફરકે, વહેતા ચાલ્યા અક્ષર, તરંગની લયલીલા, સરી પડેલો, [[right|મસ્તી શી બેફામ.’ આવી ગતિ ગદ્યમાં ન ઝિલાય માટે કવિએ કટાવ છંદ પલોટ્યો છે. | ||
કવિએ પવનને ‘ફૂલપાંદડી જેવો કોમળ’ કહ્યો છે. પવન ફૂલથી વધારે કોમળ હોય. ફૂલ સાથે સરખાવવાથી પવનની કોમળતાનું ગૌરવ વધતું નથી પણ ઘટે છે. ‘લાવને મારું પણ ત્યાં નામ લખી દઉં’—'પણ' શબ્દ શું કામ? શું હથેળી પર બીજા કોઈનું પણ નામ લખાયું છે? | કવિએ પવનને ‘ફૂલપાંદડી જેવો કોમળ’ કહ્યો છે. પવન ફૂલથી વધારે કોમળ હોય. ફૂલ સાથે સરખાવવાથી પવનની કોમળતાનું ગૌરવ વધતું નથી પણ ઘટે છે. ‘લાવને મારું પણ ત્યાં નામ લખી દઉં’—'પણ' શબ્દ શું કામ? શું હથેળી પર બીજા કોઈનું પણ નામ લખાયું છે? | ||
કવિએ પ્રેયસીના હોઠ ફરકતા જોયા છે, એ શું બોલી તે સાંભળ્યું નથી. | કવિએ પ્રેયસીના હોઠ ફરકતા જોયા છે, એ શું બોલી તે સાંભળ્યું નથી. | ||
| Line 32: | Line 32: | ||
{{Block center|'''<poem>તુમ મુખાતિબ ભી હો, કરીબ ભી હો | {{Block center|'''<poem>તુમ મુખાતિબ ભી હો, કરીબ ભી હો | ||
તુમ કો દેખેં કિ તુમ સે બાત કરેં? | તુમ કો દેખેં કિ તુમ સે બાત કરેં? | ||
-ફિરાક ગોરખપુરી</poem>'''}} | {{right|-ફિરાક ગોરખપુરી}}</poem>'''}} | ||
{{center|(તમે મુખોમુખ છો, સમીપે પણ છો. તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું ?)}} | {{center|(તમે મુખોમુખ છો, સમીપે પણ છો. તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું ?)}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||