અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા ભગતની વાણી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 340: Line 340:
પંચ પંચ કી પક્ષ મેં દેખી, આપ ઉપાવનહાર;
પંચ પંચ કી પક્ષ મેં દેખી, આપ ઉપાવનહાર;
અભ્ર આકાશ ઉત્પત્ય લય પાવે, આપમેં આપ બિસ્તાર. {{right|૪}}

મન સો મન નહીં, ચિત્ત સો ચિત્ત નહીં, નહીં બુધ્ય, નહીં અહંકાર;
મન સો મન નહીં, ચિત્ત સો ચિત્ત નહીં, નહીં બુધ્ય, નહીં અહંકાર;{{gap}}
પંચ સો પંચ નહીં હૈ આપેં, દેખો તુમ સોચ બિચાર. {{right|૫}}

નાંહી વિષય પંચભૂત ન ઇંદ્રી, હૈ હરિ આપેં આપ;

Line 393: Line 393:
અખાને માપવા માટે પણ કેવળ બુદ્ધિ કે કેવળ ઊર્મિનો ગજ ટૂંકો પડે એવી સ્થિતિ છે. અખાના વિપુલ કાવ્યભંડારમાંથી ઝાઝાં રત્ન મળે તેમ છે. ભિન્ન ભિન્ન રુચિ ધરાવનારાને પણ પોતાની રુચિને અનુકૂળ કાંઈક ને કાંઈક મળ્યાં કરે એટલી માતબર સમૃદ્ધિ અખાની વાણીમાં સંગ્રહાઈ છે એનો આછો ખ્યાલ વાચકને આવી શકે એટલા ખાતર વિવેચનને બાજુએ રાખી છૂટથી અવતરણો આપ્યાં છે. અખાને અંગે જે મંતવ્યો વિદ્વાનોએ રજૂ કર્યાં છે તેમાંનાં કેટલાંક હવે જોઈ લઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits