17,398
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે : | મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે : | ||
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે! | કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે! | ||
આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે : | આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે : | ||
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે! | મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે! | ||
તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે : | તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે : | ||
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે! | શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે! | ||
કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે : | કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે : | ||
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે! | ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે! |
edits