ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/લડત — સિતાંશુ યશશ્ચંદ્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
છતાં
છતાં
છતાં ટકી રહ્યા છીએ!
છતાં ટકી રહ્યા છીએ!
'''….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.'''</poem>'''}}  
….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.'''</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આતતાયી રાત અદૃશ્ય ઠંડા ચીપિયાઓથી આપણાં રૂંવાડાં ઝાલીને ઊભાં કરે છે. ‘આપણાં’ કહેતાંવેંત આ લડતમાં તમારી અને મારી સીધી સંડોવણી થાય છે. રાત જીતે પણ આપણે ના હારીએ, એવું કેમ બને? ઝાકિરહુસેનની વાર્તા છે, ‘અબ્બૂખાં કી બકરી.' અબ્બૂખાં પાસે દૂધ જેવી ધોળી અને હરણ જેવાં શિંગડાંવાળી એક બકરી હતી, નામ એનું ચાંદની. અબ્બૂખાં એને બેટીની જેમ પ્યાર કરતા, પણ ચાંદનીની એક જ રઢ : મને આઝાદ કરો, મને વગડામાં જવા દો. અબ્બૂખાં સમજાવે, અરે પાગલ, વગડામાં ન જવાય, ત્યાં વરુ હોય. એક દી ચાંદની વાડામાંથી નાઠી. અબ્બૂખાંએ લાખ શોધી, પણ ન મળી. દિવસ આખો ચાંદનીએ હરિયાળી સ્વતંત્રતા ચાખી. રાતે આવ્યું વરુ. ચાંદની શિંગડાંભેર ઝઝૂમી, રાત આખી. પરોઢિયે લોહીથી લથબથ સ્વરે બોલી, ‘યા અલ્લાહ! અપાય તેટલી લડત મેં આપી…’ વૃક્ષ પર ચકલીઓનું વૃંદ બેઠું હતું. સૌએ કહ્યું, ‘વરુ જીત્યું' પણ એક વૃદ્ધ ચકલી બોલી, ‘ના, ચાંદની જીતી.’  

17,624

edits