17,546
edits
(+1) |
(Added Image) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨૪) રોમથી દૂરનું રોમ : જેરાશ}} | {{Heading|(૨૪) રોમથી દૂરનું રોમ : જેરાશ}} | ||
[[File:Ran to Resham 29.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ઊભાં હોઈએ ત્યારે ભાગ્યે જ એવું લાગે કે આપણે જોર્ડનમાં છીએ. એને જોતાં જ રોમન ફોરમનાં ખંડિયેરો યાદ આવે. એના હાર્દમાં વર્તુળાકારે ઊભેલા સ્તંભોને જોતાં જ વેટિકન સિટીનું ભવ્ય પ્રાંગણ યાદ આવે. એના પ્રવેશદ્વારને જોતાં એથેન્સનો હેડ્રિઅન ગેઈટ યાદ આવે. એમાં ફરતાં જઈએ તેમ તેમ એ આખાય પરિસરમાં ઊભેલાં ખંડિયરોની આકૃતિઓ એકદમ જાણીતી લાગે. અમ્માનથી ઉત્તર તરફ ૪૮ કિલોમીટરને અંતરે સ્થિત આ સ્થળની અલગ જ પ્રતિભા છે. ગ્રીકો-રોમન પ્રણાલીનાં તથા તેમની જાહોજલાલીનાં પ્રતીકો અહીં જોવા મળે છે. રોમનોએ કેટલે દૂર સુધી પોતાની સંસ્કૃતિ તથા કલાની છાયા પ્રસરાવી હતી, તે જોઈને નવાઈ પણ લાગે અને અહોભાવ થઈ આવ્યા વગર પણ ન રહે. જોર્ડનની રાજધાની અમ્માનથી ઉત્તર તરફ પ્રવાસ કરીએ તો સિરિયાની સરહદ આવે. સિરિયામાં પરિસ્થિતિ ખૂબ જ હિંસક તથા આતંકિત હોવાથી એની નજીકના સ્થાન જેરાશ સુધી જવા માટે મનમાં જરાક અવઢવ તો હતી, પણ પછી એ ધરતીના આકર્ષણનો ભય ઉપર વિજય થઈ જ ગયો. ત્યાંની શાંતિ અને સુંદરતા તથા સમય પારની અનુભૂતિમાં તરબોળ થયા પછી લાગ્યું કે ખરેખર સાચો અને સારો નિર્ણય લેવાયો. | અહીં ઊભાં હોઈએ ત્યારે ભાગ્યે જ એવું લાગે કે આપણે જોર્ડનમાં છીએ. એને જોતાં જ રોમન ફોરમનાં ખંડિયેરો યાદ આવે. એના હાર્દમાં વર્તુળાકારે ઊભેલા સ્તંભોને જોતાં જ વેટિકન સિટીનું ભવ્ય પ્રાંગણ યાદ આવે. એના પ્રવેશદ્વારને જોતાં એથેન્સનો હેડ્રિઅન ગેઈટ યાદ આવે. એમાં ફરતાં જઈએ તેમ તેમ એ આખાય પરિસરમાં ઊભેલાં ખંડિયરોની આકૃતિઓ એકદમ જાણીતી લાગે. અમ્માનથી ઉત્તર તરફ ૪૮ કિલોમીટરને અંતરે સ્થિત આ સ્થળની અલગ જ પ્રતિભા છે. ગ્રીકો-રોમન પ્રણાલીનાં તથા તેમની જાહોજલાલીનાં પ્રતીકો અહીં જોવા મળે છે. રોમનોએ કેટલે દૂર સુધી પોતાની સંસ્કૃતિ તથા કલાની છાયા પ્રસરાવી હતી, તે જોઈને નવાઈ પણ લાગે અને અહોભાવ થઈ આવ્યા વગર પણ ન રહે. જોર્ડનની રાજધાની અમ્માનથી ઉત્તર તરફ પ્રવાસ કરીએ તો સિરિયાની સરહદ આવે. સિરિયામાં પરિસ્થિતિ ખૂબ જ હિંસક તથા આતંકિત હોવાથી એની નજીકના સ્થાન જેરાશ સુધી જવા માટે મનમાં જરાક અવઢવ તો હતી, પણ પછી એ ધરતીના આકર્ષણનો ભય ઉપર વિજય થઈ જ ગયો. ત્યાંની શાંતિ અને સુંદરતા તથા સમય પારની અનુભૂતિમાં તરબોળ થયા પછી લાગ્યું કે ખરેખર સાચો અને સારો નિર્ણય લેવાયો. |
edits