17,611
edits
(+1) |
(+1) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ કોઈ વાર | {{Block center|'''<poem>કોઈ કોઈ વાર | ||
હજી કોઈ કોઈ વાર | હજી કોઈ કોઈ વાર | ||
ઓ રે લાખા વણઝારા...ભાળું તારી વણઝાર...</poem>}} | ઓ રે લાખા વણઝારા...ભાળું તારી વણઝાર...</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 14: | Line 14: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું હોય,'આવ'... | {{Block center|'''<poem>કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું હોય,'આવ'... | ||
-એવું રૂપલું તળાવ | -એવું રૂપલું તળાવ | ||
અને વ્હાલથી વશેકું જળ લળક લળક | અને વ્હાલથી વશેકું જળ લળક લળક | ||
Line 24: | Line 24: | ||
અને ધજા | અને ધજા | ||
અને આંબો | અને આંબો | ||
અને કુંજડીની હાર</poem>}} | અને કુંજડીની હાર</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 30: | Line 30: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ને ગામ સીમ કેડા | {{Block center|'''<poem>ને ગામ સીમ કેડા | ||
બધી વાત બધા છેડા | બધી વાત બધા છેડા | ||
જાદુમંતરથી છૂ...લાખો વણઝારો બની ગયા</poem>}} | જાદુમંતરથી છૂ...લાખો વણઝારો બની ગયા</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 38: | Line 38: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મ્હોરે ખરીઓની ગંધ | {{Block center|'''<poem>મ્હોરે ખરીઓની ગંધ | ||
મ્હોરે શિંગડીની ગંધ | મ્હોરે શિંગડીની ગંધ | ||
મ્હોરે ઘંટડીની ગંધ</poem>}} | મ્હોરે ઘંટડીની ગંધ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 46: | Line 46: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>...અલ્લલલ વાગે કોડી-શંખલાની માળા | {{Block center|'''<poem>...અલ્લલલ વાગે કોડી-શંખલાની માળા | ||
વણઝારીઓનું ઝુંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર | વણઝારીઓનું ઝુંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર | ||
અરે,ખોબે ખોબે અબીલગુલાલ જેવી | અરે,ખોબે ખોબે અબીલગુલાલ જેવી | ||
સરરર ઓઢણીઓ ઊડે</poem>}} | સરરર ઓઢણીઓ ઊડે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 55: | Line 55: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આખ્ખા સૂરજનો તાપ મને એકલાને લાગે</poem>}} | {{Block center|'''<poem>આખ્ખા સૂરજનો તાપ મને એકલાને લાગે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેવામાં એક સમળી ડાળીએ બેસે છે.પદમણી લલચાઈને બોલી પડે છે: | તેવામાં એક સમળી ડાળીએ બેસે છે.પદમણી લલચાઈને બોલી પડે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન | {{Block center|'''<poem>સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન | ||
એની કાંચળી પ્હેર્યાના મને ભાવ હો રે લોલ</poem>}} | એની કાંચળી પ્હેર્યાના મને ભાવ હો રે લોલ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમ સોના પરથી સોનેરી, તેમ મોતી પરથી મોતેરી.સીતાએ રામને સુવર્ણમૃગ પાછળ ધકેલ્યા હતા, તેમ પદમણી કવિને (ખરેખર તો આ કાવ્યના નાયકને) સમળી વિદારવાને ઉશ્કેરે છે. સમળી જીવનમાં પડતી આપદાનું પ્રતીક છે.હવે દ્વંદ્વયુદ્ધ થાય છે. | જેમ સોના પરથી સોનેરી, તેમ મોતી પરથી મોતેરી.સીતાએ રામને સુવર્ણમૃગ પાછળ ધકેલ્યા હતા, તેમ પદમણી કવિને (ખરેખર તો આ કાવ્યના નાયકને) સમળી વિદારવાને ઉશ્કેરે છે. સમળી જીવનમાં પડતી આપદાનું પ્રતીક છે.હવે દ્વંદ્વયુદ્ધ થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સમળીની સાત લાખ પાંખ હો પદમણી | {{Block center|'''<poem>‘સમળીની સાત લાખ પાંખ હો પદમણી | ||
સમળી તો બાંધી ન બંધાય હો પદમણી' | સમળી તો બાંધી ન બંધાય હો પદમણી' | ||
'વીર,સમળી વિદારવાને જાવ,હો રે લોલ' | 'વીર,સમળી વિદારવાને જાવ,હો રે લોલ' | ||
'હાથના ઉગામ્યે હાથ બટકે પદમણી' | 'હાથના ઉગામ્યે હાથ બટકે પદમણી' | ||
'તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ'</poem>}} | 'તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 75: | Line 75: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હાકલ પડતા | {{Block center|'''<poem>હાકલ પડતા | ||
મૂછવળ ચડતા | મૂછવળ ચડતા | ||
જુદ્ધઝપાટા ગડગડતા | જુદ્ધઝપાટા ગડગડતા | ||
ભૂંગળ ગાજી | ભૂંગળ ગાજી | ||
સાવઝબાજી | સાવઝબાજી | ||
તીરકંદાજી ખડખડતા</poem>}} | તીરકંદાજી ખડખડતા</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્ય પરાકાષ્ઠા તરફ આગળ વધે છે: | કાવ્ય પરાકાષ્ઠા તરફ આગળ વધે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કરે કેસરિયાં વીર | {{Block center|'''<poem>કરે કેસરિયાં વીર | ||
ઊડી લૂગડાંની લીર | ઊડી લૂગડાંની લીર | ||
ઊડી આંગળીની લીર | ઊડી આંગળીની લીર | ||
ઊડી બાવડાંની લીર... | ઊડી બાવડાંની લીર... | ||
લોહીબંબોળો બંબોળો | લોહીબંબોળો બંબોળો | ||
લોહીબંબોળો બંબોળો</poem>}} | લોહીબંબોળો બંબોળો</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ કાવ્ય વીરરસથી બિભત્સરસ ભણી ગતિ કરતું મરશિયાને મુકામે આવે છે: | આમ કાવ્ય વીરરસથી બિભત્સરસ ભણી ગતિ કરતું મરશિયાને મુકામે આવે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વીર કાચી રે કરચથી કપાણો,હાયહાય | {{Block center|'''<poem>વીર કાચી રે કરચથી કપાણો,હાયહાય | ||
વીર ઊભી રે બજારમાં મરાણો,હાયહાય | વીર ઊભી રે બજારમાં મરાણો,હાયહાય | ||
વીર વંશ રે પુરુષ કેરો બેટો,હાયહાય | વીર વંશ રે પુરુષ કેરો બેટો,હાયહાય | ||
વીર હાથપગધડનો ત્રિભેટો,હાયહાય</poem>}} | વીર હાથપગધડનો ત્રિભેટો,હાયહાય</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક વક્તવ્યમાં રમેશ પારેખે કહ્યું હતું કે કશાકથી વિખૂટા પડ્યાનો અભાવ મને પીડ્યા કરે છે.(એ પરમેશ્વર હશે? પદમણી હશે?) અંતે ફરી સમ પર આવતાં કવિ કહે છે: | એક વક્તવ્યમાં રમેશ પારેખે કહ્યું હતું કે કશાકથી વિખૂટા પડ્યાનો અભાવ મને પીડ્યા કરે છે.(એ પરમેશ્વર હશે? પદમણી હશે?) અંતે ફરી સમ પર આવતાં કવિ કહે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ કોઈ વાર | {{Block center|'''<poem>કોઈ કોઈ વાર | ||
હજી કોઈ કોઈ વાર | હજી કોઈ કોઈ વાર | ||
ઓ રે લાખા વણઝારા...</poem>}} | ઓ રે લાખા વણઝારા...</poem>'''}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} |
edits