રણ તો રેશમ રેશમ/પૂનમની રાતે પરમ સાથેનું તાદાત્મ્ય : પેટ્રા: Difference between revisions

Added Image
(+1)
 
(Added Image)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૨૬) પૂનમની રાતે પરમ સાથેનું તાદાત્મ્ય : પેટ્રા}}

[[File:Ran to Resham 31.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
દિવસે પેટ્રા મૂન હોટેલના રૂમની બારીમાંથી પુરાણા એક નગરની ઝલક દેખાતી હતી. દૂરથી જોતાં તો નાકાબંધ પરિસરમાં ટેકરાળ જમીન વચ્ચે પથ્થરની શિલાઓ માત્ર દેખાતી હતી. હોટેલની બારીમાંથી કે પછી હાઈ-વે પરનાં ઊંચાણ પરથી એ પુરાતન સ્થાન પર નજર નાંખીએ ત્યારે ત્યાં કોતરો અને કંદરાઓ સિવાય બીજું કાંઈ હોઈ શકે, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય. બધું જ જાણે ગોપિત અને અજાણ્યું લાગ્યા કરે. જોર્ડનનું મુખ્ય આકર્ષણ, તે આ પેટ્રાની પુરાતન નગરી. આજે તો તેની ગણના મોખરાની વૈશ્વિક ધરોહરોમાં થાય છે. વર્લ્ડ હેરિટૅજ સાઇટ હોવા ઉપરાંત તે આધુનિક વિશ્વની અજાયબી પણ છે. સાંભળ્યું હતું કે પૂનમની રાતે એ નગરી સજીવ થઈ ઊઠે છે. ચાંદની રાતે એનું સાન્નિધ્ય એક અલભ્ય અનુભવ બની રહે છે. બસ, એ અનુભૂતિની ચાહમાં પેટ્રાની પહેલી મુલાકાત પૂર્ણિમાના ચાંદની સાખે થાય તેવું ગોઠવ્યું હતું.  