17,611
edits
(+1) |
(‘ Correction) |
||
Line 27: | Line 27: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અછાંદસ લાગતો આ પરિચ્છેદ | અછાંદસ લાગતો આ પરિચ્છેદ ‘વનવેલી'ના મુક્ત પદ્યમાં રચાયો છે.વર્ણસગાઈ,અંત્યાનુપ્રાસ અને નાદવાચક શબ્દોથી (જેમ કે લળક લળક) તે કર્ણપ્રિય બન્યો છે. વર્ણવાયેલો પ્રાકૃતિક પરિવેશ આપણે જોઈ,સાંભળી અને સ્પર્શી શકીએ છીએ.કવિ આગળ કહે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 43: | Line 43: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘંટડી સંભળાય,પણ કવિ કલ્પે છે કે ઘંટડી સુંઘાય.આ તરકીબને ઇન્દ્રિયવ્યત્યય ( | ઘંટડી સંભળાય,પણ કવિ કલ્પે છે કે ઘંટડી સુંઘાય.આ તરકીબને ઇન્દ્રિયવ્યત્યય (‘સિનેસ્થેસીયા') કહે છે, જેના વડે એક નહિ પણ બે ઇન્દ્રિયબોધ થાય છે.હવે કવિ વણઝારની રાવટીઓનું સેન્સ્યુઅસ વર્ણન કરે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 52: | Line 52: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વણઝારીઓનું વૃંદ હોય,ઝુંડ તો રાની પ્રાણીઓનું હોય. કવિએ ‘ઝુંડ' શબ્દ પસંદ કરીને વણઝારીઓના જોબનની આક્રમકતા ઉજાગર કરી છે.કોડી-શંખલાના નાદને સંભળાવવા | વણઝારીઓનું વૃંદ હોય,ઝુંડ તો રાની પ્રાણીઓનું હોય. કવિએ ‘ઝુંડ' શબ્દ પસંદ કરીને વણઝારીઓના જોબનની આક્રમકતા ઉજાગર કરી છે.કોડી-શંખલાના નાદને સંભળાવવા ‘અલ્લલલ' શબ્દ ખપમાં લીધો છે. ‘ઘમ્મર ઘમ્મર' વડે નર્તતી વણઝારીઓ દેખાય છે.ઓઢણીઓ હવામાં ઊડતા ગુલાલનું ગતિચિત્ર દોરતી જાય છે.પવનમાં ‘ઝાંઝરીનું ઝીણું તળાવ' રચાય છે, જેને કાંઠે કવિ લપસે છે. લપસતાંવેંત તેમનો કલ્પનાવિહાર શરૂ થાય છે.અબરખમ્હેલને સાતમે ઝરૂખે કાગને ઉડાડતી ‘રૂપરૂપબ્હાવરી પદમણીને' કવિ જુએ છે.(બ્હાવરા બનાવી મૂકે એવું તેનું રૂપ છે,અથવા રૂપથી તે પોતે જ બ્હાવરી બની ગઈ છે.) તેને જોઈને કવિની આંખે ‘લાલઘૂમ દોરો ફૂટે છે',મરદાઈ ફૂટે છે. પુંસક આક્રમકતાથી કવિ બોલી ઊઠે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 67: | Line 67: | ||
{{Block center|'''<poem>‘સમળીની સાત લાખ પાંખ હો પદમણી | {{Block center|'''<poem>‘સમળીની સાત લાખ પાંખ હો પદમણી | ||
સમળી તો બાંધી ન બંધાય હો પદમણી' | સમળી તો બાંધી ન બંધાય હો પદમણી' | ||
‘વીર,સમળી વિદારવાને જાવ,હો રે લોલ' | |||
‘હાથના ઉગામ્યે હાથ બટકે પદમણી' | |||
‘તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ'</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits