ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દુહા — લોકગીત: Difference between revisions

સુધારા
(+૧)
(સુધારા)
 
Line 5: Line 5:
રચાય ચાર ચરણમાં અને લખાય બે પંક્તિમાં, તે દુહો. (પહેલા-ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા-ચોથા ચરણમાં ૧૧.) લોકકવિઓએ સદીઓથી દુહા લલકાર્યા છે.
રચાય ચાર ચરણમાં અને લખાય બે પંક્તિમાં, તે દુહો. (પહેલા-ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા-ચોથા ચરણમાં ૧૧.) લોકકવિઓએ સદીઓથી દુહા લલકાર્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>દુહો દસમો વેદ, સમજે એને સાલે,  
{{Block center|'''<poem>દુહો ‘દસમો વેદ’, સમજે એને સાલે,  
વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?</poem>'''}}
વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘જો દુહો દસમો વેદ હોય, તો આગળના નવ કયા?' એવો સવાલ ન પુછાય. ‘દસમો વેદ' એટલે ‘આઠમી અજાયબી', યાને ભારે કૌતુક. દુહો સૌને પલ્લે ન પડે. વાંઝણી શું જાણે વિંયાતલની—પ્રસૂતાની-પીડા? સર્જન શિશુનું હોય કે દુહાનું, પહેલાં પીડાની પ્રાપ્તિ થાયે, પછી પરિતોષની. લોકકવિ દુહાના સર્જન-ભાવનનું ગૌરવ તો કરે જ છે, સાથોસાથ અરસિકોને વાંઝિયા મહેણું પણ મારી લે છે. સાહિત્ય-કલાની સમજ સૌ કોઈને ન હોય. એન. જે. ગોલીબારે કહ્યું છે તેમ,
‘જો દુહો ‘દસમો વેદ’ હોય, તો આગળના નવ કયા?' એવો સવાલ ન પુછાય. ‘દસમો વેદ’ એટલે ‘આઠમી અજાયબી', યાને ભારે કૌતુક. દુહો સૌને પલ્લે ન પડે. વાંઝણી શું જાણે વિંયાતલની—પ્રસૂતાની-પીડા? સર્જન શિશુનું હોય કે દુહાનું, પહેલાં પીડાની પ્રાપ્તિ થાય, પછી પરિતોષની. લોકકવિ દુહાના સર્જન-ભાવનનું ગૌરવ તો કરે જ છે, સાથોસાથ અરસિકોને વાંઝિયા મહેણું પણ મારી લે છે. સાહિત્ય-કલાની સમજ સૌ કોઈને ન હોય. એન. જે. ગોલીબારે કહ્યું છે તેમ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલાચાહક,  
{{Block center|'''<poem>મળે છે લોકના ટોળામાં મુશ્કિલથી કલાચાહક,  
17,624

edits