ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વૈશાખનો બપોર — રામનારાયણ પાઠક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>‘વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
{{Block center|'''<poem>‘વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
દહાડો હતો એ કશી કૈં રજાનો'</poem>}}
દહાડો હતો એ કશી કૈં રજાનો'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>‘ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
{{Block center|'''<poem>‘ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ ‘સજાવવાં છે
શબ્દો પડ્યા કાનઃ ‘સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
Line 21: Line 21:
જતો હતો ફાટલ પહેરી જોડા,
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે'</poem>}}
કો મારવાડી સરખો ધીમે ધીમે'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>‘એકાદ કૈં જો સજવા મળે ના,
{{Block center|'''<poem>‘એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું'</poem>}}
અપાવું તો તૂર્ત તને ચણા હું'</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ચણાની આશાએ બાળકે સાદ દીધો, ‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!' કવિ ચાઇલ્ડ લેબરના દૂષણો વિશે પ્રવચન આપતા નથી,કેવળ સંકેત કરે છે. શિખાઉ, કાલો સ્વર સાંભળીને મેડીની બારીઓ ટપોટપ ઊઘડી. પણ વિલાયતી અને જાપાની અસ્ત્રા-છરી વાપરનારા દેશી સરાણે શું સજાવે? કોકે પૂછ્યું: અલ્યા તું કયાંનો? લોકોમાં કુતૂહલ છે, પણ કરુણા નથી. કારીગર છેક મારવાડથી આવ્યો હતો એ જાણીને એકે દેશની ગરીબી વિશે નુકતેચીની કરી, બીજાએ કારીગરો નવા હુનર શીખતા ન હોવાની ફરિયાદ કરી, ત્રીજાએ ટાપસી પૂરી કે સરાણ પર એકને ઠેકાણે બે માણસોની શી જરૂર? આપણને મરીઝનો શેર યાદ આવે:

{{Block center|<poem>બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે
{{Block center|'''<poem>બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે</poem>}}
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કારીગરની વેદના વહેંચી લેવાને બદલે સૌ એની જ સરાણ પર એની વેદનાની ધાર કાઢે છે. અન્યને દોષ દેવાથી પોતાની જવાબદારીમાંથી છટકી શકાય છે. કારીગર સાદ પાડતો આગળ ચાલ્યો અને પેલો બાળક...

{{Block center|<poem>‘જળે પડેલા પડઘા સમું મૃદુ
{{Block center|'''<poem>‘જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ ‘છરી ચપ્પુ સજાવવાં છે?'</poem>}}
બોલ્યોઃ ‘છરી ચપ્પુ સજાવવાં છે?'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 47: Line 47:
‘મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા'- કારીગર અને બાળક શહેરની બહાર નીકળી ગયા. કવિએ ‘તજી' શબ્દ સકારણ પ્રયોજ્યો છે. ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?' એવો ગુરુદત્તનો અને સાહિર લુધિયાનવીનો સ્વર જાણે સંભળાય છે. મજૂર અને ભિખારીની મંડળી છાયે બેઠેલી નજરે ચડી. (ધોમ ધખતા બપોરમાં આખરે છાયો મળ્યો.) આ અદના માણસોએ ગાંઠ-પડીકાં ઉઘાડીને કારીગર અને બાળકને કહ્યું:

{{Block center|<poem>
{{Block center|'''<poem>
‘અરે જરા ખાઈ પછીથી જાજો!'
‘અરે જરા ખાઈ પછીથી જાજો!'
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
Line 53: Line 53:
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!'
હતી તહીં કેવળ માણસાઈ!'
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પડીકા વહેંચ્યાં, પીડા યે વહેંચી. નિર્ધનોએ કૂતરાને બટકું નીર્યું, એમ કહી કવિએ ભદ્ર સમાજ પર ભારે કટાક્ષ કર્યો છે. આ મંડળીમાંના કોઈએ સમાજધર્મ કે રાજ્યધર્મની ચર્ચા ન કરી, માત્ર માનવધર્મ નિભાવ્યો.
પડીકા વહેંચ્યાં, પીડા યે વહેંચી. નિર્ધનોએ કૂતરાને બટકું નીર્યું, એમ કહી કવિએ ભદ્ર સમાજ પર ભારે કટાક્ષ કર્યો છે. આ મંડળીમાંના કોઈએ સમાજધર્મ કે રાજ્યધર્મની ચર્ચા ન કરી, માત્ર માનવધર્મ નિભાવ્યો.
17,546

edits