17,546
edits
(+1) |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{center|'''આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો?'''}} | {{center|'''આ તે ભવાયા કે પાંચીકા ઉછાળતાં બાળકો?'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને સાંભરે છે ભેરુ, એક દિ' આપણે ભવાઈનો વેશ જોવા ગયા હતા. તમે મોટું માણસ, ગામના મોભી, એટલે આપણને ગાદી-તકિયે બેસાડયા હતા. હુક્કોપાણી ચાલતાં હતાં, પોષની ઠંડીમાં તારલા ઝબૂકતા હતા, ઉપર પણ, નીચે પણ. ત્યાં તો વાજતી ભૂંગળે ઠેકો લેતા ભવાયા આવ્યા. | મને સાંભરે છે ભેરુ, એક દિ' આપણે ભવાઈનો વેશ જોવા ગયા હતા. તમે મોટું માણસ, ગામના મોભી, એટલે આપણને ગાદી-તકિયે બેસાડયા હતા. હુક્કોપાણી ચાલતાં હતાં, પોષની ઠંડીમાં તારલા ઝબૂકતા હતા, ઉપર પણ, નીચે પણ. ત્યાં તો વાજતી ભૂંગળે ઠેકો લેતા ભવાયા આવ્યા. ‘દુંદાળો દુ:ખભંજનો ગૌરીપુત્ર ગણેશ...’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}} | {{center|'''''હરિ તારા પાંચ પાંચીકડાં ગાવી, પરભુજીના ટાંટિયે...'''''}} |
edits