ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નવલિકા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 17: Line 17:
પ્રાચીન સર્જકોમાં જીવનના વ્યવહાર પરત્વે, જીવનના હેતુ અને સ્વરૂપ પરત્વે જેવી દૃઢ શ્રદ્ધા હતી; પંડિત-યુગના સર્જકોમાં લગ્ન, નીતિ, સમાજજીવન અને મનુષ્યની ઊર્ધ્વગામી પ્રવૃત્તિઓ વિશે જે અપાર અનુરાગ હતો; ગાંધીજીએ આત્મમંથન અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જે વિશિષ્ટ દર્શન તત્કાલીન સર્જકોમાં ઉગાડ્યું હતું એમાંનું કશુંક કે એવું કશુંક આ દાયકાના સર્જકોની શ્રદ્ધા-લગનીનું અધિકારી ભાગ્યે જ બની શક્યું છે. એથી આ દાયકાના ઘણાખરા સર્જકો કાં તો ફેશન પ્રમાણે આગલા દાયકાની જીવનદૃષ્ટિનાં ઉચ્ચારણો માત્ર કર્યાં કરે છે, અથવા તો પશ્ચિમનાં વિચારવલણનો તૈયાર ‘ગાઉન' જ પહેરી લે છે. એકંદરે આ દાયકાના સર્જનાત્મક સાહિત્યમાંથી ચિરજીવ જીવનદર્શનનો સ્થિર પ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે. સાહિત્યકાર જીવનથી મુક્ત બની સાહિત્યસોગઠાં ખેલી નહિ શકે. લોકપ્રિયતા કે રંજનના કૂવામાં ડૂબકિયાં ખાતાં ખાતાં વિશાળ ને જટિલ જીવનનું તલગામી દર્શન તે કરી શકશે નહિ. અને કોઈપણ કલાસર્જનમાં જીવન-દર્શનની ત્રૂટી ચલાવી ન લેવાય. બંધાઈ ગયેલા ચીલાઓની બહાર સર્ગશક્તિએ સ્વતંત્ર વિહાર કર્યો જ છૂટકો. સર્જક-પ્રતિભાને જીવનક્રમ અને તેના સૌન્દર્યપ્રેરક અંશો સિવાય બીજા કશાનું બંધન નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits