26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ! | માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ! | ||
::::: બ્હારની ખુલ્લી હવા | ::::: બ્હારની ખુલ્લી હવા | ||
::: આવે અહીં, ક્યાં લૈ જવા? | |||
::: જ્યાં પથ નવા, પંથી નવા; | |||
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ! | એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ! | ||
::::: એકલા ર્હેવું પડી? | ::::: એકલા ર્હેવું પડી? | ||
::: આ સૃષ્ટિ છે ના સાંકડી! | |||
::: એમાં મળી જો બે ઘડી | |||
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ||
::::: ચાલ, ફરીએ! | |||
૧૯૫૭ | ૧૯૫૭ | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૪. હું ને — | ૪૪. હું ને —]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૬. ફરવા આવ્યો છું | ૪૬. ફરવા આવ્યો છું ]] | |||
}} |
edits