નારીસંપદાઃ નાટક/કિટીપાર્ટી: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 67: Line 67:
અંજલિ : (ધીમેથી) એનો વર કોલસા જેવો કાળો છે. પૈસો જોઈને જ પરણી છે. એટલે જ મેં એને પૂછ્યું તો કેવી વાત બદલી નાખી?
અંજલિ : (ધીમેથી) એનો વર કોલસા જેવો કાળો છે. પૈસો જોઈને જ પરણી છે. એટલે જ મેં એને પૂછ્યું તો કેવી વાત બદલી નાખી?
મીના : (દાખલ થતાં) સોરી, સોરી સોરી... મારા સાસુનો ફોન આવી ગયો હતો. એટલી પંચાત કરે ભૈસાબ. પળે પળનો હિસાબ પૂછે. મેં કેટલી વાર કીધું કે મારી બહેનપણીઓ આવી છે. તોય મૂકે જ નહીં ! પાછા મને કહે કે “તારી બેનપણીઓ તો નવરી છે."

પૂજા : અરે વાત ના કર. સાસુ તો મારાંય એવાં જ છે. પાછા વરસમાં એક વાર રહેવા તો આવી જ જાય. એ આવે એટલે અમારી તો જિંદગી બંધિયાર થઈ જાય. હરવું, ફરવું, નાટક, ફિલ્મો, બધું બંધ થઈ જાય. પાછું વાતવાતમાં “અમારા વખતમાં તો અમે આમ કરતાં'તાં ને તેમ કરતાં'તાં'' એવું તો એમનું ભાષણ ચાલુ જ હોય. ભાઈ તમારું નસીબ એવું હશે તો તમે એવું કરતાં હશો, બરાબર ને? અરે, બહાર જમવા પણ ના જવા દે. પાછાં કહે - “ઘેર રાંધતાં શું ઝટકા પડે છે? આપણો જન્મ તો જાણે રસોડામાં રહેવા માટે જ ના થયો હોય !
પૂજા : અરે વાત ના કર. સાસુ તો મારાંય એવાં જ છે. પાછા વરસમાં એક વાર રહેવા તો આવી જ જાય. એ આવે એટલે અમારી તો જિંદગી બંધિયાર થઈ જાય. હરવું, ફરવું, નાટક, ફિલ્મો, બધું બંધ થઈ જાય. પાછું વાતવાતમાં “અમારા વખતમાં તો અમે આમ કરતાં'તાં ને તેમ કરતાં'તાં” એવું તો એમનું ભાષણ ચાલુ જ હોય. ભાઈ તમારું નસીબ એવું હશે તો તમે એવું કરતાં હશો, બરાબર ને? અરે, બહાર જમવા પણ ના જવા દે. પાછાં કહે - “ઘેર રાંધતાં શું ઝટકા પડે છે? આપણો જન્મ તો જાણે રસોડામાં રહેવા માટે જ ના થયો હોય !
શોભના : ઓ બાપ રે ! મહિના સુધી બહાર જમવા નહીં જવાનું? કેવી રીતે ચાલે ?
શોભના : ઓ બાપ રે ! મહિના સુધી બહાર જમવા નહીં જવાનું? કેવી રીતે ચાલે ?
પૂજા : ના રે, હું ય એમના માથાની છું. એ સાંજે મંદિર જાય ત્યારે સ્વીગીથી મંગાવી લઉં અને પછી ઘરના વાસણોમાં કાઢીને પીરસું. આંગળાં ચાટી ચાટીને ખાઈ જાય.  
પૂજા : ના રે, હું ય એમના માથાની છું. એ સાંજે મંદિર જાય ત્યારે સ્વીગીથી મંગાવી લઉં અને પછી ઘરના વાસણોમાં કાઢીને પીરસું. આંગળાં ચાટી ચાટીને ખાઈ જાય.  
17,546

edits