17,546
edits
(+1) |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી!</poem>'''}} | તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી!</poem>'''}} | ||
<br> | |||
{{center|'''મીંઢળબાંધ્યા હાથે પાંચીકા ન પકડાય'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગીત એક નવપરિણીત સ્ત્રીની ઉક્તિ છે. કાઠિયાવાડ બાજુ સાસુને ‘બાઈ’ સંબોધન કરાય છે. ઘરમાં રાજ ચાલે છે સાસુનું—કૂંચી તેમના હાથમાં છે. (સુરેશ દલાલ કહેતાં તેમ સાસુનો પ્રાસ આંસુ સાથે મળે છે.) સ્ત્રીના લગ્નને ઝાઝો સમય નહીં થયો હોય, શરણાઈના સૂર હજી તેના કાને ગુંજી રહ્યા છે. શરણાઈ મૈયરના લાડકોડનું પ્રતીક છે. સાસુએ શરણાઈ સાચવી—સંભાળી નથી, પટારે મેલી દીધી છે! | આ ગીત એક નવપરિણીત સ્ત્રીની ઉક્તિ છે. કાઠિયાવાડ બાજુ સાસુને ‘બાઈ’ સંબોધન કરાય છે. ઘરમાં રાજ ચાલે છે સાસુનું—કૂંચી તેમના હાથમાં છે. (સુરેશ દલાલ કહેતાં તેમ સાસુનો પ્રાસ આંસુ સાથે મળે છે.) સ્ત્રીના લગ્નને ઝાઝો સમય નહીં થયો હોય, શરણાઈના સૂર હજી તેના કાને ગુંજી રહ્યા છે. શરણાઈ મૈયરના લાડકોડનું પ્રતીક છે. સાસુએ શરણાઈ સાચવી—સંભાળી નથી, પટારે મેલી દીધી છે! | ||
ભીંત પર નવી નવેલી વહુના કંકુથાપા લેવાનો આપણામાં રિવાજ છે. પછી વહુના હાથ બંધાઈ જાય છે. કુંવારી ઇચ્છાઓને ભીંત સરસી ચંપાયેલી જોઈને અનારકલી સાંભરે. મરજાદ શબ્દ મર્યાદામાંથી આવ્યો છે. સ્ત્રીને મીંઢળની મરજાદથી મુક્ત થવું છે, જેથી તે ફરી પાંચીકા રમી શકે. મેંદીરંગ્યા પગે પકડદાવ ન રમાય અને મીંઢળબાંધ્યા હાથે પાંચીકા ન પકડાય. ખડકી એટલે ઘર આગળની બારણાવાળી છૂટી જગા. અહીં જ ઊભીને સાસુએ નવી વહુને પોંખી હશે. વહુ પૂછે છે, તમે મને કટાણે—અશુભ મુરતે-કેમ પોંખી ? કલરવને પોંખ્યો કે કઠણાઈને પોંખી? જે ખડકીમાં થઈ પોતે અંદર આવેલી, તેને ઓળંગી બહાર ચાલ્યા જવાની સ્ત્રીને ઇચ્છા થાય છે. એક જ પંક્તિમાં ત્રણ ‘ખ’કાર અને પાંચ ‘ક’કાર! સાસુએ સ્નેહસગાઈ ભલે ન સાચવી, કવિએ વર્ણસગાઈ તો સાચવી છે. | ભીંત પર નવી નવેલી વહુના કંકુથાપા લેવાનો આપણામાં રિવાજ છે. પછી વહુના હાથ બંધાઈ જાય છે. કુંવારી ઇચ્છાઓને ભીંત સરસી ચંપાયેલી જોઈને અનારકલી સાંભરે. મરજાદ શબ્દ મર્યાદામાંથી આવ્યો છે. સ્ત્રીને મીંઢળની મરજાદથી મુક્ત થવું છે, જેથી તે ફરી પાંચીકા રમી શકે. મેંદીરંગ્યા પગે પકડદાવ ન રમાય અને મીંઢળબાંધ્યા હાથે પાંચીકા ન પકડાય. ખડકી એટલે ઘર આગળની બારણાવાળી છૂટી જગા. અહીં જ ઊભીને સાસુએ નવી વહુને પોંખી હશે. વહુ પૂછે છે, તમે મને કટાણે—અશુભ મુરતે-કેમ પોંખી ? કલરવને પોંખ્યો કે કઠણાઈને પોંખી? જે ખડકીમાં થઈ પોતે અંદર આવેલી, તેને ઓળંગી બહાર ચાલ્યા જવાની સ્ત્રીને ઇચ્છા થાય છે. એક જ પંક્તિમાં ત્રણ ‘ખ’કાર અને પાંચ ‘ક’કાર! સાસુએ સ્નેહસગાઈ ભલે ન સાચવી, કવિએ વર્ણસગાઈ તો સાચવી છે. |
edits