17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 341: | Line 341: | ||
{{center|'''દૃશ્ય -૩'''}} | {{center|'''દૃશ્ય -૩'''}} | ||
<poem> | <poem> | ||
(જુદું ઘર બતાવવા સેન્ટર ટેબલ લઈ લેવું. એના બદલે સાઈડ ટેબલ કે ટીપોય એક ખૂણામાં મૂકવી. ટીપોય પર છાપાં પડ્યાં છે.) | {| | ||
કેતકી : (પ્રેક્ષકોને ગુજરાતી શબ્દકોશ બતાડતાં) જુઓ, પુસ્તકોની દુકાનમાંથી 'અંગ્રેજીમાંથી ગુજરાતી' શબ્દકોશ ખરીદી લાવી છું. જલ્દી જલ્દી રસોઈ કરી આ શબ્દકોશ લઈને બેસી જાઉં છું. પંદર દિવસથી મહેનત કરું છું. શુદ્ધ ગુજરાતી બોલવાની એવી ટેવ પાડી છે ને કે એક પણ અંગ્રેજી શબ્દ ભૂલથી યે જીભને ટેરવે આવે જ નહીં ને. આવી પણ જાય ને કે તરત જ આ શબ્દકોશમાંથી એનો ગુજરાતી શબ્દ જોઈ લઉં, | |-{{ts|vtp}} | ||
| | |||
| | |||
| (જુદું ઘર બતાવવા સેન્ટર ટેબલ લઈ લેવું. એના બદલે સાઈડ ટેબલ કે ટીપોય એક ખૂણામાં મૂકવી. ટીપોય પર છાપાં પડ્યાં છે.) | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| (પ્રેક્ષકોને ગુજરાતી શબ્દકોશ બતાડતાં) જુઓ, પુસ્તકોની દુકાનમાંથી 'અંગ્રેજીમાંથી ગુજરાતી' શબ્દકોશ ખરીદી લાવી છું. જલ્દી જલ્દી રસોઈ કરી આ શબ્દકોશ લઈને બેસી જાઉં છું. પંદર દિવસથી મહેનત કરું છું. શુદ્ધ ગુજરાતી બોલવાની એવી ટેવ પાડી છે ને કે એક પણ અંગ્રેજી શબ્દ ભૂલથી યે જીભને ટેરવે આવે જ નહીં ને. આવી પણ જાય ને કે તરત જ આ શબ્દકોશમાંથી એનો ગુજરાતી શબ્દ જોઈ લઉં, | |||
(કેતકીની દીકરી પ્રિયમ અંદરથી પ્રવેશે છે), | (કેતકીની દીકરી પ્રિયમ અંદરથી પ્રવેશે છે), | ||
પ્રિયમ : મમ્મી! મને કેમ ઉઠાડી નહીં. કેટલું મોડું થઈ ગયું! મેં એલાર્મ પણ મૂકેલો. લાગે છે એ પણ વાગ્યો નહીં. | |-{{ts|vtp}} | ||
કેતકી : ના બેટા, તારી વહેલા ઊઠવાની સૂચના આપતી ઘંટી વાગેલી પણ તેં જ બે ઘંટી વાગી હશે ને બંધ કરી દીધી. મને એમ કે તારે આજે વહેલા નહીં જવાનું હોય. | |પ્રિયમ | ||
પ્રિયમ : (કપાળે હાથ દેતાં) ઓહ! ગોડ! | | : | ||
કેતકી : હે! ભગવાન! | | મમ્મી! મને કેમ ઉઠાડી નહીં. કેટલું મોડું થઈ ગયું! મેં એલાર્મ પણ મૂકેલો. લાગે છે એ પણ વાગ્યો નહીં. | ||
પ્રિયમ : તને શું થયું હવે? | |-{{ts|vtp}} | ||
કેતકી : કંઈ નહીં. તું જે અંગ્રેજીમાં બોલે છે એનું ગુજરાતી કરું છું. બેટા, રાંધવાનો વાયુ ખલાસ થઈ ગયો છે. વાયુની ટાંકીવાળાને દૂરધ્વનિ કરજેને. | |કેતકી | ||
પ્રિયમ : મમ્મી, હવે હદ થાય છે. હું તો કંટાળી ગઈ છું તારાથી. (બબડતાં બબડતાં અંદર જાય છે.) | | : | ||
કેતકી : (પ્રિયમ જે તરફ ગઈ એ તરફ મોટેથી બોલતાં) બેટા, મહાવિદ્યાલયમાં જતી વખતે તારો અલ્પાહારનો ડબ્બો નહીં ભૂલતી. | | ના બેટા, તારી વહેલા ઊઠવાની સૂચના આપતી ઘંટી વાગેલી પણ તેં જ બે ઘંટી વાગી હશે ને બંધ કરી દીધી. મને એમ કે તારે આજે વહેલા નહીં જવાનું હોય. | ||
પ્રિયમ : (કૉલેજની બેગ ખભે ભેરાવતાં રંગમંચ પર આવે છે. જલ્દી જલ્દી, બોલે છે) મમ્મી જાઉં છું અને અલ્પાહારનો ડબ્બો લીધો છે. તું કંઈ જ બોલતી નહીં, પ્લીઝ. | |-{{ts|vtp}} | ||
કેતકી : | |પ્રિયમ | ||
(કેતકી એના પતિ સુમિતને ફોન જોડે છે.) | | : | ||
કેતકી : એ આજે એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘરે ભૂલી ગયા છે એટલે હવે જમીન-જોડાણ પર દૂરધ્વનિ કરવો પડશે. (ફોન જોડે છે, ફોન પર) સાંભળો છો? આજે તમે તમારા કાર્યાલયમાંથી વહેલા આવો તો બહુપટલવાળા કોઈ સિનેમાગૃહમાં સરસ ચલચિત્ર જોવા જઈએ. ... હેં શું કહ્યું? નથી સમજાતું? આટલું સીધેસાદું ગુજરાતી નથી સમજાતું! શું કહ્યું? કયું ચલચિત્ર જોવું છે? એ ચાલુ રાખજો. હું વર્તમાનપત્રમાં ચલચિત્રની જાહેરાત આવી હોય ને તે જોઈને કહું. (કેતકી સાઈડ ટેબલ પર પડેલું છાપું ખોલીને જુએ છે અને બોલે છે.) સાંભળો! આ શું? કપાઈ ગયો લાગે છે. | | (કપાળે હાથ દેતાં) ઓહ! ગોડ! | ||
(ડોરબેલ વાગે છે. કેતકી બારણું ખોલે છે. સામે રીમા ઊભી છે.) | |-{{ts|vtp}} | ||
કેતકી : રીમા! શું વાત છે! આજે તું ક્યાંથી ભૂલી પડી? | |કેતકી | ||
રીમા : મને થયું લાવ જોઉં તો ખરી તારું ગુજરાતી અભિયાન કેવું ચાલે છે. | | : | ||
કેતકી : | | હે! ભગવાન! | ||
(કેતકી પાણી લેવા અંદર જાય છે.) | |-{{ts|vtp}} | ||
રીમા : (પ્રેક્ષકોને) હમણાં માત્ર પાંચ મિનિટ એની સાથે વાત કરીશ ને ખબર પડી જશે કે એ કેટલા અંગ્રેજી શબ્દો બોલે છે તે. | |પ્રિયમ | ||
(કેતકી પાણીનો ગ્લાસ લઈને પ્રવેશે છે.) | | : | ||
કેતકી : (રીમાને પાણી આપતાં) લે પાણી. બોલ, શું ખબર છે? | | તને શું થયું હવે? | ||
રીમા : આ બાજુથી નીકળી હતી મને થયું લાવ જરા તને મળતી જાઉં. તારી સ્પર્ધાની તૈયારી કેમ ચાલે છે? | |-{{ts|vtp}} | ||
કેતકી : એકદમ સરસ. | |કેતકી | ||
રીમા : (હાથમાં પકડેલા પાણીના ગ્લાસને જોતાં) આ તારો ગ્લાસ સરસ છે. | | : | ||
કેતકી : પ્યાલો. | | કંઈ નહીં. તું જે અંગ્રેજીમાં બોલે છે એનું ગુજરાતી કરું છું. બેટા, રાંધવાનો વાયુ ખલાસ થઈ ગયો છે. વાયુની ટાંકીવાળાને દૂરધ્વનિ કરજેને. | ||
રીમા : ઓહ! (હસતાં) સમજી ગઈ. રસોઈ થઈ ગઈ? ડિનરમાં શું બનાવ્યું? | |-{{ts|vtp}} | ||
કેતકી : 'ડિનર' નહીં રીમા. તારે એમ પૂછવું જોઈએ કે વાળુમાં શું બનાવ્યું છે? | |પ્રિયમ | ||
રીમા : અરે હા. સોરી, સોરી. | | : | ||
કેતકી : જો પાછી. 'માફ કર, માફ કર'. કહેવાનું | | મમ્મી, હવે હદ થાય છે. હું તો કંટાળી ગઈ છું તારાથી. (બબડતાં બબડતાં અંદર જાય છે.) | ||
રીમા : (બે હાથ અને માથું જોડીને) હા, બહેન કેતકી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કર ને કહે કે તેં વાળુમાં શું વાનગી બનાવી છે? | |-{{ts|vtp}} | ||
કેતકી : વસંતવીટા. | |કેતકી | ||
રીમા : હેં! એ વળી કઈ વાનગી ? | | : | ||
કેતકી : તું જ વિચાર કર. મેં તો નક્કી જ કર્યું છે કે હું એક પણ અંગ્રેજી શબ્દ બોલવાની જ નથી. તેં શું બનાવ્યું છે? | | (પ્રિયમ જે તરફ ગઈ એ તરફ મોટેથી બોલતાં) બેટા, મહાવિદ્યાલયમાં જતી વખતે તારો અલ્પાહારનો ડબ્બો નહીં ભૂલતી. | ||
રીમા : તળેલો ભાત. | |-{{ts|vtp}} | ||
કેતકી : હાય! હાય! એટલે તેં ભાતને તળ્યો? | |પ્રિયમ | ||
રીમા ના રે ના. જો તું સ્પ્રીંગ રોલ્સને વસંતવીટા કહે તો મારે ફ્રાઈડ રાઈસને તળેલો ભાત જ કહેવો પડે ને. | | : | ||
કેતકી : હા. આ વસંત શબ્દ પરથી એક વાત યાદ આવી. અમારા પાડોશીનો પાંચ વર્ષનો બાબો આવીને મને કહે છે, 'કેતકી આન્ટી, હું એક ગુજરાતી વાક્ય કહીશ. તેનું તમારે અંગ્રેજી કરવાનું. મેં એને કહ્યું, બેટા, હું માંડ માંડ અંગ્રેજીમાંથી ગુજરાતી તરફ વળી છું તેમાં વળી પાછો તું મને અંગ્રેજી તરફ ક્યાં વાળે છે? | | (કૉલેજની બેગ ખભે ભેરાવતાં રંગમંચ પર આવે છે. જલ્દી જલ્દી, બોલે છે) મમ્મી જાઉં છું અને અલ્પાહારનો ડબ્બો લીધો છે. તું કંઈ જ બોલતી નહીં, પ્લીઝ. | ||
રીમા : પછી? | |-{{ts|vtp}} | ||
કેતકી : એ બાબો કહે, 'વસંતે મને મુક્કો માર્યો', એનું અંગ્રેજી કરો. હું વિચારમાં પડી એટલે એ તરત ખડખડ હસતાં બોલ્યો, વસંત પંચમી. | |કેતકી | ||
રીમા : (ખડખડ હસતાં) કહેવું પડે હં. આજકાલના છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે. | | : | ||
કેતકી : (રીમાને ટોકતાં) 'સ્માર્ટ' નહીં કહેવાનું. 'ચતુર', આજકાલના છોકરાઓ બહુ ચતુર હોય છે. | | (તરત જ) મહેરબાની કરીને (પ્રિયમ દોડતી રંગમંચની બહાર નીકળી જાય છે.) | ||
રીમા : (સ્વગત અથવા પ્રેક્ષકોને) આ તો હવે મારી કસોટી થઈ રહી છે! | |- | ||
(કેતકીને) બોલ, બીજા શું ખબર ? | | | ||
કેતકી : આજે તો હું એવી કંટાળી ગઈ છું. અમારા એ છે ને એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘેર ભૂલી ગયા છે. એમના ઘરાકોના એટલા બધા દૂરધ્વનિ આવે છે કે હું તો કંટાળી ગઈ છું. | | : | ||
રીમા : હવે મને ખાતરી થઈ ગઈ છે કે જે ‘મોબાઈલ' ફોનને પણ ગુજરાતીમાં બોલી શકે એનું ઈનામ પાક્કું. ચાલ, હવે હું જાઉં. ટીવી રીપેર કરવાવાળો આવવાનો છે. સિરિયલ જોયા વગર તો કેમ ચાલે? | |(કેતકી એના પતિ સુમિતને ફોન જોડે છે.) | ||
કેતકી : દૂરદર્શનની મરામત કરવાવાળો આવવાનો છે. ધારાવાહિક જોયા વગર તો કેમ ચાલે? | |-{{ts|vtp}} | ||
રીમા : સમજી ગઈ. સમજી ગઈ. | |કેતકી | ||
કેતકી : આજકાલ દૂરદર્શન પર શું જુએ છે? | | : | ||
રીમા : આજકાલ દૂરદર્શન જુએ છે જ કોણ? | | એ આજે એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘરે ભૂલી ગયા છે એટલે હવે જમીન-જોડાણ પર દૂરધ્વનિ કરવો પડશે. (ફોન જોડે છે, ફોન પર) સાંભળો છો? આજે તમે તમારા કાર્યાલયમાંથી વહેલા આવો તો બહુપટલવાળા કોઈ સિનેમાગૃહમાં સરસ ચલચિત્ર જોવા જઈએ. ... હેં શું કહ્યું? નથી સમજાતું? આટલું સીધેસાદું ગુજરાતી નથી સમજાતું! શું કહ્યું? કયું ચલચિત્ર જોવું છે? એ ચાલુ રાખજો. હું વર્તમાનપત્રમાં ચલચિત્રની જાહેરાત આવી હોય ને તે જોઈને કહું. (કેતકી સાઈડ ટેબલ પર પડેલું છાપું ખોલીને જુએ છે અને બોલે છે.) સાંભળો! આ શું? કપાઈ ગયો લાગે છે. | ||
કેતકી : (નવાઈ પામતાં) કેમ રંગો, તારાઓ કંઈ નથી જોતી! | |-{{ts|vtp}} | ||
રીમા : એ બધું તો આકાશમાં જોવા મળે. | | | ||
કેતકી : શું હવે તો રંગો ગુજરાતી પર કેટલી સરસ ધારાવાહિકો આવે છે. | | | ||
રીમા : હે ભગવાન! સમજી ગઈ તું Colors અને Stars ચેનલ્સની વાત કરે છે. (બે હાથ જોડીને) બેન કેતકી, હવે તારી સાથે વધારે વાત કરવાની મારામાં ક્ષમતા નથી. બાય... બા...ય.(ઝડપથી ભાગે છે). | |(ડોરબેલ વાગે છે. કેતકી બારણું ખોલે છે. સામે રીમા ઊભી છે.) | ||
કેતકી : એ આવજે... આવજે.... પ્રિયમ હજી આવી નહીં. ચાલ એ આવે એ પહેલાં થોડી ઊંઘ ખેંચી લઉં. (કેતકી સોફા પર આડી પડે છે. પ્રિયમ ધીમે પગલે આવે છે. કૉલેજની બેગ એક તરફ મૂકે છે.) | |-{{ts|vtp}} | ||
પ્રિયમ : હાશ ! મમ્મી સૂતી છે. થોડીવાર શાંતિ, પહેલાં પપ્પાએ સોંપેલું કામ કરી લઉં. મમ્મીની સંસ્થાના પ્રમુખ સોનલબહેનને ફોન કરી દઉં. (પ્રિયમ કેતકીનો મોબાઈલ લે છે. ફોન જોડે છે.) હેલો, સોનલ આન્ટી, જયશ્રીકૃષ્ણ. કેમ છો તમે? તમારી સંસ્થાની શુદ્ધ ગુજરાતીમાં બોલવાની સ્પર્ધા ક્યારે છે? કારણ કે મારી મમ્મી એ માટે જે રીતે તૈયારી કરી રહી છે ને અમે તો કંટાળ્યા છીએ. મારા ડેડી ડરના માર્યા ઘરમાં કંઈ બોલતા જ નથી અને ઓફિસેથી આવીને જમીને સીધા સૂઈ જ જાય છે. પ્લીઝ, આન્ટી આ સ્પર્ધાનું કાલે ને કાલે આયોજન કરો નહીં તો 'કેન્સલ' કરો. ('કેન્સલ' શબ્દ કાને પડતાં કેતકી સફાળી જાગી.) | |કેતકી | ||
કેતકી : 'કેન્સલ' નહીં 'રદ કરો' કહેવાય. (વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ પ્રિયમના હાથમાંથી મોબાઈલ પડી જાય.) (બંને સ્થિર. મંચ પર અંધારું) | | : | ||
| રીમા! શું વાત છે! આજે તું ક્યાંથી ભૂલી પડી? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| મને થયું લાવ જોઉં તો ખરી તારું ગુજરાતી અભિયાન કેવું ચાલે છે. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| એકદમ સરસ. તું બેસ. હું તારા માટે પાણી લઈ આવું, | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(કેતકી પાણી લેવા અંદર જાય છે.) | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| (પ્રેક્ષકોને) હમણાં માત્ર પાંચ મિનિટ એની સાથે વાત કરીશ ને ખબર પડી જશે કે એ કેટલા અંગ્રેજી શબ્દો બોલે છે તે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(કેતકી પાણીનો ગ્લાસ લઈને પ્રવેશે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| (રીમાને પાણી આપતાં) લે પાણી. બોલ, શું ખબર છે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| આ બાજુથી નીકળી હતી મને થયું લાવ જરા તને મળતી જાઉં. તારી સ્પર્ધાની તૈયારી કેમ ચાલે છે? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| એકદમ સરસ. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| (હાથમાં પકડેલા પાણીના ગ્લાસને જોતાં) આ તારો ગ્લાસ સરસ છે. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| પ્યાલો. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| ઓહ! (હસતાં) સમજી ગઈ. રસોઈ થઈ ગઈ? ડિનરમાં શું બનાવ્યું? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| 'ડિનર' નહીં રીમા. તારે એમ પૂછવું જોઈએ કે વાળુમાં શું બનાવ્યું છે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| અરે હા. સોરી, સોરી. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| જો પાછી. 'માફ કર, માફ કર'. કહેવાનું | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| (બે હાથ અને માથું જોડીને) હા, બહેન કેતકી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કર ને કહે કે તેં વાળુમાં શું વાનગી બનાવી છે? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| વસંતવીટા. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| હેં! એ વળી કઈ વાનગી ? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| તું જ વિચાર કર. મેં તો નક્કી જ કર્યું છે કે હું એક પણ અંગ્રેજી શબ્દ બોલવાની જ નથી. તેં શું બનાવ્યું છે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| તળેલો ભાત. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| હાય! હાય! એટલે તેં ભાતને તળ્યો? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| ના રે ના. જો તું સ્પ્રીંગ રોલ્સને વસંતવીટા કહે તો મારે ફ્રાઈડ રાઈસને તળેલો ભાત જ કહેવો પડે ને. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| હા. આ વસંત શબ્દ પરથી એક વાત યાદ આવી. અમારા પાડોશીનો પાંચ વર્ષનો બાબો આવીને મને કહે છે, 'કેતકી આન્ટી, હું એક ગુજરાતી વાક્ય કહીશ. તેનું તમારે અંગ્રેજી કરવાનું. મેં એને કહ્યું, બેટા, હું માંડ માંડ અંગ્રેજીમાંથી ગુજરાતી તરફ વળી છું તેમાં વળી પાછો તું મને અંગ્રેજી તરફ ક્યાં વાળે છે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| પછી? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| એ બાબો કહે, 'વસંતે મને મુક્કો માર્યો', એનું અંગ્રેજી કરો. હું વિચારમાં પડી એટલે એ તરત ખડખડ હસતાં બોલ્યો, વસંત પંચમી. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| (ખડખડ હસતાં) કહેવું પડે હં. આજકાલના છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| (રીમાને ટોકતાં) 'સ્માર્ટ' નહીં કહેવાનું. 'ચતુર', આજકાલના છોકરાઓ બહુ ચતુર હોય છે. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| (સ્વગત અથવા પ્રેક્ષકોને) આ તો હવે મારી કસોટી થઈ રહી છે! | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(કેતકીને) બોલ, બીજા શું ખબર ? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| આજે તો હું એવી કંટાળી ગઈ છું. અમારા એ છે ને એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘેર ભૂલી ગયા છે. એમના ઘરાકોના એટલા બધા દૂરધ્વનિ આવે છે કે હું તો કંટાળી ગઈ છું. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| હવે મને ખાતરી થઈ ગઈ છે કે જે ‘મોબાઈલ' ફોનને પણ ગુજરાતીમાં બોલી શકે એનું ઈનામ પાક્કું. ચાલ, હવે હું જાઉં. ટીવી રીપેર કરવાવાળો આવવાનો છે. સિરિયલ જોયા વગર તો કેમ ચાલે? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| દૂરદર્શનની મરામત કરવાવાળો આવવાનો છે. ધારાવાહિક જોયા વગર તો કેમ ચાલે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| સમજી ગઈ. સમજી ગઈ. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| આજકાલ દૂરદર્શન પર શું જુએ છે? | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| આજકાલ દૂરદર્શન જુએ છે જ કોણ? | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| (નવાઈ પામતાં) કેમ રંગો, તારાઓ કંઈ નથી જોતી! | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| એ બધું તો આકાશમાં જોવા મળે. | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| શું હવે તો રંગો ગુજરાતી પર કેટલી સરસ ધારાવાહિકો આવે છે. | |||
|-{{ts|vtp}} | |||
|રીમા | |||
| : | |||
| હે ભગવાન! સમજી ગઈ તું Colors અને Stars ચેનલ્સની વાત કરે છે. (બે હાથ જોડીને) બેન કેતકી, હવે તારી સાથે વધારે વાત કરવાની મારામાં ક્ષમતા નથી. બાય... બા...ય. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ઝડપથી ભાગે છે). | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| એ આવજે... આવજે.... પ્રિયમ હજી આવી નહીં. ચાલ એ આવે એ પહેલાં થોડી ઊંઘ ખેંચી લઉં. (કેતકી સોફા પર આડી પડે છે. પ્રિયમ ધીમે પગલે આવે છે. કૉલેજની બેગ એક તરફ મૂકે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|પ્રિયમ | |||
| : | |||
| હાશ ! મમ્મી સૂતી છે. થોડીવાર શાંતિ, પહેલાં પપ્પાએ સોંપેલું કામ કરી લઉં. મમ્મીની સંસ્થાના પ્રમુખ સોનલબહેનને ફોન કરી દઉં. (પ્રિયમ કેતકીનો મોબાઈલ લે છે. ફોન જોડે છે.) હેલો, સોનલ આન્ટી, જયશ્રીકૃષ્ણ. કેમ છો તમે? તમારી સંસ્થાની શુદ્ધ ગુજરાતીમાં બોલવાની સ્પર્ધા ક્યારે છે? કારણ કે મારી મમ્મી એ માટે જે રીતે તૈયારી કરી રહી છે ને અમે તો કંટાળ્યા છીએ. મારા ડેડી ડરના માર્યા ઘરમાં કંઈ બોલતા જ નથી અને ઓફિસેથી આવીને જમીને સીધા સૂઈ જ જાય છે. પ્લીઝ, આન્ટી આ સ્પર્ધાનું કાલે ને કાલે આયોજન કરો નહીં તો 'કેન્સલ' કરો. ('કેન્સલ' શબ્દ કાને પડતાં કેતકી સફાળી જાગી.) | |||
|-{{ts|vtp}} | |||
|કેતકી | |||
| : | |||
| 'કેન્સલ' નહીં 'રદ કરો' કહેવાય. (વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ પ્રિયમના હાથમાંથી મોબાઈલ પડી જાય.) (બંને સ્થિર. મંચ પર અંધારું) | |||
|} | |||
</poem> | </poem> | ||
<br> | <br> |
edits