17,624
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૧૪. સદીઓથી તરડાયેલી એક વાર્તા|નીતા જોશી}} | {{Heading|૧૪. સદીઓથી તરડાયેલી એક વાર્તા|નીતા જોશી}} | ||
<center><big>'''પાત્ર સૂચિ'''</big> | |||
{|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.5em;" | {|style="border-right:0px #000 solid;width=60%;padding-right:0.5em;" | ||
| સ્ત્રી ૧ | | સ્ત્રી ૧ | ||
Line 12: | Line 11: | ||
|{{gap}}:{{gap}} | |{{gap}}:{{gap}} | ||
| પ્રેયસી | | પ્રેયસી | ||
|} | |}</center> | ||
</center> | |||
<poem> | <poem> | ||
(કોતરમાંથી વળાંક લઈ નીકળતી નદીનો સાંકડો અને હરિયાળો પટ છે. બન્ને કાંઠે લીલાં વૃક્ષો, લહેરાતાં ખેતરો અને ઉપર ચડતી કેડી છે.) | (કોતરમાંથી વળાંક લઈ નીકળતી નદીનો સાંકડો અને હરિયાળો પટ છે. બન્ને કાંઠે લીલાં વૃક્ષો, લહેરાતાં ખેતરો અને ઉપર ચડતી કેડી છે.) | ||
એક સ્ત્રી નિયમ પ્રમાણે રોજ સાંજે ફરવા આવે છે. નદીની અંદર થોડું ચાલે છે. પછી એક ચપટા પથ્થર ઉપર ઉદાસ બેસે છે. વહેતા જળને ક્યાંય સુધી જોઈ રહે છે. એટલામાં સામે કિનારે આવેલી બીજી સ્ત્રીને જોઈ ચોંકે છે. અકળાઈ ઊઠે છે. સામેની સ્ત્રી પાણીમાં હાથ નાંખી છાલક ઉડાવે છે. પ્રથમ સ્ત્રી રોષથી જવા માટે ઊભી થાય છે. બીજી સ્ત્રી વિનંતી કરી એને રોકે છે. | એક સ્ત્રી નિયમ પ્રમાણે રોજ સાંજે ફરવા આવે છે. નદીની અંદર થોડું ચાલે છે. પછી એક ચપટા પથ્થર ઉપર ઉદાસ બેસે છે. વહેતા જળને ક્યાંય સુધી જોઈ રહે છે. એટલામાં સામે કિનારે આવેલી બીજી સ્ત્રીને જોઈ ચોંકે છે. અકળાઈ ઊઠે છે. સામેની સ્ત્રી પાણીમાં હાથ નાંખી છાલક ઉડાવે છે. પ્રથમ સ્ત્રી રોષથી જવા માટે ઊભી થાય છે. બીજી સ્ત્રી વિનંતી કરી એને રોકે છે. |
edits