આપણો ઘડીક સંગ/સ્વાગત – અનંતરાય મ. રાવળ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 33: Line 33:

એમ એમની કલમને ચાલતી રખાવે અને આથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ગુજરાત સમક્ષ એમને ઉપસ્થિત કરાવે એવું ઉષ્માભર્યું પ્રોત્સાહક સ્વાગતરૂઢ શૈલીના સાંપ્રત કથાપુંજમાં લખાવટની તાઝગીથી ભાત પાડી ધ્યાન ખેંચતી આ કૃતિને ગુજરાતના સાહિત્યરસિકો તરફથી મળી જ રહેશે, એની મને ખાતરી છે. હું કૃતિનું અને એના કર્તાનું એવા સાહિત્યરસિકોના અદના પ્રતિનિધિ તરીકે આપણા વાર્તાના તથા નવીન લેખન(new writing)ના ક્ષેત્રમાં સહર્ષ સ્વાગત કરું છું.

{{Poem2Close}}

અમદાવાદ
{{Poem2Close}}અમદાવાદ

અનંતરાય મ. રાવળ
અનંતરાય મ. રાવળ