ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/અપને ધામ ચલો — રાજેન્દ્ર શુક્લ: Difference between revisions

સુધારો
('correction)
(સુધારો)
 
Line 7: Line 7:
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
ચલ ભંભોટિયા અપને ગામ.
ચલ ભંભોટિયા અપને ગામ.
ડૂબકી દઈને નહાવા દે,  
ડૂબકી દઈને નહાવા દે,  
ભીતરથી ભીંજાવા દે,  
ભીતરથી ભીંજાવા દે,  
Line 12: Line 13:
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
ચલ ભંભોટિયા અપને ગામ.
ચલ ભંભોટિયા અપને ગામ.
થાય બધું તે થાવા દે,  
થાય બધું તે થાવા દે,  
પૂરું કૈં પરખાવા દે,  
પૂરું કૈં પરખાવા દે,  
Line 17: Line 19:
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
ચલ ભંભોટિયા અપને ગામ.
ચલ ભંભોટિયા અપને ગામ.
ગુનગુન ગુનગુન ગાવા દે,  
ગુનગુન ગુનગુન ગાવા દે,  
કાં મૂંગું કૈં મમળાવા દે.  
કાં મૂંગું કૈં મમળાવા દે.  
Line 22: Line 25:
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
કાયકા રૂપ ઔર કાયકા નામ,  
ચલ ભંભોટિયા અપને ધામ.</poem>'''}}
ચલ ભંભોટિયા અપને ધામ.</poem>'''}}
{{center|'''દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો, હીરાને નામે ઓળખાય છે'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો, હીરાને નામે ઓળખાય છે
મૂળ બંગાળની એક બાળવાર્તા, ગિજુભાઈ બધેકાને લીધે ગુજરાતીઓમાં બધે લોકપ્રિય થઈ હતી. એક ડોશી દીકરીને ઘેર જાવા નીકળી. રસ્તામાં મળ્યો વાઘ. બોલ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’
મૂ ળ બંગાળની એક બાળવાર્તા, ગિજુભાઈ બધેકાને લીધે ગુજરાતીઓમાં બધે લોકપ્રિય થઈ હતી. એક ડોશી દીકરીને ઘેર જાવા નીકળી. રસ્તામાં મળ્યો વાઘ. બોલ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’
ડોશી કહે,
ડોશી કહે,
{{Poem2Close}}
{{Poem2Close}}