17,558
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem>નથી જાણે ગગન જેવું; નથી જાણે ધરા જેવું! | {{Block center|<poem>નથી જાણે ગગન જેવું; નથી જાણે ધરા જેવું! | ||
અમારે આશરો કેવો? અહીં ક્યાં આશરા જેવું. | અમારે આશરો કેવો? અહીં ક્યાં આશરા જેવું. | ||
ખબર ન્હોતી કે કિરણો ભોંકશે ભાલા કલેજામાં, | ખબર ન્હોતી કે કિરણો ભોંકશે ભાલા કલેજામાં, | ||
અમે આનંદી ઊઠ્યા'તા નિહાળીને ઉષા જેવું. | અમે આનંદી ઊઠ્યા'તા નિહાળીને ઉષા જેવું. | ||
ભલા એ મરજીવાનાં મંથનોની વાત શું જાણે? | ભલા એ મરજીવાનાં મંથનોની વાત શું જાણે? | ||
હજી વીણી રહ્યા છે જે કિનારે શંખલા જેવું. | હજી વીણી રહ્યા છે જે કિનારે શંખલા જેવું. | ||
બિચારા સ્નેહીઓ મજબૂર છે પોતાની આદતથી, | બિચારા સ્નેહીઓ મજબૂર છે પોતાની આદતથી, | ||
કંઈ કહેવાય ના ક્યારે દઈ બેસે દગા જેવું. | કંઈ કહેવાય ના ક્યારે દઈ બેસે દગા જેવું. | ||
કળા સમજાય તારી તો જીવન સમજાય માનવનું, | કળા સમજાય તારી તો જીવન સમજાય માનવનું, | ||
સકળ માનવજીવન પણ છે અકળ તારી કળા જેવું. | સકળ માનવજીવન પણ છે અકળ તારી કળા જેવું. | ||
મરણ પણ છીનવી શકતું નથી એની ખુમારીને– | મરણ પણ છીનવી શકતું નથી એની ખુમારીને– | ||
પિનારા ગાઢ નિદ્રામાં કરી લે છે નશા જેવું. | પિનારા ગાઢ નિદ્રામાં કરી લે છે નશા જેવું. | ||
પ્રભુનો પાડ કે ‘ઘાયલ', ભૂખ્યે પેટે નથી સૂતા! | પ્રભુનો પાડ કે ‘ઘાયલ', ભૂખ્યે પેટે નથી સૂતા! | ||
અહીં સૂવા નથી દેતું કરોડોને વખા જેવું. | અહીં સૂવા નથી દેતું કરોડોને વખા જેવું. |
edits