ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દુહા — લોકગીત: Difference between revisions

+૧
(+1)
 
(+૧)
Line 8: Line 8:
વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?</poem>'''}}
વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘જો દુહો દસમો વેદ હોય, તો આગળના નવ કયા?' એવો સવાલ ન પુછાય. 'દસમો વેદ' એટલે 'આઠમી અજાયબી', યાને ભારે કૌતુક. દુહો સૌને પલ્લે ન પડે. વાંઝણી શું જાણે વિંયાતલની—પ્રસૂતાની-પીડા? સર્જન શિશુનું હોય કે દુહાનું, પહેલાં પીડાની પ્રાપ્તિ થાયે, પછી પરિતોષની. લોકકવિ દુહાના સર્જન-ભાવનનું ગૌરવ તો કરે જ છે, સાથોસાથ અરસિકોને વાંઝિયા મહેણું પણ મારી લે છે. સાહિત્ય-કલાની સમજ સૌ કોઈને ન હોય. એન. જે. ગોલીબારે કહ્યું છે તેમ,
‘જો દુહો દસમો વેદ હોય, તો આગળના નવ કયા?' એવો સવાલ ન પુછાય. ‘દસમો વેદ' એટલે ‘આઠમી અજાયબી', યાને ભારે કૌતુક. દુહો સૌને પલ્લે ન પડે. વાંઝણી શું જાણે વિંયાતલની—પ્રસૂતાની-પીડા? સર્જન શિશુનું હોય કે દુહાનું, પહેલાં પીડાની પ્રાપ્તિ થાયે, પછી પરિતોષની. લોકકવિ દુહાના સર્જન-ભાવનનું ગૌરવ તો કરે જ છે, સાથોસાથ અરસિકોને વાંઝિયા મહેણું પણ મારી લે છે. સાહિત્ય-કલાની સમજ સૌ કોઈને ન હોય. એન. જે. ગોલીબારે કહ્યું છે તેમ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલાચાહક,  
{{Block center|'''<poem>મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલાચાહક,  
Line 20: Line 20:
અધ્ધા વલયા મહિહિં ગય અધ્ધા ફુટ્ટ તડત્તિ.</poem>'''}}  
અધ્ધા વલયા મહિહિં ગય અધ્ધા ફુટ્ટ તડત્તિ.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તાર કે ટપાલ વગરના એ દિવસો. નાવલિયો પરદેશ જાય પછી ન જાણે કેટલે વરસે પાછો આવે. કન્યાની કઠણાઈનું વર્ણન કરવું કેમ? એ પણ બે પંક્તિમાં? માટે લોકકવિએ અહીં ચમત્કૃતિનો માર્ગ સ્વીકાર્યો છે. કામિની પિયુને જોઈને ચોંકી ઊઠી. આપણા કાન પણ 'ઝબક્કાં' 'તડક્કાં' જેવા રવાનુકારી પ્રાસ થકી ચોંકી ઊઠે છે.
તાર કે ટપાલ વગરના એ દિવસો. નાવલિયો પરદેશ જાય પછી ન જાણે કેટલે વરસે પાછો આવે. કન્યાની કઠણાઈનું વર્ણન કરવું કેમ? એ પણ બે પંક્તિમાં? માટે લોકકવિએ અહીં ચમત્કૃતિનો માર્ગ સ્વીકાર્યો છે. કામિની પિયુને જોઈને ચોંકી ઊઠી. આપણા કાન પણ ‘ઝબક્કાં' ‘તડક્કાં' જેવા રવાનુકારી પ્રાસ થકી ચોંકી ઊઠે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
Line 26: Line 26:
સો સજણા ભલે આવિયા, જેની જોતાં વાટ.</poem>'''}}
સો સજણા ભલે આવિયા, જેની જોતાં વાટ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સજણા વરસો પછી આવિયા. લજ્જાશીલ સ્ત્રી ઊર્મિનું ઉઘાડું નિવેદન તો કેમ કરે? એટલે કહે છે—તમે આવિયા અને ઘરનું રાચરચીલું રાજીરાજી થઈ ગયું. 'થંભા થડકે'—ઘર થાંભલાને આધારે ઊભું હોય. થાંભલાની સાથે આખું ઘર પણ થડકે. પોતાના હૈયાના થડકારાનું આરોપણ નાયિકા, થાંભલામાં કરે છે. ‘મેડી હસે’—ગામડાનાં ઘરોમાં પ્રીતબિછાત મોટે ભાગે મેડીએ હોય. ‘ખાટ' એટલે હીંડોળાખાટ, ખાટલો દૃઢ હોય જ્યારે ખાટ ચંચળ. કદી પેલાની તો કદી પેલીની ઠેસે ઝૂલે.
સજણા વરસો પછી આવિયા. લજ્જાશીલ સ્ત્રી ઊર્મિનું ઉઘાડું નિવેદન તો કેમ કરે? એટલે કહે છે—તમે આવિયા અને ઘરનું રાચરચીલું રાજીરાજી થઈ ગયું. ‘થંભા થડકે'—ઘર થાંભલાને આધારે ઊભું હોય. થાંભલાની સાથે આખું ઘર પણ થડકે. પોતાના હૈયાના થડકારાનું આરોપણ નાયિકા, થાંભલામાં કરે છે. ‘મેડી હસે’—ગામડાનાં ઘરોમાં પ્રીતબિછાત મોટે ભાગે મેડીએ હોય. ‘ખાટ' એટલે હીંડોળાખાટ, ખાટલો દૃઢ હોય જ્યારે ખાટ ચંચળ. કદી પેલાની તો કદી પેલીની ઠેસે ઝૂલે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
Line 37: Line 37:
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.</poem>'''}}
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કેવડાની મહેક માદક હોય. 'ધણ્ય' એટલે ધણિયાણી. કાયા પર ઊઠી આવેલા (રાતા રંગના) સોળને કહેવાય 'લોળ'. લોકકવિને હિંસા નહીં પણ રતિ અભિપ્રેત હોવાથી તેણે ‘લોહીની લોળ' ન કહેતાં ‘કંકુની લોળ' કહ્યું છે.
કેવડાની મહેક માદક હોય. ‘ધણ્ય' એટલે ધણિયાણી. કાયા પર ઊઠી આવેલા (રાતા રંગના) સોળને કહેવાય ‘લોળ'. લોકકવિને હિંસા નહીં પણ રતિ અભિપ્રેત હોવાથી તેણે ‘લોહીની લોળ' ન કહેતાં ‘કંકુની લોળ' કહ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
Line 49: Line 49:
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.</poem>'''}}
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'વહોરવું' એટલે ખરીદવું. ‘જાત’ શબ્દ લોકકવિએ બે અર્થમાં પ્રયોજ્યો છે: કોઈ પણ વસ્તુ-જાત- જોઈને વહોરવી, અને જાતે જોઈને વહોરવી. એવી પસંદ કરવી કે જીવનભર સાથ આપે. પટોળું ફાટે તોય તેના પર પડેલી ભાત ભૂંસાય નહીં. ભાત પટોળાને શણગાર આપે, સથવારો પણ. ૧૩-૧૧-૧૩-૧૧ માત્રાના ચાર ચરણમાં રચાતો દુહો, જ્યારે ૧૧-૧૩-૧૧-૧૩ માત્રાના ચરણમાં રચાય, ત્યારે 'સોરઠો' કહેવાય. આ સોરઠો 'મ' કાર, 'પ' કાર અને 'ફ' કારની વર્ણસગાઈથી કર્ણમધુર બન્યો છે, અને તેની બીજી પંક્તિ તો કહેવત બની ગઈ છે.
‘વહોરવું' એટલે ખરીદવું. ‘જાત’ શબ્દ લોકકવિએ બે અર્થમાં પ્રયોજ્યો છે: કોઈ પણ વસ્તુ-જાત- જોઈને વહોરવી, અને જાતે જોઈને વહોરવી. એવી પસંદ કરવી કે જીવનભર સાથ આપે. પટોળું ફાટે તોય તેના પર પડેલી ભાત ભૂંસાય નહીં. ભાત પટોળાને શણગાર આપે, સથવારો પણ. ૧૩-૧૧-૧૩-૧૧ માત્રાના ચાર ચરણમાં રચાતો દુહો, જ્યારે ૧૧-૧૩-૧૧-૧૩ માત્રાના ચરણમાં રચાય, ત્યારે ‘સોરઠો' કહેવાય. આ સોરઠો ‘મ' કાર, ‘પ' કાર અને ‘ફ' કારની વર્ણસગાઈથી કર્ણમધુર બન્યો છે, અને તેની બીજી પંક્તિ તો કહેવત બની ગઈ છે.
‘મરતાં લગ મેલે નહીં’—પહેલાં વનપ્રવેશ, પછી વાટિકાપ્રવેશ, પછી અગ્નિપ્રવેશ, પછી રામ વડે ત્યાગ, છતાં સીતા ધરતીમાં સમાતાં પહેલાં બોલ્યાં, ‘ભૂયો યથા મે જનનાન્તરેપિ ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગ’. – ‘જન્મોજન્મ સુધી તમે જ મારા ભરથાર રહો, આપણો વિયોગ ન થાઓ.' આને કહેવાય ‘પડી પટોળે ભાત.'
‘મરતાં લગ મેલે નહીં’—પહેલાં વનપ્રવેશ, પછી વાટિકાપ્રવેશ, પછી અગ્નિપ્રવેશ, પછી રામ વડે ત્યાગ, છતાં સીતા ધરતીમાં સમાતાં પહેલાં બોલ્યાં, ‘ભૂયો યથા મે જનનાન્તરેપિ ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગ’. – ‘જન્મોજન્મ સુધી તમે જ મારા ભરથાર રહો, આપણો વિયોગ ન થાઓ.' આને કહેવાય ‘પડી પટોળે ભાત.'
{{Poem2Close}}
{{Poem2Close}}
17,624

edits