ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાળકોની વાત — દિલીપ ઝવેરી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>'જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં
{{Block center|'''<poem>‘જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં
રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
એમની સાથે બેસી
એમની સાથે બેસી
Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'બાળકોનું તો કાંઈ નક્કી નહીં
‘બાળકોનું તો કાંઈ નક્કી નહીં
કાં તો રમતાં રહે કાં તો ભાગી જાય
કાં તો રમતાં રહે કાં તો ભાગી જાય
ક્યારેક સાથે બેસીને વાતો કરે
ક્યારેક સાથે બેસીને વાતો કરે
Line 32: Line 32:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>'હવે તમને ખબર પડશે કે કેમ મૂંગાંબહેરાં બાંડાં બાળક જન્મે છે,વેગળી બુદ્ધિનાં,દરિદ્રી,આંધળાં
{{Block center|'''<poem>‘હવે તમને ખબર પડશે કે કેમ મૂંગાંબહેરાં બાંડાં બાળક જન્મે છે,વેગળી બુદ્ધિનાં,દરિદ્રી,આંધળાં
હવે તમને જાણ થશે કેમ પૂર,ઝંઝાવાત,દુકાળ કે ધરતીકંપ થાય છે
હવે તમને જાણ થશે કેમ પૂર,ઝંઝાવાત,દુકાળ કે ધરતીકંપ થાય છે
હવે તમને વિચાર આવશે કે હરણને મારતો વાઘ અને ઘાસને ખેંચીતાણીચાવી જતું
હવે તમને વિચાર આવશે કે હરણને મારતો વાઘ અને ઘાસને ખેંચીતાણીચાવી જતું
Line 49: Line 49:
અંતે કવિ કહે છે:
અંતે કવિ કહે છે:


'ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે
‘ભગવાન બાળકોની જેમ જ વર્તે છે.બાળકોને પોતાની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે
અને પોતે જેવાં છે તેવાં જ મોટાપણામાં ય રહેશે


17,546

edits