નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


<center></poem>
<center><poem>
'''JENE LAHOR NATHI JOYUN E JANMYO J NATHI'''
'''JENE LAHOR NATHI JOYUN E JANMYO J NATHI'''
A Drama by Asgar Wajahat
A Drama by Asgar Wajahat
Line 222: Line 222:
|નેતા
|નેતા
|}
|}
 
</center> 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


Line 237: Line 237:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


દૃશ્ય : એક
<big>{{center|'''દૃશ્ય : એક'''}}</big>


(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—)
'''(મંચ પર ઝાંખું અજવાળું છે. પાર્શ્વભૂમિમાંથી કોઈ દેખાવકારો કે સરઘસના સ્પષ્ટ અવાજો આવી રહ્યા છે. ધીમે ધીમે એ અવાજો વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય છે. દેખાવકારો નજીક આવતા હોય એવું લાગે છે, દેખાવકારો મંચ પર પ્રવેશે એ પહેલાં જે નારાઓ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યા છે, તે આ છે—)'''
“નાર-એ -તકબીર1
“નાર-એ -તકબીર<ref>1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.</ref>
અલ્લાહો અકબર”
અલ્લાહો અકબર”
“લે કે રહેંગે.
“લે કે રહેંગે.
Line 252: Line 252:
“સીધા પૈર જુત્તી દા’
“સીધા પૈર જુત્તી દા’
(બીજું જૂથ જવાબ આપે છે.)
(બીજું જૂથ જવાબ આપે છે.)
“ખિઝિર પુત્તર કુત્તી દા2
“ખિઝિર પુત્તર કુત્તી દા<ref>2 પાકિસ્તાન બનતા પહેલાં પંજાબના મુખ્યમંત્રી ખિઝિર હયાત ખાઁ મુસ્લિમ લીગમાં ન હતા એટલે ‘ખિઝિર કૂતરીનો’ એવા નારા લગાવાય છે.</ref>
“ખિઝિર પુત્તર કુત્તી દા.....” (આની આ જ પંક્તિને ફરી ફરી બોલતા કેટલાક લોકો એના તાલે નાચવા માંડે છે, અને વારેવારે “કુત્તી દા” “કુત્તી દા” કહે છે)
“ખિઝિર પુત્તર કુત્તી દા.....” '''(આની આ જ પંક્તિને ફરી ફરી બોલતા કેટલાક લોકો એના તાલે નાચવા માંડે છે, અને વારેવારે “કુત્તી દા” “કુત્તી દા” કહે છે)'''
(ટોળું વળી નારો પોકારે છે) : ખિઝિર
(ટોળું વળી નારો પોકારે છે) : ખિઝિર
બીજું જૂથ કહે છે..... પુત્તર
બીજું જૂથ કહે છે..... પુત્તર
પછી બધા સાથે કહે છે : “કુત્તી દા”
પછી બધા સાથે કહે છે : “કુત્તી દા”
______________________
'''(અચાનક એક મુસ્લિમ લીગી દોડતો દોડતો મંચ પર આવે છે અને સરઘસના નેતાને કહે છે.)'''
1 અલ્લાહ મહાન છે એવું પોકારીને કહેવું.
2 પાકિસ્તાન બનતા પહેલાં પંજાબના મુખ્યમંત્રી ખિઝિર હયાત ખાઁ મુસ્લિમ લીગમાં ન હતા એટલે ‘ખિઝિર કૂતરીનો’ એવા નારા લગાવાય છે.
 
(અચાનક એક મુસ્લિમ લીગી દોડતો દોડતો મંચ પર આવે છે અને સરઘસના નેતાને કહે છે.)
મુસ્લિમ લીગી : અબે ફયાઝ..... ઓય ફયાઝ જરા થોભ..... કહું છું જરા ઊભો રહે........
મુસ્લિમ લીગી : અબે ફયાઝ..... ઓય ફયાઝ જરા થોભ..... કહું છું જરા ઊભો રહે........
(નારા પોકારનારા ઊભા રહી જાય છે. ચૂપકીદી છવાઈ જાય છે. મુસ્લિમ લીગી ફયાઝને મંચના એક ખૂણામાં લઈ જાય છે.)
'''(નારા પોકારનારા ઊભા રહી જાય છે. ચૂપકીદી છવાઈ જાય છે. મુસ્લિમ લીગી ફયાઝને મંચના એક ખૂણામાં લઈ જાય છે.)'''
મુસ્લિમ લીગી : (ફયાઝને) ઓયે ફયાઝ, તું આ નારા ના લગાવડાવ.
મુસ્લિમ લીગી : (ફયાઝને) ઓયે ફયાઝ, તું આ નારા ના લગાવડાવ.
ફયાઝ : કેમ ભાઈ? શું થયું?
ફયાઝ : કેમ ભાઈ? શું થયું?
Line 273: Line 269:
ફયાઝ : ખિઝિરે પુરવાર કરી દીધું કે એ મુસલમાન છે.
ફયાઝ : ખિઝિરે પુરવાર કરી દીધું કે એ મુસલમાન છે.
મુસ્લિમ લીગી : અરે ફયાઝ, મુસલમાનનું લોહી છે એટલે જોશ તો મારવાનું જ. જા હવે સરઘસને આગળ લઈ જા.
મુસ્લિમ લીગી : અરે ફયાઝ, મુસલમાનનું લોહી છે એટલે જોશ તો મારવાનું જ. જા હવે સરઘસને આગળ લઈ જા.
(ફયાઝ સરઘસ પાસે જાય છે. બે-ચાર માણસો સાથે વાતચીત કરે છે. અને પછી એક જૂથ જોરથી રાડ પાડે છે.)
'''(ફયાઝ સરઘસ પાસે જાય છે. બે-ચાર માણસો સાથે વાતચીત કરે છે. અને પછી એક જૂથ જોરથી રાડ પાડે છે.)'''
એક જૂથ : તાઝી ખબર આઈ હૈ .....
એક જૂથ : તાઝી ખબર આઈ હૈ .....
બીજું જૂથ : (કહે છે) ખિઝિર વડ્ડા (મોટા) ભાઈ હૈ .....
બીજું જૂથ : (કહે છે) ખિઝિર વડ્ડા (મોટા) ભાઈ હૈ .....
(આ ને આ નારો વારે વારે પોકારવામાં આવે છે. સરઘસ એકદમ તાનમાં આવી જાય છે.)
'''(આ ને આ નારો વારે વારે પોકારવામાં આવે છે. સરઘસ એકદમ તાનમાં આવી જાય છે.)'''
(વળી બીજા નારા પોકારાય છે અને સરઘસ ધીમે ધીમે આગળ વધે છે.)
'''(વળી બીજા નારા પોકારાય છે અને સરઘસ ધીમે ધીમે આગળ વધે છે.)'''


થોડાક લોકો : પાકિસ્તાન, પાકિસ્તાન
થોડાક લોકો : પાકિસ્તાન, પાકિસ્તાન
બીજું જૂથ : લેકે રહેંગે પાકિસ્તાન
બીજું જૂથ : લેકે રહેંગે પાકિસ્તાન
(મંચ પરની પ્રકાશ વ્યવસ્થા બદલાય છે. થોડોક સમય વીત્યો હોય એવો આભાસ થાય છે. સરઘસ મંચની એક બાજુથી બહાર નીકળી બીજી બાજુથી મંચ પર દાખલ થાય છે.)
'''(મંચ પરની પ્રકાશ વ્યવસ્થા બદલાય છે. થોડોક સમય વીત્યો હોય એવો આભાસ થાય છે. સરઘસ મંચની એક બાજુથી બહાર નીકળી બીજી બાજુથી મંચ પર દાખલ થાય છે.)'''
(“પાકિસ્તાન, પાકિસ્તાન’’ના નારા પોકારાતા રહે છે.)  
'''(“પાકિસ્તાન, પાકિસ્તાન’’ના નારા પોકારાતા રહે છે.)'''
(અચાનક પેલો મુસ્લિમ લીગી ફરીથી દોડતો દોડતો આવે છે. અને ફયાઝનું બાવડું પકડીને એને સરઘસથી દૂર ઘસડી જાય છે.)
'''(અચાનક પેલો મુસ્લિમ લીગી ફરીથી દોડતો દોડતો આવે છે. અને ફયાઝનું બાવડું પકડીને એને સરઘસથી દૂર ઘસડી જાય છે.)'''


મુસ્લિમ લીગી : અરે ફયાઝ એ ખબર તો ખોટી હતી.....
મુસ્લિમ લીગી : અરે ફયાઝ એ ખબર તો ખોટી હતી.....
Line 290: Line 286:
ફયાઝ : અરે ભાઈ આ શું ગોટાળો છે?
ફયાઝ : અરે ભાઈ આ શું ગોટાળો છે?
મુસ્લિમ લીગી : સાચી વાત છે ફયાઝ.... એકદમ સાચી.... જા સરઘસને આગળ લઈ જા....
મુસ્લિમ લીગી : સાચી વાત છે ફયાઝ.... એકદમ સાચી.... જા સરઘસને આગળ લઈ જા....
(ફયાઝ સરઘસ પાસે આવે છે. આઠ-દસ માણસો સાથે ગુપસુપ કરે છે. બધા એકદમ ચૂપ થઈ જાય છે. અચાનક એક જૂથ બરાડી ઉઠે છે.)
'''(ફયાઝ સરઘસ પાસે આવે છે. આઠ-દસ માણસો સાથે ગુપસુપ કરે છે. બધા એકદમ ચૂપ થઈ જાય છે. અચાનક એક જૂથ બરાડી ઉઠે છે.)'''


એક જૂથ : સીધા પૈર જૂત્તી દા
એક જૂથ : સીધા પૈર જૂત્તી દા
બીજું જૂથ : ખિઝિર પુત્તર કુત્તી દા
બીજું જૂથ : ખિઝિર પુત્તર કુત્તી દા
(આખું સરઘસ “ખિઝિર પુત્તર કુત્તી દા” કહેતું કહેતું ગાંડાની જેમ નાચવા લાગે છે. થોડીક વાર સુધી બધા નાચતા રહે છે. પછી પ્રકાશ અને અવાજો ધીરે ધીરે આછા થતા જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે. થોડી વાર પછી ઝાંખું અજવાળું થાય છે અને લૂંટાઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા શરણાર્થીઓનો કાફલો નજરે પડે છે. ધીરે ધીરે એ મંચ તરફ આગળ વધે છે. પાર્શ્વભૂમિમાંથી ગીત સંભળાય છે.)
'''(આખું સરઘસ “ખિઝિર પુત્તર કુત્તી દા” કહેતું કહેતું ગાંડાની જેમ નાચવા લાગે છે. થોડીક વાર સુધી બધા નાચતા રહે છે. પછી પ્રકાશ અને અવાજો ધીરે ધીરે આછા થતા જાય છે. મંચ પર અંધારું છવાઈ જાય છે. થોડી વાર પછી ઝાંખું અજવાળું થાય છે અને લૂંટાઈ ગયેલા, બરબાદ થઈ ગયેલા શરણાર્થીઓનો કાફલો નજરે પડે છે. ધીરે ધીરે એ મંચ તરફ આગળ વધે છે. પાર્શ્વભૂમિમાંથી ગીત સંભળાય છે.)'''
 
અંતરાલ ગીત


{{Block center|<poem>{{gap}}'''અંતરાલ ગીત'''
ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
ઔર નતીજે મેં હિન્દોસ્તાં બંટ ગયા
યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા
યે ઝમીં બંટ ગયી આસમાં બંટ ગયા
તર્ઝે તહરીર1, તર્ઝે બયાં2 બંટ ગયા
તર્ઝે તહરીર<ref>1 તર્જે તહરીર : લખવાની શૈલી</ref>, તર્ઝે બયાં<ref>2 તર્ઝે બયાં : વર્ણનશૈલી</ref> બંટ ગયા
શાખે ગુલ3 બંટ ગયી, આશ્યાં4 બંટ ગયા
શાખે ગુલ<ref>3 શાખેગુલ : ફૂલોની ડાળી</ref> બંટ ગયી, આશ્યાં<ref>4 આશ્યાં : માળો, ઘર</ref> બંટ ગયા
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા
હમને દેખા થા જો ખ્વાબ હી ઔર થા
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા
અબ જો દેખા તો પંજાબ હી ઔર થા</poem>}}
(શરણાર્થીઓનું જૂથ મંચ પરથી પસાર થાય છે.)
'''(શરણાર્થીઓનું જૂથ મંચ પરથી પસાર થાય છે.)'''
_____________
 
1 તર્જે તહરીર : લખવાની શૈલી
{{dhr}}{{page break|label=}}{{dhr}}
2 તર્ઝે બયાં : વર્ણનશૈલી
 
3 શાખેગુલ : ફૂલોની ડાળી
<big>{{center|'''દૃશ્ય : બીજું'''}}</big>
4 આશ્યાં : માળો, ઘર
 


દૃશ્ય : બીજું
(સિકંદર મિર્ઝા, જાવેદ, હમીદા બેગમ અને તન્નો સામાન ઉપાડીને મંચ પર આવે છે. આમ-તેમ નજર રાખે છે. કસ્ટોડિયન દ્વારા એમને એલોટ થયેલી હવેલીમાં તેઓ આવી પહોંચ્યાં છે. બધાના ચહેરા પર સંતોષ અને પ્રસન્નતાના ભાવ દેખાય છે. સિકંદર મિર્ઝા, જાવેદ તથા બેઉ સ્ત્રીઓ હાથમાં ઉપાડેલો સામાન નીચે મૂકી દે છે.)
(સિકંદર મિર્ઝા, જાવેદ, હમીદા બેગમ અને તન્નો સામાન ઉપાડીને મંચ પર આવે છે. આમ-તેમ નજર રાખે છે. કસ્ટોડિયન દ્વારા એમને એલોટ થયેલી હવેલીમાં તેઓ આવી પહોંચ્યાં છે. બધાના ચહેરા પર સંતોષ અને પ્રસન્નતાના ભાવ દેખાય છે. સિકંદર મિર્ઝા, જાવેદ તથા બેઉ સ્ત્રીઓ હાથમાં ઉપાડેલો સામાન નીચે મૂકી દે છે.)


17,546

edits