17,414
edits
(+૧) |
(+૧) |
||
Line 40: | Line 40: | ||
સંસ્કૃતમાં ‘પ્રહસન’ એ એકાંકી નાટ્યપ્રકાર છે. એનું નામ સૂચવે છે એ પ્રમાણે એનું વસ્તુ હાસ્યરસથી ભરેલું હોય છે. પ્રહસનના બે પ્રકારો નાટ્યશાસ્ત્રે સ્વીકાર્યા છે - શુદ્ધ અને સંકીર્ણ. ભરતમુનિ કહે છે : प्रहसनमपि विज्ञेयं द्विविधं शुद्धं तथा च संकीर्णम् । આમાંનું શુદ્ધ પ્રહસન કાંઈક ઉચ્ચ પ્રકારનો હાસ્યરસ રજૂ કર છે કે એમાં પવિત્ર પુરુષ (ભગવત), તપસ્વી, વિપ્ર વગેરે પાત્રો હોય છે. એકાદ કાપુરુષ (ડરપોક પુરુષ) પણ હોય ચે અને સંવાદ હાસ્યપ્રચુર હોય છે. સંકીર્ણ પ્રહસનમાં બહુ ઊતરતી કોટિનું વસ્તુ અને અધમ પ્રકારનું હાસ્ય હોય છે - જેને હાસ્યરસનું નામ આપવું એ પણ હાસ્યરસનું અને રસપ્રક્રિયાનું અપમાન કરવા જેવું છે. એમાં વેશ્યા, ચેટ (નોકર), નપુંસક, વિટ (a Bohemian) અને ધૂર્ત જેવાં અધમ પાત્રો હોય છે. | સંસ્કૃતમાં ‘પ્રહસન’ એ એકાંકી નાટ્યપ્રકાર છે. એનું નામ સૂચવે છે એ પ્રમાણે એનું વસ્તુ હાસ્યરસથી ભરેલું હોય છે. પ્રહસનના બે પ્રકારો નાટ્યશાસ્ત્રે સ્વીકાર્યા છે - શુદ્ધ અને સંકીર્ણ. ભરતમુનિ કહે છે : प्रहसनमपि विज्ञेयं द्विविधं शुद्धं तथा च संकीर्णम् । આમાંનું શુદ્ધ પ્રહસન કાંઈક ઉચ્ચ પ્રકારનો હાસ્યરસ રજૂ કર છે કે એમાં પવિત્ર પુરુષ (ભગવત), તપસ્વી, વિપ્ર વગેરે પાત્રો હોય છે. એકાદ કાપુરુષ (ડરપોક પુરુષ) પણ હોય ચે અને સંવાદ હાસ્યપ્રચુર હોય છે. સંકીર્ણ પ્રહસનમાં બહુ ઊતરતી કોટિનું વસ્તુ અને અધમ પ્રકારનું હાસ્ય હોય છે - જેને હાસ્યરસનું નામ આપવું એ પણ હાસ્યરસનું અને રસપ્રક્રિયાનું અપમાન કરવા જેવું છે. એમાં વેશ્યા, ચેટ (નોકર), નપુંસક, વિટ (a Bohemian) અને ધૂર્ત જેવાં અધમ પાત્રો હોય છે. | ||
શુદ્ધ પ્રવાહનાં સાચાં ઉદાહરણ ગણાય એવી સંસ્કૃત નાટ્યકૃતિઓ ભાગ્યે જ કોઈ લભ્ય હોય. જે લભ્ય છે તેમાં હાસ્યનું તત્ત્વ નથી. સંકીર્ણ પ્રહસનનું પ્રસિદ્ધ ઉદાહરણ છે ‘લટકમેલકમ્’ પણ એ સંકીર્ણ પ્રહસન છે તેથી એનું વસ્તુ અને હાસ્ય બંને અશિષ્ટ પ્રકારનાં છે. પ્રહસનમાં બે અંક યોજવા હોય તોપણ છૂટ છે. | શુદ્ધ પ્રવાહનાં સાચાં ઉદાહરણ ગણાય એવી સંસ્કૃત નાટ્યકૃતિઓ ભાગ્યે જ કોઈ લભ્ય હોય. જે લભ્ય છે તેમાં હાસ્યનું તત્ત્વ નથી. સંકીર્ણ પ્રહસનનું પ્રસિદ્ધ ઉદાહરણ છે ‘લટકમેલકમ્’ પણ એ સંકીર્ણ પ્રહસન છે તેથી એનું વસ્તુ અને હાસ્ય બંને અશિષ્ટ પ્રકારનાં છે. પ્રહસનમાં બે અંક યોજવા હોય તોપણ છૂટ છે. | ||
તુલના | {{Poem2Close}} | ||
'''તુલના''' | |||
{{Poem2Open}} | |||
ઉપર જણાવેલ એકાંકીમાંના વીથી અને અંક તેમજ વ્યાયોગ એ પ્રકારોના કાર્યની સમયમર્યાદા એક જ દિવસની હોય છે, ભાણની માફક આ પ્રકારો માનવજીવનના - અસંસ્કૃત માનવજીવનના પણ - અમુક પ્રસંગોને જ અભિનય દ્વારા પ્રેક્ષક સમક્ષ રજૂ કરે છે. ભાણમાં વેશ્યાવ્યવહાર, વીથીમાં પરકીયા અને સામાન્યાનોં શૃંગાર, અંકમાં સ્ત્રીઓનો વિલાપ, અને વ્યાયોગમાં વીર અથવા સાહસિક નરોનો કલહ કે એઓનું યુદ્ધ એવું પ્રાસંગિક વસ્તુ હોય છે. આ કારણે આ નાટ્યપ્રકારો નાટકના કલાસ્વરૂપના વિકાસની આરંભદશા સૂચવતા જણાય છે. | ઉપર જણાવેલ એકાંકીમાંના વીથી અને અંક તેમજ વ્યાયોગ એ પ્રકારોના કાર્યની સમયમર્યાદા એક જ દિવસની હોય છે, ભાણની માફક આ પ્રકારો માનવજીવનના - અસંસ્કૃત માનવજીવનના પણ - અમુક પ્રસંગોને જ અભિનય દ્વારા પ્રેક્ષક સમક્ષ રજૂ કરે છે. ભાણમાં વેશ્યાવ્યવહાર, વીથીમાં પરકીયા અને સામાન્યાનોં શૃંગાર, અંકમાં સ્ત્રીઓનો વિલાપ, અને વ્યાયોગમાં વીર અથવા સાહસિક નરોનો કલહ કે એઓનું યુદ્ધ એવું પ્રાસંગિક વસ્તુ હોય છે. આ કારણે આ નાટ્યપ્રકારો નાટકના કલાસ્વરૂપના વિકાસની આરંભદશા સૂચવતા જણાય છે. | ||
પ્રહસન એ સંસ્કૃત નાટ્યસૃષ્ટિમાંનો સ્વતંત્ર રીતે હાસ્યરસ જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન છે. અને જેમ અન્ય સાહિત્યપ્રકારોમાં, અને અન્ય દેશોમાં પણ, સાહિત્યના પ્રદેશમાં હાસ્યરસનો પ્રવેશ પ્રારંભે નહીં પણ પાછળથી થયો છે તેમ આ પ્રહસન પણ સંસ્કૃત નાટકના ઇતિહાસમાં પાછળથી ઉમેરાયોલો પ્રકાર છે. | પ્રહસન એ સંસ્કૃત નાટ્યસૃષ્ટિમાંનો સ્વતંત્ર રીતે હાસ્યરસ જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન છે. અને જેમ અન્ય સાહિત્યપ્રકારોમાં, અને અન્ય દેશોમાં પણ, સાહિત્યના પ્રદેશમાં હાસ્યરસનો પ્રવેશ પ્રારંભે નહીં પણ પાછળથી થયો છે તેમ આ પ્રહસન પણ સંસ્કૃત નાટકના ઇતિહાસમાં પાછળથી ઉમેરાયોલો પ્રકાર છે. |
edits