17,398
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
પડઘાઓથી રમનારા મારા મિત્રો | પડઘાઓથી રમનારા મારા મિત્રો | ||
તમારો અવાજ ક્યાં છે? | તમારો અવાજ ક્યાં છે? | ||
અવાજનો ઉદય તો સૂર્યની જેમ થતો હોય છે. | અવાજનો ઉદય તો સૂર્યની જેમ થતો હોય છે. | ||
અવાજ આકાશમાં ઊગે છે અને પૃથ્વી પર પ્રસરે છે. | અવાજ આકાશમાં ઊગે છે અને પૃથ્વી પર પ્રસરે છે. | ||
બર્થડે પાર્ટીના રંગીન ફુગ્ગાઓ, એ અવાજ નથી. | બર્થડે પાર્ટીના રંગીન ફુગ્ગાઓ, એ અવાજ નથી. | ||
શબને સ્મશાને લઈ જતા ડાઘુઓની રામધૂન, એ અવાજ નથી. | શબને સ્મશાને લઈ જતા ડાઘુઓની રામધૂન, એ અવાજ નથી. | ||
અવાજ ખુલ્લી છાતીનો દરિયો છે. | અવાજ ખુલ્લી છાતીનો દરિયો છે. | ||
પડઘાઓના રણમાં | પડઘાઓના રણમાં |
edits