ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વસંતવિજય — કાન્ત: Difference between revisions

સુધારા
No edit summary
(સુધારા)
 
(One intermediate revision by the same user not shown)
Line 35: Line 35:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘રે હાય! હાય! નહીં નાથ, નહીં,’ કહીને  
{{Block center|'''<poem>‘રે હાય! હાય! નહીં નાથ, નહીં,’ કહીને  
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે  
છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે </poem>'''}}
{{Poem2Open}}
રાજાના અસ્તિત્વ ઉપર પ્રણયપતાકા ફરફરવા લાગી.  
રાજાના અસ્તિત્વ ઉપર પ્રણયપતાકા ફરફરવા લાગી.  
પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!  
{{Poem2Close}}
{{Block center|'''<poem>પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે!  
ત્વરાથી દેહ જોડી દે: આ તો નહીં ખમાય રે!</poem>'''}}
ત્વરાથી દેહ જોડી દે: આ તો નહીં ખમાય રે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
થવાકાળ તે થઈ ગયું. ‘ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં’, કવિ અહીં પાંડુને ‘રાજા’ નહીં પણ ‘નરેન્દ્ર’ કહે છે. ‘નરેન્દ્ર’ સમાસમાં પહેલાં ‘નર’ આવે, ઇન્દ્ર તો પછી આવે. આને લીધે પાંડુનું મૃત્યુ થયું એવો ઉલ્લેખ સુધ્ધાં કવિ કરતા નથી. આ પ્રેમકાવ્ય છે, નહીં કે મરણનોંધ. ૧૬૬ પંક્તિના આ ખંડકાવ્યમાં ભાવપલટો આણવા કવિએ અનુષ્ટુપ, શિખરિણી, વસંતતિલકા, સ્રગ્ધરા અને શાર્દૂલવિક્રીડિત જેવા છંદ પ્રયોજ્યા છે. એક વાર કાકાસાહેબ કાલેલકરે કાન્તને પૂછેલું, ‘તમારા કાવ્યમાં થાય છે શું? વસંતવિજય કે નીતિપરાજય?’ ઉત્તરમાં કાન્તે માત્ર સ્મિત કરેલું કાન્તને સ્થાને તમે હોત તો કાકાસાહેબને શો જવાબ આપત?
થવાકાળ તે થઈ ગયું. ‘ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં’, કવિ અહીં પાંડુને ‘રાજા’ નહીં પણ ‘નરેન્દ્ર’ કહે છે. ‘નરેન્દ્ર’ સમાસમાં પહેલાં ‘નર’ આવે, ઇન્દ્ર તો પછી આવે. આને લીધે પાંડુનું મૃત્યુ થયું એવો ઉલ્લેખ સુધ્ધાં કવિ કરતા નથી. આ પ્રેમકાવ્ય છે, નહીં કે મરણનોંધ. ૧૬૬ પંક્તિના આ ખંડકાવ્યમાં ભાવપલટો આણવા કવિએ અનુષ્ટુપ, શિખરિણી, વસંતતિલકા, સ્રગ્ધરા અને શાર્દૂલવિક્રીડિત જેવા છંદ પ્રયોજ્યા છે. એક વાર કાકાસાહેબ કાલેલકરે કાન્તને પૂછેલું, ‘તમારા કાવ્યમાં થાય છે શું? વસંતવિજય કે નીતિપરાજય?’ ઉત્તરમાં કાન્તે માત્ર સ્મિત કરેલું. કાન્તને સ્થાને તમે હોત તો કાકાસાહેબને શો જવાબ આપત?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}