17,546
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
બસ એટલી સમજ મને પરવરદિગાર દે; | બસ એટલી સમજ મને પરવરદિગાર દે; | ||
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. | સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. | ||
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, | માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, | ||
જીવનના દર્દની તો કોઈ સારવાર દે. | જીવનના દર્દની તો કોઈ સારવાર દે. | ||
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, | ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, | ||
એ શું કે તારા માટે ફકત ઇન્તિજાર દે. | એ શું કે તારા માટે ફકત ઇન્તિજાર દે. | ||
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, | આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, | ||
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. | સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. | ||
પીઠામાં મારું માન સતત હાજરીથી છે, | પીઠામાં મારું માન સતત હાજરીથી છે, | ||
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે! | મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે! | ||
નવરાશ છે હવે જરા સરખામણી કરું, | નવરાશ છે હવે જરા સરખામણી કરું, | ||
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે. | કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે. | ||
તે બાદ માગ મારી બધીયે સ્વતંત્રતા, | તે બાદ માગ મારી બધીયે સ્વતંત્રતા, | ||
પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે. | પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે. | ||
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન, | આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન, | ||
દે એક મહાન દર્દ અને પારાવાર દે. | દે એક મહાન દર્દ અને પારાવાર દે. | ||
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે, | સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે, | ||
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે. | અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે. | ||
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ', | દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ', | ||
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. | ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. |
edits