ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.  
નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.  
અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...
ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું. હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે  
ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું.  
હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે  
અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
અને માસ પછી માસ પછી માસ એમ નવને  
અને માસ પછી માસ પછી માસ એમ નવને