17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૭) સૌમ્ય ઉઝબેક પ્રજાની સૌહાર્દપૂર્ણ અસ્મિતા}} | {{Heading|(૭) સૌમ્ય ઉઝબેક પ્રજાની સૌહાર્દપૂર્ણ અસ્મિતા}} | ||
[[File:Ran to Resham 12.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉઝબેકિસ્તાનનો પહેલો પરિચય કરાવનાર વ્યક્તિ એક યુવતી હતી. એનું આખું નામ નિકી શબનમ. પણ પ્રેમથી સૌ એને ‘નિકી’ કહીને બોલાવે. ઘૂંટણ સુધીનું લાંબું ટાઇટ સ્કર્ટ, સ્ટોકિંગ્ઝ અને લાલ ટીશર્ટમાં સજ્જ વીસ-બાવીસ વર્ષની એ મીઠડી છોકરી તાશ્કંદ એરપૉર્ટની બહાર અમારી રાહ જોઈ રહી હતી. એ આખાય પ્રવાસ દરમિયાન પોતાના દેશનો જે રીતે પરિચય કરાવ્યો તે અવિસ્મરણીય છે. આ પહેલાં એક વાર થાઇલૅન્ડના પ્રવાસ દરમિયાન ઉડોમ નામના અમારા ગાઇડે કહેલું : ‘અમને ગાઇડની ટ્રેનિંગ આપતી વખતે સમજાવવામાં આવે છે કે ગાઇડ તો પ્રત્યેક દેશનો ચહેરો હોય છે. આપણા દેશના પ્રવાસે આવનાર દરેક મહેમાન દેશ વિશે કેવી છાપ લઈને પાછો જાય છે તે મુખ્યત્વે એને મળેલા ગાઇડ પર આધારિત હોય છે.’ નિકીને મળ્યા પછી ઉડોમના એ શબ્દો વારંવાર યાદ આવતા રહ્યા. નિક્કી તો અમારા માટે ઉઝબેકિસ્તાનનો ચહેરો હોવા ઉપરાંત ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રમાં વસતી તેજસ્વિની મુસ્લિમ મહિલાઓની પ્રતિનિધિ પણ હતી. | ઉઝબેકિસ્તાનનો પહેલો પરિચય કરાવનાર વ્યક્તિ એક યુવતી હતી. એનું આખું નામ નિકી શબનમ. પણ પ્રેમથી સૌ એને ‘નિકી’ કહીને બોલાવે. ઘૂંટણ સુધીનું લાંબું ટાઇટ સ્કર્ટ, સ્ટોકિંગ્ઝ અને લાલ ટીશર્ટમાં સજ્જ વીસ-બાવીસ વર્ષની એ મીઠડી છોકરી તાશ્કંદ એરપૉર્ટની બહાર અમારી રાહ જોઈ રહી હતી. એ આખાય પ્રવાસ દરમિયાન પોતાના દેશનો જે રીતે પરિચય કરાવ્યો તે અવિસ્મરણીય છે. આ પહેલાં એક વાર થાઇલૅન્ડના પ્રવાસ દરમિયાન ઉડોમ નામના અમારા ગાઇડે કહેલું : ‘અમને ગાઇડની ટ્રેનિંગ આપતી વખતે સમજાવવામાં આવે છે કે ગાઇડ તો પ્રત્યેક દેશનો ચહેરો હોય છે. આપણા દેશના પ્રવાસે આવનાર દરેક મહેમાન દેશ વિશે કેવી છાપ લઈને પાછો જાય છે તે મુખ્યત્વે એને મળેલા ગાઇડ પર આધારિત હોય છે.’ નિકીને મળ્યા પછી ઉડોમના એ શબ્દો વારંવાર યાદ આવતા રહ્યા. નિક્કી તો અમારા માટે ઉઝબેકિસ્તાનનો ચહેરો હોવા ઉપરાંત ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રમાં વસતી તેજસ્વિની મુસ્લિમ મહિલાઓની પ્રતિનિધિ પણ હતી. |
edits